શોધખોળ કરો
Advertisement
સારા અલી ખાન આ ત્રણ લોકો સાથે રહી ચૂકી છે રિલેશનમાં, જાણો કોની-કોની સાથે ક્યારે રહ્યું અફેર
ડ્રગ્સ એન્ગલથી તપાસ કરી રહેલી એનસીબીની રડારમાં હવે બૉલીવુડની હસ્તીઓ આવી છે. આમાં સૌથી મોટુ નામ સારા અલી ખાનનુ છે. 25 વર્ષીય સારા પર ડ્રગ્સ લેવાનો આરોપ લાગ્યો છે
મુંબઇઃ સુશાંતના મોત મામલે જોડાયેલા ડ્રગ્સ કેસમાં હવે નવો વળાંક આવી રહ્યો છે, ડ્રગ્સ એન્ગલથી તપાસ કરી રહેલી એનસીબીની રડારમાં હવે બૉલીવુડની હસ્તીઓ આવી છે. આમાં સૌથી મોટુ નામ સારા અલી ખાનનુ છે. 25 વર્ષીય સારા પર ડ્રગ્સ લેવાનો આરોપ લાગ્યો છે. સારા કેદારનાથી ડેબ્યૂ કર્યા પહેલા અને બાદમાં ત્રણ લોકો સાથે અફેરમાં રહી ચૂકી છે.
સારા અને વીર પહરિયા
સારા મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી સુશીલ કુમાર શિંદેના પૌત્ર વીર પહરિયાને ડેટ કરી ચૂકી છે. વર્ષ 2018માં એક મેગેઝિનને આપેલા ઇન્ટરવ્યૂમાં સારા અલી ખાને આ સંબંધોને લઇને ખુલીને વાત કરી હતી. આ દરમિયાન તેને કહ્યું હતુ કે તે એક એવો છોકરો છે જેને મે ડેટ કર્યુ હતુ. તે સિવાય મારી જિંદગીમાં કોઇ બૉયફ્રેન્ડ ન હતો. જૂન 2016માં સારા અલી ખાન અને વીર પહરિયાના સંબંધોની ખુબ ચર્ચા થઇ હતી. બન્નેને કિસ કરતી એક તસવીર વાયરલ થઇ હતી.
સારા અને સુશાંત સિંહ
ફિલ્મોમાં એન્ટ્રી કરતા પહેલા સારા તેની સોતેલી માં કરીના કપૂર ખાને સલાહ આપી હતી કે પોતાના પહેલા હીરોને ક્યારેય ડેટ ના કરવુ. ફિલ્મ કેદારનાથ દરમિયાન સારા અન સુશાંત વચ્ચે અફેરની વાત ઉઠી હતી, જોકે આ સંબંધોને સારાએ સ્વીકાર્યા ન હતા. વર્ષ 2018થી સારા અને સુશાંત હંમેશા સાથે ફાર્મ હાઉસ પર પાર્ટી કરતા દેખાયો હતા.
સારા અને કાર્તિક આર્યન
સારાનો કાર્તિક આર્યન પર ક્રશ છે, અને આ વાત તેને કૉફી વિથ કરણમાં પોતાના પિતા સૈફ અલી ખાન સામે જ કહી હતી. બન્નેએ લવ આજકાલ 2માં સાથે કામ કર્યુ હતુ, આ દરમિયાન બન્ને વચ્ચે અફેરની ચર્ચા ચાલી હતી. જોકે, આ વાત બાદ કાર્તિકે સારાને ઇન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધો હતો.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
દેશ
Advertisement