શોધખોળ કરો

Sakshi malik : પિંક બિકિનીમાં સાક્ષી મલિકનો જોવા મળ્યો હોટ અંદાજ, જુઓ વીડિયો

ફિલ્મ 'સોનૂ કી ટીટૂ કી સ્વીટી' ના સોંગ બમ ડિગી ડિગીમાં જોવા મળેલી મોડલ સાક્ષી મલિક પોતાના બોલ્ડ અને હોટ વીડિયોને લઈ સોશિયલ મીડિયામાં  ચર્ચામાં છે.

Sakshi malik Bikini viral video :  ફિલ્મ 'સોનૂ કી ટીટૂ કી સ્વીટી' ના સોંગ બમ ડિગી ડિગીમાં જોવા મળેલી મોડલ સાક્ષી મલિક પોતાના બોલ્ડ અને હોટ વીડિયોને લઈ સોશિયલ મીડિયામાં  ચર્ચામાં છે. હાલમાં  સાક્ષી મલિકે તેના ઈન્સ્ટાગ્રામ પર  પિંક બિકિનીમાં ખૂબ જ શાનદાર વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં પિંક સ્ટનિંગ લૂકમાં સાક્ષી મલિક કેમેરાની સામે અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે. 

View this post on Instagram
 
A post shared by Sakshi Malik (@sakshimalikk)

સાક્ષી મલિકનો આ ગ્લેમરસ અવતાર સોશિયલ મીડિયામાં ચર્ચામાં છે. ચાહકો પણ તેના આ નવા લૂક પર ફિદા થઈ ગયા છે. સાક્ષીએ કાતિલ પોઝ આપી ચાહકોને દિવાના બનાવી દિધા છે. સાક્ષી મલિક તેના બોલ્ડ અને હોટ અંદાજ માટે સોશિયલ મીડિયામાં સતત ચર્ચામાં રહે છે. સાક્ષી મલિકની બિકિની તસવીરો પણ ઈન્સ્ટાગ્રામ પર જોરદાર વાયરલ થાય છે. 

View this post on Instagram
 
A post shared by Sakshi Malik (@sakshimalikk)

બોલીવૂડ અભિનેત્રી અને મોડલ સાક્ષી મલિકની હોટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થતી રહે છે. અભિનેત્રીનો ખૂબ જ હોટ અંદાજ જોવા મળ્યો છે. ચાહકો તેના આ નવા લૂક પર ફિદા થયા છે.  

View this post on Instagram
 
A post shared by Sakshi Malik (@sakshimalikk)

એક્ટ્રેસે પોતાના ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કર્યો છે, જેમાં તે ખૂબ જ હોટ અંદાજમાં જોવા મળી રહી છે.  સાક્ષી મલિક પોતાની તસવીરોને કારણે ચર્ચામાં છે. અભિનેત્રી સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ છે.  સાક્ષી દરેક લૂકમાં ખૂબ જ ગ્લેમરસ લાગે છે. ફેન્સ પણ સાક્ષીના હોટ અંદાજને પસંદ કરે છે.                    

Sophie Choudry : સ્ટાઈલિશ લૂકમાં જોવા મળી સિંગર સોફી ચૌધરી, જુઓ વાયરલ તસવીરો      

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Noel Tata: નોએલ ટાટા બન્યા ટાટા સન્સના નવા ચેરમેન, સર્વસંમતિથી લેવાયો નિર્ણય

Nobel Peace Prize 2024: નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત,આ જાપાની સંસ્થાને મળ્યો એવોર્ડ

Mahadev Betting App Scam:  મહાદેવ એપના માલિકની દુબઈમાં ધરપકડ, ટૂંક સમયમાં ભારત લાવવામાં આવશે

Pakistan Balochistan: પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં મોટો હુમલો, અજાણ્યા બંદૂકધારીઓએ 20 લોકોને કર્યા ઠાર

ABP Premium

વિડિઓઝ

Tata Group Updates | સ્વ.રતન ટાટા બાદ નવા ચેરમેનને લઈને સૌથી મોટા સમાચારVadodara Crime Case | વિધર્મી યુવાને સગીરાને ધમકાવી આચર્યુ દુષ્કર્મ, આવી બાબતો માટે કરતો હતો દબાણSurat Rape Case | સામૂહિક દુષ્કર્મ કેસને લઈને ચોંકાવનારા સમાચાર | Abp Asmita | 11-10-2024Mumbai Heavy Rain | ભારે પવન સાથેના વરસાદથી ઘમરોળાયું મુંબઈ, ક્યાંક ત્રાટકી વીજળી; જુઓ સ્થિતિ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Noel Tata: નોએલ ટાટા બન્યા ટાટા સન્સના નવા ચેરમેન, સર્વસંમતિથી લેવાયો નિર્ણય
Noel Tata: નોએલ ટાટા બન્યા ટાટા સન્સના નવા ચેરમેન, સર્વસંમતિથી લેવાયો નિર્ણય
Nobel Peace Prize 2024: નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત,આ જાપાની સંસ્થાને મળ્યો એવોર્ડ
Nobel Peace Prize 2024: નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત,આ જાપાની સંસ્થાને મળ્યો એવોર્ડ
Mahadev Betting App Scam:  મહાદેવ એપના માલિકની દુબઈમાં ધરપકડ, ટૂંક સમયમાં ભારત લાવવામાં આવશે
Mahadev Betting App Scam: મહાદેવ એપના માલિકની દુબઈમાં ધરપકડ, ટૂંક સમયમાં ભારત લાવવામાં આવશે
Pakistan Balochistan: પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં મોટો હુમલો, અજાણ્યા બંદૂકધારીઓએ 20 લોકોને કર્યા ઠાર
Pakistan Balochistan: પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં મોટો હુમલો, અજાણ્યા બંદૂકધારીઓએ 20 લોકોને કર્યા ઠાર
Jio Financial Services: જિયો ફાઇનાન્સિયલ સર્વિસે લોન્ચ કરી JioFinance એપ, યુઝર્સને મળશે અનેક ફાયદાઓ

'પત્ની અને પતિ શારીરિક સુખની માંગણી એકબીજા પાસે નહી કરે તો ક્યાં કરશે?' હાઇકોર્ટે ફગાવી અરજી

Rajkot: ગુજરાતમાં પ્રથમ રાજકોટમાં સિગ્નેચર કેબલ બ્રિજ બનશે, એક સાથે 9 બ્રિજના ટેન્ડર બહાર પડાયા

Shardiya Navratri 2024: માતાના આ શક્તિપીઠમાં નથી થતી મૂર્તિની પૂજા,જાણો શું છે સત્ય

Embed widget