શોધખોળ કરો

Anant-Radhika Pre Wedding: રાધિકાની હિલ્સ કરતા મોંઘા છે ચશ્મા, લાખોની કિંમતના રેનબો ડ્રેસમાં દુલ્હનનો જોવા મળ્યો સ્વેગ

Anant-Radhika Pre Wedding: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ બેશનો આજે છેલ્લો દિવસ છે. સતત તેમના ફંક્શનના ફોટા અને વિડિયો સામે આવી રહ્યા છે.

Anant-Radhika Pre Wedding: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ બેશનો આજે છેલ્લો દિવસ છે. સતત તેમના ફંક્શનના ફોટા અને વિડિયો સામે આવી રહ્યા છે. વર-કન્યા હોય કે અંબાણી પરિવારના અન્ય સભ્યો હોય, સેલેબ્સ હોય કે લગ્નમાં હાજર રહેલા અન્ય મહેમાનો હોય, દરેકનો લુક એકથી એકથી ચડિયાતો જોવા મળ્યો છે. પ્રી-વેડિંગ ફંક્શનના બીજા દિવસે રાધિકા મર્ચન્ટની બ્રાઇડ ટુ બીનો સ્વેગી લુક વાયરલ થયો હતો. હાલમાં રાધિકાની આ લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે.

View this post on Instagram
 
A post shared by Isha Ambani Piramal (@_ishaambanipiramal)

વાસ્તવમાં, રાધિકા મર્ચન્ટે પ્રી-વેડિંગ ફંક્શનના બીજા દિવસે રેઈન્બો ડ્રેસ પહેર્યો હતો. લાલ ફ્રિન્જ્ડ હોલ્ટર નેકવાળા આ જ્યોર્જેટ મિની ડ્રેસમાં દુલ્હન ખૂબ જ શાનદાર લાગી રહી હતી. આ ડ્રેસને ડિઝાઇનર આશિષ ગુપ્તાએ ડિઝાઇન કર્યો છે, જેની કિંમત 2 લાખ 23 હજાર રૂપિયા છે.

આટલી છે હીલ્સની કિંમત 
રાધિકા મર્ચન્ટના ડ્રેસ સિવાય તેની હીલ્સ અને ગોગલ્સે પણ બધાનું ધ્યાન ખેંચ્યું હતું. ગ્રીન સાટીન પોઈન્ટેડ ટો અને ક્રિસ્ટસ ફ્રન્ટ સ્ટ્રેપવાળી રાધિકાની આ હીલ્સ ખૂબ જ સુંદર છે. તેમની કિંમત 1 લાખ 52 હજાર રૂપિયા હોવાનું કહેવાય છે. રાધિકાએ ડ્રેસ અને હીલ્સની સાથે જે ગોગલ્સ પહેર્યા છે તેની કિંમત પણ લાખોમાં આશ્ચર્યજનક છે.

ગોગલ્સની કિંમત હીલ્સ કરતાં વધુ છે
રાધિકા મર્ચન્ટના ચશ્માની કિંમત તેની હીલ્સ કરતા પણ વધુ છે. રાધિકાએ રેન્બો ડ્રેસ અને હીલ્સ સાથે કર્ચર દ્વારા વિન્ટેજ રિમલેસ હાર્ટ આકારના ગોગલ્સ પહેર્યા હતા. પિંક અને ગોલ્ડન કોમ્બિનેશનવાળા આ ચશ્માની કિંમત 1 લાખ 73 હજાર રૂપિયા છે. અંબાણી પરિવારની ભાવિ વહુએ પોની ટેલ અને ઇયરિંગ્સ સાથે પોતાનો સ્વેગી લુક પૂરો કર્યો હતો, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.

જામનગરમાં પ્રી-વેડિંગ ફંક્શન ચાલી રહ્યું છે
તમને જણાવી દઈએ કે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શન જામનગરમાં યોજાઈ રહ્યા છે. તેમની પ્રી-વેડિંગ પાર્ટી 1 માર્ચથી શરૂ થઈ હતી અને 3 માર્ચ સુધી ચાલશે. આ પછી, આ કપલ આ વર્ષે 12 જુલાઈના રોજ લગ્નના બંધનમાં બંધાવાના સમાચાર છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

