શોધખોળ કરો

Actress : ઈશા ગુપ્તાએ પહેર્યા એવા કપડા કે જાહેરમાં બની Oops મોમેંટનો શિકાર-Video

ફેશનિસ્ટા તરીકે પ્રખ્યાત ઈશાનો વીડિયો વાયરલ થવા લાગ્યો હતો. પરંતુ લાગે છે કે, આ વખતે નેટીઝન્સ ઈશાના લુકથી ખાસ પ્રભાવિત થયા નહોતા અને તેને ટ્રોલ કરવાનું શરૂ કર્યું હતું.

Isha Gupta Gets Trolled: એશા ગુપ્તા એ અભિનેત્રીઓમાંથી એક છે જેની સોશિયલ મીડિયા પર જોરદાર ફેન ફોલોઈંગ છે. પાપારાજી પણ ઘણીવાર અભિનેત્રીને સ્પોટ કરે છે અને તેની તસવીરો જોતાની સાથે જ વાયરલ થઈ જાય છે. પરંતુ અભિનેત્રી તાજેતરમાં જ ફેશનના ચક્કરમાં Oops મુવમેંટનો શિકાર બની હતી. અભિનેત્રીની આ હરકતને લઈને ચાહકો ભારે નારાજ થયા હતાં અને તેમને અભિનેત્રીને બરાબરની ઝાટકી હતી. 

ઈશાનો વીડિયો થયો વાયરલ 

અભિનેત્રી ફરી એકવાર પાપારાઝીને જોવા મળી. ફેશનિસ્ટા તરીકે પ્રખ્યાત ઈશાનો વીડિયો વાયરલ થવા લાગ્યો હતો. પરંતુ લાગે છે કે, આ વખતે નેટીઝન્સ ઈશાના લુકથી ખાસ પ્રભાવિત થયા નહોતા અને તેને ટ્રોલ કરવાનું શરૂ કર્યું હતું. ફેમસ સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયો શેર કર્યો છે.

બોડીકોન ડ્રેસમાં જોવા મળી

તાજેતરમાં, જ્યારે એશા ગુપ્તા મુંબઈમાં એક ઈવેન્ટ માટે બહાર નીકળી ત્યારે પાપારાઝીએ તેની તસવીરો અને વીડિયો કેમેરામાં કેદ કર્યા હતા. બોડીકોન ડ્રેસમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી હતી. પરંતુ આ વીડિયો જોતા જ લોકોનું ધ્યાન તેની તરફ ગયું અને નેટીઝન્સે તેમને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું.

અભિનેત્રી પર બરાબરના રોષે ભરાયા લોકો

વાયરલ વીડિયોમાં એવું લાગી રહ્યું છે કે, એશા ગુપ્તાએ બ્રા વગર બોડીકોન ડ્રેસ પહેર્યો છે. આવી સ્થિતિમાં વીડિયો જોયા બાદ લોકો ખૂબ જ ગુસ્સામાં જોવા મળ્યા હતા. એક યુઝરે કહ્યું કે, એવું લાગે છે કે તેણે ઘરની બહાર નીકળતા પહેલા અરીસો જોયો જ નથી. જ્યારે, કેટલાક યુઝર્સે લખ્યું હતું કે, થોડી તો શરમ કરો. કેટલાક યુઝર્સે તેને ઈશાની Oops મોમેન્ટ ગણાવી હતી.

આ બધું માત્ર લોકોનું ધ્યાન ખેંચવા માટે જ!!! 

એક યુઝરે કહ્યું કે, આ બધું ધ્યાન ખેંચવા માટે. શું તેઓ ઘરની બહાર નીકળતા પહેલા અરીસામાં જોતા નથી? એકે લખ્યું કે શરમ આવવી જોઈએ. એક યુઝરે કહ્યું કે, સ્થિતિ અદ્ભુત છે. આ કલયુગ છે, લોકો ફેશનના નામે કંઈ પણ કરે છે. એકે ઈશાની સરખામણી ઉર્ફી જાવેદ સાથે કરી. તેણે કહ્યું કે આની સામે ઉર્ફી સારી છે.

View this post on Instagram
 
A post shared by Viral Bhayani (@viralbhayani)

અભિનેત્રીના બચાવમાં ચાહકો કૂદી પડ્યા

ઘણા લોકોએ આશ્રમ અભિનેત્રીને ટ્રોલ કરી હતી, તો અન્ય લોકો પણ તેના બચાવમાં કૂદી પડ્યા હતા. એક વ્યક્તિએ પૂછ્યું કે, લોકો મહિલાઓના શરીર પ્રત્યે આટલી ઘૃણા કેમ કરે છે? ઘણાએ કહ્યું કે ,આવી નફરત જનક ટિપ્પણીઓ ખોટી છે.

ઈશા ગુપ્તાએ વર્ક ફ્રન્ટ વિશે વાત કરી હતી

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો એશા ગુપ્તા છેલ્લે પ્રકાશ ઝાની 'આશ્રમ 3'માં જોવા મળી હતી. સિરીઝમાં તેના રોલ વિશે વાત કરતાં અભિનેત્રીએ 'ધ ફ્રી પ્રેસ જર્નલ'ને કહ્યું કે હું લોકડાઉન દરમિયાન શોનો ભાગ બનવા માંગતી હતી. આ શ્રેણી મેળવવી એ મારા માટે ભેટ સમાન હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જાહેરમાં થૂંક્યા તો પકડાવાનું નક્કીHun To Bolish : હું તો બોલીશ : ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે રાજનીતિ કેમ?Gir Somnath: કોડીનારના ડેપોમાં DAP ખાતરનો 30 ટન જેટલો જથ્થો ટ્રકમાં આવતા ખેડૂતોએ કરી પડાપડીBIG Breaking: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને સરકારની મોટી ભેટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
મહિલા શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે કાર અને ઘરમાં 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા, 30 વર્ષની જેલની સજા થઈ
સગીર વિદ્યાર્થીને ગાંજો અને દારૂ પીવડાવ્યો પછી શિક્ષિકાએ 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા....
IND vs AUS 1st Test: શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Embed widget