શોધખોળ કરો
Advertisement
Aryan Khan Instagram: જેલમાંથી છૂટ્યા બાદ આર્યન ખાને ઈન્સ્ટા ડીપી હટાવ્યો, જાણો કેમ લીધો નિર્ણય
Aryan Khan Instagram:ક્રૂઝ ડ્રગ્સ પાર્ટીમાં પકડાયેલઆર્યન ખાન ગઈકાલે જેલમાંથી બહાર આવ્યો હતો.
Aryan Khan Instagram: ક્રૂઝ ડ્રગ્સ પાર્ટીમાં પકડાયેલા શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન ગઈકાલે જેલમાંથી બહાર આવ્યો હતો. હાઇસિક્યુરિટી અને નીચી નજર સાથે આર્યન ખાન જેલની બહાર આવ્યો હતો. આર્યન ખાને જેલમાંથી બહાર આવ્યા બાદ તેનો ઈન્સ્ટાગ્રામ ડીપી બદલ્યો છે.
કેમ બદલ્યો ડીપી ?
આર્યન ખાને તેના ઈન્સ્ટાગ્રામ પરથી ડીપી હટાવી દીધો છે. લોકો તેના ડીપીને લઈ પણ અનેક પ્રકારની કોમેન્ટ કરતાં હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આર્યન ખાન જેલમાંથી આ શરતો પર થયો મુક્ત
- આર્યન ખાન તપાસ અધિકારીને જાણ કર્યા વિના મુંબઈ છોડી શકશે નહીં.
- દર શુક્રવારે એનસીબી ઓફિસમાં સવારે 11થી 2ના સમય દરમિયાન હાજરી આપવી પડશે.
- કોઇ બીજા આરોપીના સંપર્કમાં રહેવા પર પ્રતિબંધ છે.
- તપાસ સંબંધિત વાતો સોશિયલ મીડિયા પર કે અન્ય રીતે શેર નહીં કરી શકે.
- આર્યનને તેમનો પાસપોર્ટ સ્પેશિયલ NDPS કોર્ટને જમા કરવાનો રહેશે
- કોર્ટની મંજૂરી વિના દેશની બહાર નહીં જઇ શકે.
View this post on Instagram
આ પણ વાંચોઃ Urmila Matondkar Covid Positive: બોલીવુડની વધુ એક બોલ્ડ એક્ટ્રેસ આવી કોરોનાની ઝપેટમાં, જાણો વિગત
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ઓટો
આરોગ્ય
Advertisement