શોધખોળ કરો

માલદીવના બીચ પર પિંક બિકિની પહેરી સોનાલીએ લગાવી આગ, જુઓ વાયરલ તસવીરો 

તાજેતરમાં જ લગ્નના બંધનમાં બંધાયેલી અભિનેત્રી સોનાલી સહગલે તેની તાજેતરની હોટ તસવીરોથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે.

મુંબઈ:  તાજેતરમાં જ લગ્નના બંધનમાં બંધાયેલી અભિનેત્રી સોનાલી સહગલે તેની તાજેતરની હોટ તસવીરોથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. સોનાલી પિંક બિકીની પહેરીને માલદીવના બીચ પર આગ લગાવી રહી છે. પ્યાર કા પંચનામા અભિનેત્રીની બોલ્ડનેસ જોઈને યૂઝર્સ પરસેવો છૂટી રહ્યો છે અને તેઓ કોમેન્ટ બોક્સ પર ફાયર ઈમોજી અને રેડ હાર્ટ ઈમોજીનો વરસાદ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું - કોઈ આટલું હોટ કેવી રીતે હોઈ શકે. બીજા એક યૂઝર્સે લખ્યું- માલદીવ સળગવા લાગ્યું છે. અભિનેત્રીની પોસ્ટ પર આવી કમેન્ટ્સ સતત આવી રહી છે. 

View this post on Instagram
 
A post shared by Sonnalli A Sajnani (@sonnalliseygall)

સોનાલી સહહલ તેના બોલ્ડ અને હોટ અંદાજ માટે જાણીતી છે. અભિનેત્રીની હોટ તસવીરો સોશિયલ મીડિયામાં સતત વાયરલ થતી રહે છે. ચાહકો પણ તેના દરેક લૂકને ખૂબ જ પસંદ કરે છે. સોનાલીની આ બિકિની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર જોરદાર વાયરલ થઈ રહી છે.  

View this post on Instagram
 
A post shared by Sonnalli A Sajnani (@sonnalliseygall)

બોલિવૂડ અભિનેત્રી સોનાલી સહગલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. સોનાલીને ફિલ્મ 'પ્યાર કા પંચનામા'થી ઘણી લોકપ્રિયતા મળી હતી.  સોનાલી હાલ પોતાની હોટ તસવીરોને લઈને ચર્ચામાં છે. અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર બિકિની તસવીરો શેર કરી છે.

'પ્યાર કા પંચનામા', 'જય મમ્મી દી' જેવી ફિલ્મો અને ઘણા મ્યુઝિક વીડિયોમાં જોવા મળેલી અભિનેત્રી સોનાલી સેગલ આ દિવસોમાં તેના લેટેસ્ટ ફોટોશૂટને લઈને ચર્ચામાં છે.

View this post on Instagram
 
A post shared by Sonnalli A Sajnani (@sonnalliseygall)

સોનાલી સહગલે પોતાના કરિયરની શરૂઆત મોડલિંગથી કરી હતી. વર્ષ 2011માં રિલીઝ થયેલી લવ રંજનની ફિલ્મ પ્યાર કા પંચનામા સાથે તેમને હિન્દી સિનેમામાં પહેલી તક મળી. 'પ્યાર કા પંચનામા'થી ડેબ્યુ કર્યા બાદ સોનાલી 'પ્યાર કા પંચનામા 2', 'સોનુ કે ટીટુ કી સ્વીટી', 'હાઈજેક', 'વેડિંગ પુલાઓ' અને 'જય મમ્મી દી' જેવી ફિલ્મોમાં જોવા મળી છે. સોનાલી બોલિવૂડમાં તેના બોલ્ડ લુક માટે જાણીતી છે. સોનાલી સહગલ છેલ્લે ફિલ્મ 'જય મમ્મી દી'માં જોવા મળી હતી. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ, માંગરોળમાં જળબંબાકાર

Weather Update: ગુજરાત સહિત આ રાજ્યોમાં કાલે વાવાઝોડા સાથે ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં વરસશે

IND vs ENG: ભારત-ઈંગ્લેન્ડ બીજી ટી20 મેચમાં પણ વરસાદનું વિઘ્ન, જાણો કેવું રહેશે હવામાન

Gujarat: ખેડૂત આંદોલનને લઈ મોટા સમાચાર, રાજ્ય સરકારે કરી મોટી જાહેરાત, જાણો વિગતો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદે ભુક્કા કાઢ્યા
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોનું દર્દ સરકારે સાંભળ્યું
Gujarat Road Closed: રાજ્યમાં ભારે વરસાદના કારણે 186 માર્ગો બંધ
Gujarat Government: રાજ્યના ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય
Ambalal Patel Rain Prediction: ગુજરાતમાં આવતીકાલથી વધશે વરસાદનું જોર: અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ, માંગરોળમાં જળબંબાકાર
Gujarat Rain Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ, માંગરોળમાં જળબંબાકાર
Weather Update: ગુજરાત સહિત આ રાજ્યોમાં કાલે વાવાઝોડા સાથે ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં વરસશે
Weather Update: ગુજરાત સહિત આ રાજ્યોમાં કાલે વાવાઝોડા સાથે ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં વરસશે
IND vs ENG: ભારત-ઈંગ્લેન્ડ બીજી ટી20 મેચમાં પણ વરસાદનું વિઘ્ન, જાણો કેવું રહેશે હવામાન
IND vs ENG: ભારત-ઈંગ્લેન્ડ બીજી ટી20 મેચમાં પણ વરસાદનું વિઘ્ન, જાણો કેવું રહેશે હવામાન
Gujarat: ખેડૂત આંદોલનને લઈ મોટા સમાચાર, રાજ્ય સરકારે કરી મોટી જાહેરાત, જાણો વિગતો
Gujarat: ખેડૂત આંદોલનને લઈ મોટા સમાચાર, રાજ્ય સરકારે કરી મોટી જાહેરાત, જાણો વિગતો
Shukra Transit: કાલથી આ રાશિઓનું વધશે ટેન્શન! શુક્ર ગોચરથી આવશે મુશ્કેલીઓ 

બેંક FD કરતા વધુ ફાયદો! પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં ₹3 લાખના બની જશે ₹3,70,551

જૂનાગઢ જિલ્લામાં આભ ફાટ્યું: માંગરોળમાં 24 કલાકમાં 22.24 ઈંચ વરસાદ, 19 લોકોનું રેસ્ક્યૂ, 22 ગામો સંપર્કવિહોણા

Gujarat Rain Forecast: આગામી એક કલાક માટે રાજ્યના 34 જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, 12 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

Embed widget