શોધખોળ કરો

સલમાન ખાનની આ હૉટ એક્ટ્રેસ સમુદ્ર કિનારે બાલકનીમાં મસ્તી કરતી દેખાઇ, વીડિયો વાયરલ

ભાગ્યશ્રી આજકાલ સોશ્યલ મીડિયા પર જબરદસ્ત એક્ટિવ રહે છે, પોતાની રૂટીન અને પર્સનલ લાફઇને લઇને ભાગ્યશ્રી હમેશા ચર્ચામાં રહે છે. તાજેતરમાંજ તેને પોતાનો જન્મ દિવસ ઉજવ્યો છે, હાલ તે 53 વર્ષની થઇ ચૂકી છે

મુંબઇઃ બૉલીવુડની સૌથી સુંદર એક્ટ્રેસમાં જેનુ નામ આવે છે તે એક્ટ્રેસ એટલે ભાગ્યશ્રી, ભાગ્યશ્રી આજકાલ સોશ્યલ મીડિયા પર જબરદસ્ત એક્ટિવ રહે છે, પોતાની રૂટીન અને પર્સનલ લાફઇને લઇને ભાગ્યશ્રી હમેશા ચર્ચામાં રહે છે. તાજેતરમાંજ તેને પોતાનો જન્મ દિવસ ઉજવ્યો છે, હાલ તે 53 વર્ષની થઇ ચૂકી છે. ભાગ્યશ્રીને એક સમય સલમાન ખાનની હીરોઇને કહીને લોકો જાણતા હતા, ભાગ્યશ્રી સાથે સલમાન ખાને પોતાની પહેલી ફિલ્મ મેને પ્યાર કીયા કરી હતી. સોશ્યલ મીડિયા પર ભાગ્યશ્રીનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, આ વીડિયો સમુદ્ર કિનારેનો છે, ભાગ્યશ્રી આ વીડિયોમાં સમુદ્ર કિનારે બનેલી એક હૉટલની બાલકનીમાં ઉભેલી છે. આ દરમિયાન તે સુંદર પૉઝ પણ આપી રહી છે, અને મસ્તી પણ કરતી દેખાઇ રહી છે. તેને આ વીડિયો શેર કરતા સુંદર કેપ્શન પણ લખ્યું છે.
ભાગ્યશ્રીએ લખ્યું- મારા વાળમાં હવા..... મારા ચહેરા પર મુસ્કાન... મારા દિલમાં આ બધા માટે ખુશી.... આની સાથે તેને મૉટિવેશન હેશટેગ પણ લગાવેલુ છે. આ વીડિયોને અત્યાર સુધી હજારો લોકો જોઇ ચૂક્યા છે. આમા એક્ટ્રેસ ભાગ્યશ્રીએ સફેદ કલરનુ સ્લીવલેસ આઉટફિટ પહેરેલુ છે, આમાં તે એકદમ સુંદર દેખાઇ રહી છે.

ટોપ સ્ટોરી

અજય દેવગનની 'દ્રશ્યમ 3'એ મન્ડે ટેસ્ટ કર્યો પાસ, બસ બીજા 3 કરોડ કમાતા જ બનાવી દેશે વર્ષનો આટલો મોટો રેકોર્ડ
અજય દેવગનની 'દ્રશ્યમ 3'એ મન્ડે ટેસ્ટ કર્યો પાસ, બસ બીજા 3 કરોડ કમાતા જ બનાવી દેશે વર્ષનો આટલો મોટો રેકોર્ડ
Sanjay Dutt: સંજય દત્તે કહ્યું 'ભારતમાં શાંતિ નથી', પછી કરી સ્પષ્ટતા, બોલ્યા- ગાંધીગીરી....
Sanjay Dutt: સંજય દત્તે કહ્યું 'ભારતમાં શાંતિ નથી', પછી કરી સ્પષ્ટતા, બોલ્યા- ગાંધીગીરી....
'Drishyam 3'ની 100 કરોડના ક્લબમાં એન્ટ્રી, બીજા દિવસે તોડ્યો સાત દિવસનો ઓપનિંગ વિકેન્ડ રેકોર્ડ
'Drishyam 3'ની 100 કરોડના ક્લબમાં એન્ટ્રી, બીજા દિવસે તોડ્યો સાત દિવસનો ઓપનિંગ વિકેન્ડ રેકોર્ડ
Drishyam 3: 'દ્રશ્યમ 3' એ બોક્સ ઓફિસ પર મચાવી તબાહી, 'Peddi'થી લઈને 'કાંતારા' અને 'જેલર 2' ના તોડ્યા રેકોર્ડ્સ
Drishyam 3: 'દ્રશ્યમ 3' એ બોક્સ ઓફિસ પર મચાવી તબાહી, 'Peddi'થી લઈને 'કાંતારા' અને 'જેલર 2' ના તોડ્યા રેકોર્ડ્સ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
RBI એ રેપો રેટ વધારતાં લોન મોંઘી: BoB, PNB સહિત આ બેંકોએ વધાર્યા દર, EMI વધશે
RBI એ રેપો રેટ વધારતાં લોન મોંઘી: BoB, PNB સહિત આ બેંકોએ વધાર્યા દર, EMI વધશે
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP
કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP
હવે કપડાં ધોવા પણ મોંઘા! HUL એ ડિટર્જન્ટના ભાવ વધાર્યા, ઘરનું બજેટ ખોરવાશે
હવે કપડાં ધોવા પણ મોંઘા! HUL એ ડિટર્જન્ટના ભાવ વધાર્યા, ઘરનું બજેટ ખોરવાશે
ભારતની શાનદાર જીતનો હીરો: ઓસ્ટ્રેલિયા સામે 14 વિકેટ ઝડપનાર સ્પિનર તન્મય બલોડા કોણ છે?
ભારતની શાનદાર જીતનો હીરો: ઓસ્ટ્રેલિયા સામે 14 વિકેટ ઝડપનાર સ્પિનર તન્મય બલોડા કોણ છે?
Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?
Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?
Embed widget