Gujarat Rain: રાજકોટ, જામનગર, દ્વારકા, પોરબંદર અને જૂનાગઢમાં ભારે વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર
Gujarat Rain: રાજકોટ, જામનગર, દ્વારકા, પોરબંદર અને જૂનાગઢમાં ભારે વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર
Ahmedabad Rath Yatra Live: ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી, ભાઈ બલરામ પહોંચ્યા સરસપુર, ભક્તોએ ભગવાનને આવકાર્યા
Ahmedabad Rath Yatra Live: ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી, ભાઈ બલરામ પહોંચ્યા સરસપુર, ભક્તોએ ભગવાનને આવકાર્યા
વેસ્ટ ઇન્ડીઝના સ્ટાર ક્રિકેટર પર લાગ્યો 11 મહિલાઓ પર બળાત્કારનો આરોપ, ક્રિકેટ જગતમાં ખળભળાટ
વેસ્ટ ઇન્ડીઝના સ્ટાર ક્રિકેટર પર લાગ્યો 11 મહિલાઓ પર બળાત્કારનો આરોપ, ક્રિકેટ જગતમાં ખળભળાટ
Hyundai Creta ને ટક્કર આપવા આવી રહી છે 3 નવી SUV! જાણો લોન્ચ ડેટ અને ફીચર્સ
Hyundai Creta ને ટક્કર આપવા આવી રહી છે 3 નવી SUV! જાણો લોન્ચ ડેટ અને ફીચર્સ
Advertisement

વિડિઓઝ

Ahmedabad Rath Yatra : રથયાત્રામાં દેખાયું અન-રજિસ્ટર્ડ ડ્રોન, પોલીસે કરી મોટી કાર્યવાહી
Ahmedabad Rath Yatra : સરસપુરની શેરીઓ ફેરવાઈ રસોડામાં, ભક્તોએ લીધો પ્રસાદ
Rathyatra 2025 : હાથમાં ખંજરી લઈ મહિલા ભક્તોએ રેલાવ્યા સૂર, જુઓ વીડિયોમાં
Ahmedabad Rath Yatra: રથયાત્રામાં ડીજેના અવાજથી ભડક્યા ગજરાજ, 3 લોકો ઘાયલ
Rathyatra 2025: રથયાત્રામાં કેવી છે સુરક્ષા વ્યવસ્થા?, જુઓ આ અહેવાલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજકોટ, જામનગર, દ્વારકા, પોરબંદર અને જૂનાગઢમાં ભારે વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર
Gujarat Rain: રાજકોટ, જામનગર, દ્વારકા, પોરબંદર અને જૂનાગઢમાં ભારે વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર
Ahmedabad Rath Yatra Live: ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી, ભાઈ બલરામ પહોંચ્યા સરસપુર, ભક્તોએ ભગવાનને આવકાર્યા
Ahmedabad Rath Yatra Live: ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી, ભાઈ બલરામ પહોંચ્યા સરસપુર, ભક્તોએ ભગવાનને આવકાર્યા
વેસ્ટ ઇન્ડીઝના સ્ટાર ક્રિકેટર પર લાગ્યો 11 મહિલાઓ પર બળાત્કારનો આરોપ, ક્રિકેટ જગતમાં ખળભળાટ
વેસ્ટ ઇન્ડીઝના સ્ટાર ક્રિકેટર પર લાગ્યો 11 મહિલાઓ પર બળાત્કારનો આરોપ, ક્રિકેટ જગતમાં ખળભળાટ
Hyundai Creta ને ટક્કર આપવા આવી રહી છે 3 નવી SUV! જાણો લોન્ચ ડેટ અને ફીચર્સ
Hyundai Creta ને ટક્કર આપવા આવી રહી છે 3 નવી SUV! જાણો લોન્ચ ડેટ અને ફીચર્સ
Gujarat Rain: ગાજવીજ સાથે આ જિલ્લાઓમાં આજે વરસાદ કરશે ધમાકેદાર બેટિંગ, જાણો આગાહી 
Gujarat Rain: ગાજવીજ સાથે આ જિલ્લાઓમાં આજે વરસાદ કરશે ધમાકેદાર બેટિંગ, જાણો આગાહી 
રાજસ્થાનમાં મળી આવ્યા મહાભારત કાળના પુરાવા,5000 વર્ષ જૂની વસાહતો અને મૂર્તિઓ જોઈ અધિકારીઓ ચોંક્યા
રાજસ્થાનમાં મળી આવ્યા મહાભારત કાળના પુરાવા,5000 વર્ષ જૂની વસાહતો અને મૂર્તિઓ જોઈ અધિકારીઓ ચોંક્યા
ઘર ખરીદનારા લોકો માટે મોટી રાહત, RERA એ સંભળાવ્યો આ મહત્વનો નિર્ણય,  જાણો 
ઘર ખરીદનારા લોકો માટે મોટી રાહત, RERA એ સંભળાવ્યો આ મહત્વનો નિર્ણય,  જાણો 
વર્ષો બાદ એક સાથે આવશે ઠાકરે ભાઈઓ! રાજ-ઉદ્ધવ ઠાકરે સાથે મળીને  કરવા જઈ રહ્યા છે મોટું આંદોલન, નિશાને કોણ?
વર્ષો બાદ એક સાથે આવશે ઠાકરે ભાઈઓ! રાજ-ઉદ્ધવ ઠાકરે સાથે મળીને કરવા જઈ રહ્યા છે મોટું આંદોલન, નિશાને કોણ?
Embed widget