શોધખોળ કરો

લૉકડાઉનમાં પોતાના ઘરમાં મિત્રોને ભેગા કરીને જુગાર રમતો હતો આ એક્ટર, પોલીસે પકડીને કરી દીધો જેલ ભેગો

ચેન્નાઇ પોલીસે તામિલ એક્ટર શામની ધરપકડ કરી લીધી છે. પોલીસે કથિત રીતે જુગાર રમવાના આરોપમાં એક્ટરની ધરપકડ કરી લીધી છે

નવી દિલ્હીઃ લૉકડાઉનમાં દરમિયાન હીરો-હીરોઇનો અવનવી પ્રવૃત્તિ કરીને સમય પસાર કરી રહ્યાં છે. ત્યારે આ બધાની વચ્ચે એક ખરાબ સમાચાર આવ્યા છે. ચેન્નાઇ પોલીસે તામિલ એક્ટર શામની ધરપકડ કરી લીધી છે. પોલીસે કથિત રીતે જુગાર રમવાના આરોપમાં એક્ટરની ધરપકડ કરી લીધી છે. સુત્રો અનુસાર, પોલીસે ચેન્નાઇના અપસ્કેલ નનગમ્બકમ વિસ્તારમાં પોતાના ઘરમાં કથિત રીતે જુગાર રમવાના આરોપમાં એક્ટર શામની ધરપકડ કરી છે. પોલીસે કહ્યું કે અભિનેતા પોતાના ફ્લેટમાં જુગાર રમતો હતો, તેની પાસેથી જુગારના ટૉકન મળ્યા છે. ખાસ વાત છે કે એક્ટર શામી સાથે તેના 11 સાથીઓને પણ જુગાર રમવાના આરોપમાં પોલીસે પકડ્યા છે. લૉકડાઉનમાં પોતાના ઘરમાં મિત્રોને ભેગા કરીને જુગાર રમતો હતો આ એક્ટર, પોલીસે પકડીને કરી દીધો જેલ ભેગો પોલીસ અનુસાર, એક્ટર શામની 11 લોકોની સાથે ધરપકડ કરાઇ છે, પોલીસ હાલ ટૉકનની તપાસ કરી રહી છે. પોલીસ તે સમયે હરકતમાં આવી જ્યારે એક ફાઇનલ યરના વિદ્યાર્થીએ ઓનલાઇન ગેમમાં પૈસા હાર્યા બાદ પોતાનો જીવ ગુમાવી દીધો હતો. રિપોર્ટ પ્રમાણે યુવક પોતાના કાર્યસ્થળ પરથી લીધેલા 20 હજાર રૂપિયા જુગારમાં હારી ગયો હતો. જેના કારણે તે તણાવમાં રહ્યો અને આપઘાત કરી લીધો હતો. લૉકડાઉનમાં પોતાના ઘરમાં મિત્રોને ભેગા કરીને જુગાર રમતો હતો આ એક્ટર, પોલીસે પકડીને કરી દીધો જેલ ભેગો તાજેતરમાં જ મદ્રાસ હાઇકોર્ટેની મદુરાઇ બેન્ચે ઓનલાઇન ગેમિંગને વિનિયમિત કરવા અને નિયંત્રિત કરવા માટે કાયદાની આવશ્યકતા પર પ્રકાશ પાડ્યો હતો. બેન્ચે કહ્યું હતુ કે યુવાઓની વચ્ચે ઓનલાઇન ગેમિંગ-જુગારની લત પરિવારોને એક નાણાંકીય નુકશાન પહોંચાડે છે. લૉકડાઉનમાં પોતાના ઘરમાં મિત્રોને ભેગા કરીને જુગાર રમતો હતો આ એક્ટર, પોલીસે પકડીને કરી દીધો જેલ ભેગો

ટોપ સ્ટોરી

GMC Election Results LIVE: આજે ગાંધીનગર મનપા, થરા અને ઓખા પાલિકાનું પરિણામ

SIR રોકવામાં આવે, અધિકારીઓ પર કાર્યવાહી....રાહુલ ગાંધીની સુપ્રીમ કોર્ટમાં અરજી, જાણો મોટી વાતો?

રાષ્ટ્રપતિએ 6 રાજ્યોમાં નવા રાજ્યપાલોની કરી નિમણૂક, હવે ઓપી માથુર કેરળના રાજ્યપાલ

GMC Election Results 2026 : આજે ગાંધીનગર મનપાની ચૂંટણીની મતગણતરી, ભાજપ-કોંગ્રેસ કે AAP, કોણ મારશે બાજી?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતોમાં પુરુષરાજ
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોનો મોહ
Hun To Bolish : હું તો બોલીશ : ગરબા આયોજકોની મનમાની
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GMC Election Results LIVE: આજે ગાંધીનગર મનપા, થરા અને ઓખા પાલિકાનું પરિણામ
GMC Election Results LIVE: આજે ગાંધીનગર મનપા, થરા અને ઓખા પાલિકાનું પરિણામ
SIR રોકવામાં આવે, અધિકારીઓ પર કાર્યવાહી....રાહુલ ગાંધીની સુપ્રીમ કોર્ટમાં અરજી, જાણો મોટી વાતો?
SIR રોકવામાં આવે, અધિકારીઓ પર કાર્યવાહી....રાહુલ ગાંધીની સુપ્રીમ કોર્ટમાં અરજી, જાણો મોટી વાતો?
રાષ્ટ્રપતિએ 6 રાજ્યોમાં નવા રાજ્યપાલોની કરી નિમણૂક, હવે ઓપી માથુર કેરળના રાજ્યપાલ
રાષ્ટ્રપતિએ 6 રાજ્યોમાં નવા રાજ્યપાલોની કરી નિમણૂક, હવે ઓપી માથુર કેરળના રાજ્યપાલ
GMC Election Results 2026 : આજે ગાંધીનગર મનપાની ચૂંટણીની મતગણતરી, ભાજપ-કોંગ્રેસ કે AAP, કોણ મારશે બાજી?
GMC Election Results 2026 : આજે ગાંધીનગર મનપાની ચૂંટણીની મતગણતરી, ભાજપ-કોંગ્રેસ કે AAP, કોણ મારશે બાજી?
ખેલૈયાઓ રઝળ્યા: ફાયર NOC મળી પણ પોલીસ પરમિશન નહીં, જીગરદાન ગઢવીના સાંચી નવરાત્રીમાં બબાલ

કર્ણાટક હાઈકોર્ટનો મોટો ચુકાદો, SC-ST અનામત વધારવાનો નિર્ણય કર્યો રદ

ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ

10 દિવસમાં શરૂ થશે મહાવિરોધ: CJP ચૂંટણી પંચ સામે મેદાને, જાણો શું છે પ્લાન?

Embed widget