શોધખોળ કરો

પાયલ ઘોષનું વધુ એક ચૌંકાવનારું ટ્વિટ, કહ્યું - ‘જો હું ફાંસી પર લટકેલી હાલતમાં મળી આવું તો..’

ફિલ્મમેકર અનુરાગ કશ્યપ પર રેપનો આરોપ લગાનારી એક્ટ્રેસ પાયલે એક એક ચૌંકાવનારું ટ્વીટ કર્યું છે.

મુંબઈ: બોલિવૂડ એક્ટ્રેસ પાયલ ઘોષ અનુરાગ કશ્યપ પર એક પછી એક આરોપ લગાવતી નજર આવી રહી છે તેની સાથે જ ભારે ચર્ચામાં છે. પાયલ અનુરાગ પર યૌન શોષણનો આરોપ લગાવી ચૂકી છે, ત્યારે હવે એક્ટ્રેસે વધુ એક ટ્વીટ કર્યું છે. ફિલ્મમેકર અનુરાગ કશ્યપ પર રેપનો આરોપ લગાનારી એક્ટ્રેસ પાયલે એક ચૌંકાવનારું ટ્વીટ કર્યું છે. પાયલે ટ્વીટ કરીને લખ્યું કે, ‘મિસ્ટર અનુરાગ કશ્યપ વિરુદ્ધ મે એક જાણીતી પોર્ટલને આ ઘટના અંગે ઈન્ટરવ્યૂ આપ્યું હતું અને બાદમાં મને ખબર પડી કે તેને તેના માટે ખુદ કશ્યપ પાસે પરમિશનની જરૂર હતી. ભારત, જો હું ફાંસી પર લટકેલી સ્થિતિમાં મળી આવું તો, યાદ રાખજો કે મે આત્મહત્યા નહીં કરી હોય.’
પાયલ ઘોષે અનુરાગ કશ્યપ પર આરોપ લગાવતા કહ્યું હતું કે, ‘તેણે મને અનફન્ફર્ટેબલ ફીલ કરાવ્યું છે. જે પણ થયું તે નહોતું થવું જોઈતું. કોઈ તમારી પાસે કામ માંગવા આવ્યું છે તો તેનો મતલબ એ નથી કે, તે કોઈ પણ વસ્તુ માટે તૈયાર છે. તે મને અત્યારે પરેશાન કરે છે.’ સૂત્રો અનુસાર, અનુરાગ વિરુદ્ધ આઈપીસી સેક્શન 376, 354, 341, 342 હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'ડૉન 3' વિવાદ વચ્ચે રણવીર સિંહનો મોટો નિર્ણય, FWICEને મોકલી લીગલ નોટિસ
'ડૉન 3' વિવાદ વચ્ચે રણવીર સિંહનો મોટો નિર્ણય, FWICEને મોકલી લીગલ નોટિસ
અમિતાભ-શાહરુખ બાદ કોણ બનશે બોલિવૂડનો નવો 'ડોન', રણવીર સિંહના આઉટ થયા બાદ ચર્ચા તેજ
અમિતાભ-શાહરુખ બાદ કોણ બનશે બોલિવૂડનો નવો 'ડોન', રણવીર સિંહના આઉટ થયા બાદ ચર્ચા તેજ
Amitabh Bachchan: હોસ્પિટલમાં દાખલ નથી અમિતાભ બચ્ચન, રૂટીન ચેકઅપ માટે હોસ્પિટલ ગયા હતા એક્ટર
Amitabh Bachchan: હોસ્પિટલમાં દાખલ નથી અમિતાભ બચ્ચન, રૂટીન ચેકઅપ માટે હોસ્પિટલ ગયા હતા એક્ટર
1300 કરોડનો ડ્રેસ પહેરીને કાન્સમાં પહોંચી હતી આ અભિનેત્રી, આલિયા અને દીપિકાને પણ છોડી હતી પાછળ
1300 કરોડનો ડ્રેસ પહેરીને કાન્સમાં પહોંચી હતી આ અભિનેત્રી, આલિયા અને દીપિકાને પણ છોડી હતી પાછળ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બિમારી ?
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાઓના આતંકથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીથી બરબાદી
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
Surat Accident News: મહારાષ્ટ્ર પાર્સિંગની બે બસ વચ્ચેના અકસ્માતમાં 7ના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વાવાઝોડા સાથે વરસાદ; જાણો તમારા વિસ્તારના હાલ
ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વાવાઝોડા સાથે વરસાદ; જાણો તમારા વિસ્તારના હાલ
રાહુલ ગાંધીનો અત્યાર સુધીનો સૌથી મોટો દાવો: 1 વર્ષમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન નહીં રહે!
રાહુલ ગાંધીનો અત્યાર સુધીનો સૌથી મોટો દાવો: 1 વર્ષમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન નહીં રહે!
શેરબજારમાં કડાકો! નિફ્ટી IT ઇન્ડેક્સ 6% તૂટ્યો, રોકાણકારોના ₹1.7 લાખ કરોડ સ્વાહા
શેરબજારમાં કડાકો! નિફ્ટી IT ઇન્ડેક્સ 6% તૂટ્યો, રોકાણકારોના ₹1.7 લાખ કરોડ સ્વાહા
અમદાવાદ સહિત ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આફત, હવામાન વિભાગની નવી આગાહી
અમદાવાદ સહિત ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આફત, હવામાન વિભાગની નવી આગાહી
ગુરુ પછી હવે શુક્ર બદલશે ચાલ: ગજલક્ષ્મી રાજયોગથી આ 4 રાશિઓનું જીવન વૈભવી બનશે
ગુરુ પછી હવે શુક્ર બદલશે ચાલ: ગજલક્ષ્મી રાજયોગથી આ 4 રાશિઓનું જીવન વૈભવી બનશે
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! આ જિલ્લાઓમાં ત્રાટકશે વરસાદ, હવામાન વિભાગનું એલર્ટ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! આ જિલ્લાઓમાં ત્રાટકશે વરસાદ, હવામાન વિભાગનું એલર્ટ
IPL 2026: મુંબઈ ઈન્ડિયન્સે પૂરો પગાર ના આપ્યો! વિદેશી ખેલાડી સેન્ટનરના આરોપથી હોબાળો
IPL 2026: મુંબઈ ઈન્ડિયન્સે પૂરો પગાર ના આપ્યો! વિદેશી ખેલાડી સેન્ટનરના આરોપથી હોબાળો
'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ
'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ
Embed widget