શોધખોળ કરો
સલમાનની આ હૉટ એક્ટ્રેસનો હૉટ યોગા વીડિયો થઇ રહ્યો છે વાયરલ, ક્લિક કરીને જુઓ......
વાયરલ થયેલા વીડિયોમાં એક્ટ્રેસ જેકલિન ફર્નાન્ડિઝે જીમમાં યોગા કરતી દેખાઇ રહી છે. સાથે વીડિયોમાં બેકગ્રાઉન્ડમાં મ્યૂઝિક પણ વાગી રહ્યું છે
મુંબઇઃ બૉલીવુડ સ્ટાર જેકલિન ફર્નાન્ડિઝનો એક વીડિયો સોશ્યલ મીડિયામાં હાલ ખુબ વાયરલ થઇ રહ્યો છે, આ વીડિયોમાં તે હૉટ યોગા કરતી દેખાઇ રહી છે. સોમવારે પોતાના ઇન્સ્ટાગ્રામ પરથી જેકલિન ફર્નાન્ડિઝે યોગા કરતો આ વીડિયો શેર કર્યો હતો, બાદમાં તે વાયરલ થઇ ગયો હતો.
વાયરલ થયેલા વીડિયોમાં એક્ટ્રેસ જેકલિન ફર્નાન્ડિઝે જીમમાં યોગા કરતી દેખાઇ રહી છે. સાથે વીડિયોમાં બેકગ્રાઉન્ડમાં મ્યૂઝિક પણ વાગી રહ્યું છે. જેકલિન ફર્નાન્ડિઝે શોર્ટ ગુલાબી રંગનુ ફ્રૉક પહેર્યુ છે અને તે એકદમ હૉટ લાગી રહી છે.
વીડિયો શેર કરતાં એક્ટ્રેસ કેપ્શનમાં લખ્યુ કે, "સ્ટ્રેચ (ખેંચ) હાડકાને મજબૂત સ્વસ્થ તથા ખુશ રાખે છે. ક્યાંય પણ ક્યારેય પણ યોગના પૉઝ મને સારા લાગે છે."
વળી, બીજા વીડિયોમાં જેકલિન ફર્નાન્ડિઝ ઉંડો શ્વાસ લેતી દેખાઇ રહી છે, આના કેપ્શનમાં એક્ટ્રેસે લખ્યું છે કે- "ધ્યાન રાખો કે તમે એક સારા સંગીત સાથે ઉંડો શ્વાસ લો." એક્ટ્રેસના આ વીડિયોને ફેન્સ ખુબ પસંદ કરી રહ્યાં છે.
ખાસ વાત છેકે, એક્ટ્રેસ જેકલિન ફર્નાન્ડિઝ અવારનવાર પોતાના સોશ્યલ મીડિયા પર આવા વીડિયો શેર કરતી રહી છે. બૉલીવુડના દિગ્ગજ સલમાન ખાનની ખુબ નજીક છે, અને સલમાન સાથે કેટલીક ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
અમદાવાદ
દેશ
Advertisement