શોધખોળ કરો

તાજેતરમાં જ લગ્ન કરી ચૂકેલી આ હૉટ અભિનેત્રીએ પતિ પર લગાવ્યા ગંભીર આરોપ, પોલીસે પકડીને કરી દીધો જેલ ભેગો

તાજેતરમાંજ એક્ટ્રેસ પૂનમ પાંડેએ સેમ સાથે લગ્ન કર્યા હતા, આની તસવીર સોશ્યલ મીડિયા પર શેર પણ કરી હતી

પણજીઃ અભિનેત્રી પૂનમ પાંડેના પતિ સેમ બૉમ્બેની ગોવામાં ધરપકડ કરી લેવામાં આવી છે. પૂનમ પાંડે પોતાના પતિ વિરુદ્ધ મારપીટ અને ડરાવવા-ધમકાવવાની ફરિયાદ નોંધાવી હતી. તાજેતરમાંજ એક્ટ્રેસ પૂનમ પાંડેએ સેમ સાથે લગ્ન કર્યા હતા, આની તસવીર સોશ્યલ મીડિયા પર શેર પણ કરી હતી. પોલીસે જણાવ્યુ કે, આ ઘટના દક્ષિણ ગોવાના કેનાકોના ગામમાં થઇ હતી, જ્યાં પૂનમ પાંડે એક ફિલ્મનુ શૂટિંગ કરી રહી હતી.
કૈનાકોના પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ તુકારામ ચાવ્હાણે કહ્યું કે, પૂનમ પાંડેએ સોમવારે મોડીરાત્રે ફરિયાદ નોંધાવી કે તેના પતિ સેમ બૉમ્બેએ તેની સાથે મારપીટ કરી, અને ગંભીર પરિણામ ભોગવવાની ધમકી આપી હતી. તેની પોલીસે ધરપકડ કરી લીધી છે, તને કહ્યું કે પીડિતાનો મેડિકલ ટેસ્ટ કરાવવામાં આવ્યો છે.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ

ટોપ સ્ટોરી

Gujarat Rain: અમદાવાદમાં જામ્યો વરસાદી માહોલ, વડોદરા,પંચમહાલ અને વલસાડમાં મેઘ મહેર

Gujarat Rain: અંબાલાલ પટેલની મોટી આગાહી, દક્ષિણ ગુજરાતમાં 12 ઈંચ સુધી વરસાદની શક્યતા

રાજકોટ જિલ્લામાં મેઘરાજાની જમાવટ,ગોંડલ, જેતપુર અને ધોરાજી સહિતના વિસ્તારોમાં મેઘ મહેર
રાજકોટ જિલ્લામાં મેઘરાજાની જમાવટ, ગોંડલ, જેતપુર અને ધોરાજી સહિતના વિસ્તારોમાં મેઘ મહેર
સૌરાષ્ટ્રમાં લાંબા વિરામ બાદ મેઘમહેર: રાજકોટ, ગોંડલ અને અમરેલી સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રોફેસરોની સપ્લાય કોન્ટ્રાક્ટરો કરશે ?
Hun To Bolish : હું તો બોલીશ : અછત કે દુષ્કાળ ?
Geniben Thakor Statement : ગુજરાત કોંગ્રેસના પ્રભારીના પ્રવાસ વચ્ચે ગેનીબેન ઠાકોરનું મોટું નિવેદન
Vadodara Rain : વડોદરામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી!, શહેરમાં છવાયો અંધારપટ્ટ
Ambalal Patel Prediction: ડિસેમ્બરમાં 3 વાવાઝોડાનું અનુમાન! ગુજરાત માટે અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: અમદાવાદમાં જામ્યો વરસાદી માહોલ, વડોદરા,પંચમહાલ અને વલસાડમાં મેઘ મહેર
Gujarat Rain: અમદાવાદમાં જામ્યો વરસાદી માહોલ, વડોદરા,પંચમહાલ અને વલસાડમાં મેઘ મહેર
Gujarat Rain: અંબાલાલ પટેલની મોટી આગાહી, દક્ષિણ ગુજરાતમાં 12 ઈંચ સુધી વરસાદની શક્યતા
Gujarat Rain: અંબાલાલ પટેલની મોટી આગાહી, દક્ષિણ ગુજરાતમાં 12 ઈંચ સુધી વરસાદની શક્યતા
રાજકોટ જિલ્લામાં મેઘરાજાની જમાવટ,ગોંડલ, જેતપુર અને ધોરાજી સહિતના વિસ્તારોમાં મેઘ મહેર
રાજકોટ જિલ્લામાં મેઘરાજાની જમાવટ, ગોંડલ, જેતપુર અને ધોરાજી સહિતના વિસ્તારોમાં મેઘ મહેર
સૌરાષ્ટ્રમાં લાંબા વિરામ બાદ મેઘમહેર: રાજકોટ, ગોંડલ અને અમરેલી સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ
સૌરાષ્ટ્રમાં લાંબા વિરામ બાદ મેઘમહેર: રાજકોટ, ગોંડલ અને અમરેલી સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ
દક્ષિણ ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ: નર્મદા,ભરૂચ અને નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદ

ગુજરાત હવામાન વિભાગની નવી આગાહી: 7 દિવસ આ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદ, જુઓ અપડેટ

India vs Afghanistan: પ્રથમ T20 માટે આકાશ ચોપરાએ પસંદ કરી ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ 11

ભાવનગરમાં લઠ્ઠાકાંડ બાદ નકલી દારૂની ફેક્ટરી ઝડપાઈ: રેલવે કોલોનીના ક્વાર્ટરમાં ચાલતા કારોબારનો પર્દાફાશ

Embed widget