શોધખોળ કરો

બૉલીવુડની હૉટ એક્ટ્રેસે સુશાંત માટે લખી ક્રિપ્ટિક પૉસ્ટ- પહેલા તારા માટે લડ્યા ને હવે અંદરોઅંદર લડી રહ્યાં છે.....

એક્ટ્રેસ કૃતિ સેનને ઇન્સ્ટાગ્રામ પર એક ક્રિપ્ટિક પૉસ્ટ લખી છે, કૃતિની આ ક્રિપ્ટિક પૉસ્ટ સુશાંત સિંહ રાજપૂતના મોતને બદલીને અન્ય લોકોને ન્યાય અપાવવા પર બહાર આવેલા મુદ્દે છે

મુંબઇઃ સુશાંત મૃત્યુ કેસ બાદ હવે આ મામલે આવેલા ડ્રગ્સ એન્ગલથી બૉલીવુડમાં હડકંપ મચી ગયો છે, એનસીબી ડ્રગ્સ એન્ગલની તપાસ કરી રહી છે, કેટલાકના નામ સામે આવી શકે છે, આ ભયના વચ્ચે બૉલીવુડ બે ભાગોમાં વહોંચાઇ ગયુ છે. ત્યારે આ બધાની વચ્ચે બૉલીવુડ એક્ટ્રેસ કૃતિ સેનને સુશાંત સિંહ અને હાલની બૉલીવુડ પરિસ્થિતિ પર એક ક્રિપ્ટિક પૉસ્ટ લખી છે, જે ખુબ વાયરલ થઇ રહી છે. એક્ટ્રેસ કૃતિ સેનને ઇન્સ્ટાગ્રામ પર એક ક્રિપ્ટિક પૉસ્ટ લખી છે, કૃતિની આ ક્રિપ્ટિક પૉસ્ટ સુશાંત સિંહ રાજપૂતના મોતને બદલીને અન્ય લોકોને ન્યાય અપાવવા પર બહાર આવેલા મુદ્દે છે. તેને કહ્યું કે આ મુદ્દો સુશાંત સિંહ રાજપૂતની મોતનો નહીં પરંતુ અન્ય લોકોનો બની ગયો છે. બૉલીવુડની હૉટ એક્ટ્રેસે સુશાંત માટે લખી ક્રિપ્ટિક પૉસ્ટ- પહેલા તારા માટે લડ્યા ને હવે અંદરોઅંદર લડી રહ્યાં છે..... કૃતિએ પોતાની પૉસ્ટમાં લખ્યું છે,- તે તારા માટે લડ્યા, ત્યારપછી તે અંદરોઅંદર લડવા લાગ્યા છે, આ એક એવો કઠીન સમય છે, જેને રોકી નથી શકાતો, હવે તે ફક્ત તારા માટે નથી રહી ગયો, હવે તે તેમના માટે થઇ ગયો છે, કદાચ પહેલા પણ તે તેમના માટે જ હતો. કૃતિએ આ પૉસ્ટની નીચે પોતાનુ નામ લખ્યુ, એટલે આ કૉટ તેને ખુદ લખ્યો છે.
કૃતિની આ પૉસ્ટને 4 લાખથી વધુ લાઇક્સ મળી ચૂક્યા છે. કૃતિની આ પૉસ્ટને આલિયા ભટ્ટ, વરુણ ધવન, રાધિકા મદાન, પ્રીતિ ઝિન્ટા, અર્જૂન કપૂર અને મુકેશ છાબડાએ પણ લાઇક કરી છે. કૃતિના ફોલોઅર્સ આનાથી સહમત પણ થયા છે. એક ફોલોઅરે લખ્યું- સાચુ કહ્યું, જસ્ટિસ ફોર એસએસઆર મીડિયાની વચ્ચેથી ગાયબ થઇ ગયુ છે, આ રાજનીતિજ્ઞો અને કથિત મહિલાઓવાદીઓનો મુદ્દો બની ગયો છે. કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ બૉલીવુડની હૉટ એક્ટ્રેસે સુશાંત માટે લખી ક્રિપ્ટિક પૉસ્ટ- પહેલા તારા માટે લડ્યા ને હવે અંદરોઅંદર લડી રહ્યાં છે.....

ટોપ સ્ટોરી

પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના-કુર્તા ખરીદ્યાનો આરોપ

Bihar Boat: બિહારના વૈશાલીમાં બોટ પલટી જતાં 13 બાળકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ

દિલ્લીના એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ, જીવ બચાવવા માટે લોકો બારીથી કૂદ્યા

Today's Horoscope: બુધવારનો દિવસ આ 3 રાશિ માટે રહેશે ઉત્તમ, જાણો રાશિફળ

વિડિઓઝ

Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ
Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?
Gandhinagar Municipal Election Results : ગાંધીનગરના મનપાના આ વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલની જીત
Gandhinagar Municipal Election Results : ગાંધીનગર મનપામાં AAPનો સફાયો! 32 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના-કુર્તા ખરીદ્યાનો આરોપ
પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના-કુર્તા ખરીદ્યાનો આરોપ
Bihar Boat: બિહારના વૈશાલીમાં બોટ પલટી જતાં 13 બાળકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
Bihar Boat: બિહારના વૈશાલીમાં બોટ પલટી જતાં 13 બાળકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
દિલ્લીના એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ, જીવ બચાવવા માટે લોકો બારીથી કૂદ્યા
દિલ્લીના એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ, જીવ બચાવવા માટે લોકો બારીથી કૂદ્યા
Today's Horoscope: બુધવારનો દિવસ આ 3 રાશિ માટે રહેશે ઉત્તમ, જાણો રાશિફળ
Today's Horoscope: બુધવારનો દિવસ આ 3 રાશિ માટે રહેશે ઉત્તમ, જાણો રાશિફળ
શું બેરોજગાર યુવક માતા-પિતા પાસેથી માંગી શકે છે ભરણપોષણ? કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો 1977નો IPO: ધીરુભાઈ અંબાણીએ સામાન્ય ભારતીયોને કંપનીની પ્રગતિમાં કેવી રીતે બનાવ્યા ભાગીદાર?

ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ

GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ

Embed widget