શોધખોળ કરો

કોરોના કાળમાં પણ આ એક્ટરને જેકપૉટ, બેક ટૂ બેક મળી ત્રણ મોટી ફિલ્મો

અભિનેતા પ્રભાસ કોઇપણ જાતનો શોર મચાવ્યા વિના કામ પર ધ્યાન આપવા માટે જાણીતો છે. હવે એક્ટરે પોતાનુ ફાઇનલ રિઝલ્ટ આપતા બેક ટૂ બેક ત્રણ ફિલ્મોની જાહેરાત કરી છે

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના કેરના કારણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મોટી મંદી આવી ચૂકી છે. મોટાભાગના કલાકારો સહિત સ્ટાફને હાલ કામ નથી મળી રહ્યું, અભિનેતાઓ અને અભિનેત્રીઓ ફાઇનાન્સિયલ ક્રાઇસીસ સામે ઝઝૂમી રહ્યાં છે, ત્યારે આ બધાની વચ્ચે સાઉથ સુપર સ્ટારને જેકપૉટ લાગ્યો છે. એક્ટર પ્રભાસને બેક ટૂ બેક ત્રણ મોટી ફિલ્મો મળી છે. અભિનેતા પ્રભાસ કોઇપણ જાતનો શોર મચાવ્યા વિના કામ પર ધ્યાન આપવા માટે જાણીતો છે. હવે એક્ટરે પોતાનુ ફાઇનલ રિઝલ્ટ આપતા બેક ટૂ બેક ત્રણ ફિલ્મોની જાહેરાત કરી છે. કોરોના કાળમાં પણ આ એક્ટરને જેકપૉટ, બેક ટૂ બેક મળી ત્રણ મોટી ફિલ્મો પ્રભાસની ત્રણ ફિલ્મો.... પ્રભાની પહેલી ફિલ્મ રાધેશ્યામ છે, જેમાં તેના અપૉઝિટ પૂજા હેગડે છે. બીજી ફિલ્મ આદિપુરુષ છે, આ ફિલ્મમાં બીજી કોઇ કાસ્ટનો ખુલાસો નથી થયો. વળી ત્રીજી ફિલ્મ દીપિકા પાદુકોણ સાથે છે, જોકે આ ફિલ્મના નામનો ખુલાસો નથી થયો. જોકે કહેવાઇ રહ્યું છે આ પ્રભાસની 21મી ફિલ્મ છે, એટલે આનુ નામ પ્રભાસ 21 રાખવામાં આવ્યુ છે.
તાજેતરમાંજ સોશ્યલ મીડિયા પર ફિલ્મ આદિપુરુષનુ પૉસ્ટર શેર કરવામાં આવ્યુ હતુ, જેમાં બતાવવામાં આવ્યુ હતુ કે આ ફિલ્મ વર્ષ 2022માં રિલીઝ થશે. આ અગાઉ પ્રભાસે ફિલ્મ રાધે શ્યામનુ પૉસ્ટર પર શેર કર્યુ હતુ, આ પૉસ્ટરમાં તે પૂજા હેગડે સાથે રૉમેન્ટિક પૉઝમાં ઉભો થયેલો દેખાઇ રહ્યો હતો.
કોરોના કાળમાં પણ આ એક્ટરને જેકપૉટ, બેક ટૂ બેક મળી ત્રણ મોટી ફિલ્મો
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

S Jaishankar: 'સરકાર ભારતીયોની સુરક્ષા પ્રત્યે ગંભીર', મિડલ ઈસ્ટ ક્રાઈસીસ પર રાજ્યસભામાં બોલ્યા એસ જયશંકર

Gujarat Weather: રાજ્યના 8 શહેરોમાં નોંધાયું 39 ડિગ્રીથી વધુ તાપમાન, 3 દિવસ હીટવેવની આગાહી

Stock Market: મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે શેર બજારમાં કડાકો, સેન્સેક્સ 2400 પોઈન્ટ તૂટ્યો

IND vs NZ:
IND vs NZ: "આ કાયદો-વ્યવસ્થાની નહીં, બુમરાહની સમસ્યા છે!"- ટીમ ઈન્ડિયાની જીત પર UP પોલીસના રિપ્લાયે જીત્યું ફેન્સનું દિલ

વિડિઓઝ

Valsad Fishermen : યુદ્ધ વચ્ચે ખાડી દેશોમાં ફસાયા વલસાડના માછીમારો
Himatnagar Looteri Dulhan : હિંમતનગરમાંથી ઝડપાઈ લૂંટેરી દુલ્હન ગેંગ
Hun To Bolish : હું તો બોલીશ : તમાકુનું વેચાણ બંધ કરાવવાની જવાબદારી શિક્ષકોની?
Hun To Bolish : હું તો બોલીશ : આંગણવાડી બહેનોનું દર્દ
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારીની બદલી પર રાજનીતિ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
S Jaishankar: 'સરકાર ભારતીયોની સુરક્ષા પ્રત્યે ગંભીર', મિડલ ઈસ્ટ ક્રાઈસીસ પર રાજ્યસભામાં બોલ્યા એસ જયશંકર
S Jaishankar: 'સરકાર ભારતીયોની સુરક્ષા પ્રત્યે ગંભીર', મિડલ ઈસ્ટ ક્રાઈસીસ પર રાજ્યસભામાં બોલ્યા એસ જયશંકર
Gujarat Weather: રાજ્યના 8 શહેરોમાં નોંધાયું 39 ડિગ્રીથી વધુ તાપમાન, 3 દિવસ હીટવેવની આગાહી
Gujarat Weather: રાજ્યના 8 શહેરોમાં નોંધાયું 39 ડિગ્રીથી વધુ તાપમાન, 3 દિવસ હીટવેવની આગાહી
Stock Market: મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે શેર બજારમાં કડાકો, સેન્સેક્સ 2400 પોઈન્ટ તૂટ્યો
Stock Market: મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે શેર બજારમાં કડાકો, સેન્સેક્સ 2400 પોઈન્ટ તૂટ્યો
IND vs NZ:
IND vs NZ: "આ કાયદો-વ્યવસ્થાની નહીં, બુમરાહની સમસ્યા છે!"- ટીમ ઈન્ડિયાની જીત પર UP પોલીસના રિપ્લાયે જીત્યું ફેન્સનું દિલ
Rajkot: રાજકોટમાં જંગલેશ્વર બાદ હવે આ વિસ્તારમાં મેગા ડિમોલિશન,સ્થાનિકો અને તંત્ર વચ્ચે ઝપાઝપી

ટી-20 વર્લ્ડ કપ 2026: ટીમ ઇન્ડિયાની ઐતિહાસિક જીત, ન્યૂઝીલેન્ડને 96 રનથી કચડ્યું

જાણો કોણ છે મોજતબા ખામેની? નવા સુપ્રીમ લીડર મળતા જ ઈરાને બતાવ્યું રૌદ્ર સ્વરુપ,ઇઝરાયલ પર કર્યો મિસાઇલ એટેક

T20 World Cup 2026: વિશ્વ કપ જીત્યા બાદ સુર્યકુમાર યાદવે ભારતના આ ખેલાડીને ગણાવ્યો રાષ્ટ્રીય ધરોહર

Embed widget