શોધખોળ કરો

રિયા ચક્રવર્તી વિરુદ્ધ FIR નોંધાયા બાદ આ અભિનેત્રીએ ઇન્સ્ટા પર લખ્યું- 'સત્ય કી જીત હોતી હૈ'

સુશાંત સિંહ રાજપૂત સુસાઇડ બાદ અંકિતા લોખંડેએ પોતાના વિચારો અને ફિલિંગ્સને લખવાને બદલે ઇમોજીસ અને સિમ્બૉલનો સહારો લીધો હતા. સુશાતની છેલ્લી ફિલ્મ દિલ બેચારા ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થયા બાદ અંકિતા લોખંડે સોશ્યલ મીડિયા પર લખ્યું હતુ

નવી દિલ્હીઃ દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની પૂર્વ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડેએ આજે એક ક્રિપ્ટિક પૉસ્ટ કરી છે. તેને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પૉસ્ટમાં લખ્યું છે - ટ્રૂથ વિન્સ...એટલે કે સત્યની જીત થાય છે..સુશાંતના પિતા કેકે સિંહ દ્વારા પટનાના રાજીવનગર પોલીસ સ્ટેશનમાં રિયા ચક્રવર્તી વિરુદ્ધ એફઆઇઆર નોંધાવ્યા બાદ અંકિતા લોખંડેનુ આ રિએક્શન આવ્યુ છે. સુશાંત સિંહ રાજપૂત સુસાઇડ બાદ અંકિતા લોખંડેએ પોતાના વિચારો અને ફિલિંગ્સને લખવાને બદલે ઇમોજીસ અને સિમ્બૉલનો સહારો લીધો હતા. સુશાતની છેલ્લી ફિલ્મ દિલ બેચારા ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થયા બાદ અંકિતા લોખંડે સોશ્યલ મીડિયા પર લખ્યું હતુ. રિયા ચક્રવર્તી વિરુદ્ધ FIR નોંધાયા બાદ આ અભિનેત્રીએ ઇન્સ્ટા પર લખ્યું- 'સત્ય કી જીત હોતી હૈ તેને લખ્યું હતુ કે પવિત્ર રિશ્તાથી લઇને દિલ બેચારા એક છેલ્લીવાર... ટીવી સીરિયલ તેનો પહેલો શૉ હતો, ત્યારબાદ તેને ફેમ મળી. દિલ બેચારા તેની છેલ્લી ફિલ્મ બની હતી.
છ દિવસ પહેલા એક્ટ્રેસ અંકિતા લોખંડેએ પૉસ્ટ કરી હતી. અભિનેત્રીએ આ પૉસ્ટ સુશાંતને સમર્પિત કરી છે. અંકિતાએ કેપ્શનમાં લખ્યું- આશા, પ્રાર્થના, અને હિંમત.. હસતો રહે જ્યાં પણ તુ હોય..
ઉલ્લેખનીય છે કે અંકિતા લોખંડે અને સુશાંત સિંહ રાજપૂત એકબીજાને ડેટ કરતા હોવાની પણ વાત સામે આવી ચૂકી છે. અંકિતા અને સુશાંત એકતા કપૂરની ટીવી સીરિયલ પવિત્ર રિશ્તામાં એક સાથે જોવા મળ્યા હતા. આ શૉમાં કામ કરતાં કરતા બન્ને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. બન્નેની રિલેશનશીપ કેટલાય વર્ષો સુધી રહ્યું. પણ કારણોસર બન્ને છુટી પડી ગયા હતા. રિયા ચક્રવર્તી વિરુદ્ધ FIR નોંધાયા બાદ આ અભિનેત્રીએ ઇન્સ્ટા પર લખ્યું- 'સત્ય કી જીત હોતી હૈ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બ્રહ્મ મુહૂર્તમાં રિલીઝ થયું 'રામાયણ'નું ભવ્ય ટ્રેલર, 'રામ'ના રોલમાં રણબીર કપૂર લાગ્યા કમાલ, 'રાવણ' બનીને છવાયો યશ
બ્રહ્મ મુહૂર્તમાં રિલીઝ થયું 'રામાયણ'નું ભવ્ય ટ્રેલર, 'રામ'ના રોલમાં રણબીર કપૂર લાગ્યા કમાલ, 'રાવણ' બનીને છવાયો યશ
Kangana Post: Gen Z પર કંગના રનૌતની વિવાદિત પૉસ્ટ, નવી પેઢીને 'ગટર જનરેશન' કહેતા મોટો હોબાળો
Kangana Post: Gen Z પર કંગના રનૌતની વિવાદિત પૉસ્ટ, નવી પેઢીને 'ગટર જનરેશન' કહેતા મોટો હોબાળો
સલમાન ખાન પછી હવે આમિર ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગે આપી ધમકી; 'લવ જેહાદ' નો લગાવ્યો આરોપ
સલમાન ખાન પછી હવે આમિર ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગે આપી ધમકી; 'લવ જેહાદ' નો લગાવ્યો આરોપ
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ

વિડિઓઝ

ભાવનગરમાં બેફામ દોડતા ડમ્પરનો કહેર, એક્ટિવા પર જતા દંપતિને મારી ટક્કર
માળીયા હાટીનામાં દીપડાનો આતંક, તાલુકા પંચાયત નજીક યુવાન પર હુમલો
છોટાઉદેપુરમાં દીપડાના હુમલામાં બાળકીનું મોત, ઘરઆંગણે રમતી બાળકી પર કર્યો હતો હુમલો
Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ
રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 48 કલાક અતિભારે વરસાદની શક્યતા, સિસ્ટમ મજબૂત થશે તો 20 ઈંચ ખાબકશે
અંબાલાલ પટેલની મોટી આગાહી: 48 કલાક અતિભારે વરસાદની શક્યતા, સિસ્ટમ મજબૂત થશે તો 20 ઈંચ ખાબકશે
Gujarat Rain: રાજ્યમાં 3 દિવસ આભ ફાટવાની આશંકા, 7 જિલ્લાઓમાં રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: રાજ્યમાં 3 દિવસ આભ ફાટવાની આશંકા, 7 જિલ્લાઓમાં રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
8th Pay Commission: ફિટમેન્ટ ફેક્ટર-ફેમિલી યુનિટને લઈ પ્રથમ વખત સરકારનું સંસદમાં નિવેદન, જાણો શું કહ્યું?
8th Pay Commission: ફિટમેન્ટ ફેક્ટર-ફેમિલી યુનિટને લઈ પ્રથમ વખત સરકારનું સંસદમાં નિવેદન, જાણો શું કહ્યું?
Commonwealth Games 2026 માં નીરજ ચોપરાએ કરી કમાલ, પાકિસ્તાનના અર્શદ નદીમને પછાડીને ફાઈનલની ટિકિટ કરી પાકી
Commonwealth Games 2026 માં નીરજ ચોપરાએ કરી કમાલ, પાકિસ્તાનના અર્શદ નદીમને પછાડીને ફાઈનલની ટિકિટ કરી પાકી
Gujarat Rain: કાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી, અમદાવાદ સહિત 4 જિલ્લાની શાળાઓમાં રજા જાહેર
Gujarat Rain: કાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી, અમદાવાદ સહિત 4 જિલ્લાની શાળાઓમાં રજા જાહેર
સવારે ખાલી પેટ રોજ 2 બદામ ખાવાથી શું થશે? જાણીને તમે પણ ચોંકી જશો
સવારે ખાલી પેટ રોજ 2 બદામ ખાવાથી શું થશે? જાણીને તમે પણ ચોંકી જશો
પત્નીના નામે પોસ્ટ RDમાં દર મહિને ₹8,000 જમા કરો, 5 વર્ષમાં તૈયાર થશે લાખો રૂપિયાનું ફંડ
પત્નીના નામે પોસ્ટ RDમાં દર મહિને ₹8,000 જમા કરો, 5 વર્ષમાં તૈયાર થશે લાખો રૂપિયાનું ફંડ
Embed widget