શોધખોળ કરો

ભાઇ-ભત્રીજાવાદ પર સૈફ અલી ખાને તોડ્યુ મૌન, બોલ્યો- અહીં ઇન્ડસ્ટ્રીમાં ટેલેન્ટેડ લોકોને નથી મળતી તકો

સૈફે કહ્યું કે સત્ય એ છે કે ઇન્ડસ્ટ્રીમાં કેટલીયવાર પ્રતિભાશાળી કલાકારોને મોકા નથી મળતા, જ્યારે કેટલાક ખાસ લોકોને આસાનીથી કામ મળી જાય છે

મુંબઇઃ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ બૉલીવુડમાં નેપૉટિઝ્મને લઇને ચર્ચા શરૂ થઇ ગઇ છે. ઇનસાઇડર્સ અને આઉટસાઇડ્સ પર લોકો પોતાના મત રજૂ કરી રહ્યાં છે. આના પર હવે અભિનેતા સૈફ અલી ખાને મોટુ નિવેદન આપ્યુ છે. સૈફે કહ્યું કે સત્ય એ છે કે ઇન્ડસ્ટ્રીમાં કેટલીયવાર પ્રતિભાશાળી કલાકારોને મોકા નથી મળતા, જ્યારે કેટલાક ખાસ લોકોને આસાનીથી કામ મળી જાય છે. સૈફ અલી ખાને એક ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું કે, હુ જે રીતનો માણસ છું, અને જે રીતે ફિલ્મો મે કરી છે, આમાં હંમેશાથી વિશેષાધિકાર અને વિશેષાધિકારની કમીની ભાવના રહી છે. કેટલાક લોકોન કઠીન રસ્તાઓ પર સંઘર્ષ કરીને આવે છે, અને કેટલાક આસાન રસ્તાંઓ પરથી આવી જાય છે. આમાં હંમેશા અંડરકરન્ટ હોય છે. ખાસ કરીને એનએસડી અને ફિલ્મ ઇન્સ્ટીટ્યૂટમાંથી આવનારા લોકોની સાથે આવુ જોવા મળે છે. તે લોકો પુરપુરા ટેલેન્ટેડ સાથે આવે છે, જ્યારે આમાં કેટલાક લોકોને જન્મથી અધિકાર મળી ગયો હોય છે, અને કેટલાકના દરવાજા પેરેન્ટ્સના કારણે ખુલ્લા હોય છે. ભાઇ-ભત્રીજાવાદ પર સૈફ અલી ખાને તોડ્યુ મૌન, બોલ્યો- અહીં ઇન્ડસ્ટ્રીમાં ટેલેન્ટેડ લોકોને નથી મળતી તકો સૈફ અલી ખાને ખુદને વિશાલ ભારદ્વાજ તરફથી ખાન સાહબ કહેવાતા અને ઓમકારામાં લંગડા ત્યાગીના રોલ આપવાને લઇને કહ્યું કે, આ મારા માટે ખરેખર સારી વાત હતી. આ બન્નેમાં સૈફ અલી ખાનની ભૂમિકાને લોકોએ પસંદ કરી હતી. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ સૈફ અલી ખાન નેપૉટિઝ્મને લઇને પોતાનો સ્ટ્રૉન્ગ મત આપી ચૂક્યા છે. તાજેતરમાં જ તેમને સુશાંતના મોત પર દુઃખ વ્યક્ત કરતા સેલેબ્સને ઢોંગી ગણાવ્યા હતા. તેમને કહ્યું કે જ્યારે તે જીવતો હતો ત્યારે કોઇએ તેની કેરિંગ ના કરી અને હવે દેખાડા કરી રહ્યાં છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Weather: બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
રાહુલ ગાંધી સામે હત્યાના પ્રયાસની ફરિયાદ, જાણો આ કેસમાં કેટલી સજાની જોગવાઈ છે
રાહુલ ગાંધી સામે હત્યાના પ્રયાસની ફરિયાદ, જાણો આ કેસમાં કેટલી સજાની જોગવાઈ છે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch:કચ્છમાં શિક્ષકોની અછત, શિક્ષકોને નથી ગમતું કચ્છમાં નોકરી કરવું?| Abp AsmitaParliament News :‘રાહુલ ગાંધીએ મને ધક્કો માર્યો..’ ભાજપ MPનું ફુટ્યું માથું; LIVE UpdatesSharemarket: ભારતીય શેર માર્કેટમાં મોટો કડાકો, ડોલર સામે રૂપિયો સૌથી નીચલા સ્તરે | Business NewsGold Rate News:એક જ દિવસમાં સોનાના ભાવમાં પ્રતિ ગ્રામ થયો 300 રૂપિયાનો ઘટાડો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
રાહુલ ગાંધી સામે હત્યાના પ્રયાસની ફરિયાદ, જાણો આ કેસમાં કેટલી સજાની જોગવાઈ છે
રાહુલ ગાંધી સામે હત્યાના પ્રયાસની ફરિયાદ, જાણો આ કેસમાં કેટલી સજાની જોગવાઈ છે
હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ
હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ
મોંઘવારીનો સામનો કરવા તૈયાર રહો! સાબુથી લઈને ચાની પત્તી સુધીની દરેક વસ્તુના ભાવ વધશે, કંપનીનું આ છે આયોજન
મોંઘવારીનો સામનો કરવા તૈયાર રહો! સાબુથી લઈને ચાની પત્તી સુધીની દરેક વસ્તુના ભાવ વધશે, કંપનીનું આ છે આયોજન
સ્માર્ટ મીટર પ્રી પેઈડ ગ્રાહકો માટે સરકારે જાહેર કરી રીબેટ યોજના, જાણો શું થશે લાભ
સ્માર્ટ મીટર પ્રી પેઈડ ગ્રાહકો માટે સરકારે જાહેર કરી રીબેટ યોજના, જાણો શું થશે લાભ
Rahul Gandhi: ધક્કાકાંડ મામલે આવ્યો નવો વળાંક!  BJPના મહિલા સાંસદે રાહુલ ગાંધી પર લગાવ્યો ગંભીર આરોપ
Rahul Gandhi: ધક્કાકાંડ મામલે આવ્યો નવો વળાંક! BJPના મહિલા સાંસદે રાહુલ ગાંધી પર લગાવ્યો ગંભીર આરોપ
Embed widget