શોધખોળ કરો
Advertisement
'ભાભીજી ઘર પર હૈ'ની નવી 'ગોરી મેમ'નો બૉલ્ડ અંદાજમાં પૉલ ડાન્સ વાયરલ, ફેન્સ પણ થઇ ગયા ક્રેઝી, જુઓ વીડિયો
છેલ્લા કેટલાય સમયથી પોતાના ઇન્સ્ટાગ્રામ પર પૉલ ડાન્સના વીડિયો પોતાના ફેન્સ સાથે શેર કરતી રહે છે, જેને જોઇને લોકો કહે છે કે તેનો પૉલ ડાન્સ કોઇ યોગાથી કમ નથી લાગતો, ફેન્સ તેના ડાન્સને બિલકુલ સ્મૂથ બતાવી રહ્યાં છે
મુંબઇઃ ટીવી જગતની એકદમ પૉપ્યૂલર સીરિયલ 'ભાભીજી ઘર પર હૈ'માં તાજેતરમાં કેટલાક ફેરફારો જોવા મળ્યા છે. ખરેખર, શૉમાં ભાભીનો રૉલ કરનારી એક્ટ્રેસ સૌમ્યા ટંડને શૉને કેટલાક કારણોસર છોડી દીધો હતો, હવે તેની જગ્યા હૉટ એક્ટ્રેસ નેહ પેન્ડ્સેએ લીધી છે.
નેહાને છુપા રુસ્તમ કલાકાર કહેવામાં આવે છે, નેહાએ એક ખાસ કલાકારની સાથે સારી પૉલ ડાન્સર પણ છે. નેહાએ પોતાનો જબરદસ્ત બૉલ્ડ અંદાજમાં પૉલ ડાન્સ કરતો વીડિયો શેર કર્યો છે. જે ખુબ વાયરલ થઇ રહ્યો છે, વીડિયો જોઇને ફેન્સ પણ ક્રેઝી થઇ ગયા છે. બિગ બૉસ શૉમાં પણ તેને કહ્યું હતુ કે તે પૉલ ડાન્સ વધારે કરે છે.
છેલ્લા કેટલાય સમયથી પોતાના ઇન્સ્ટાગ્રામ પર પૉલ ડાન્સના વીડિયો પોતાના ફેન્સ સાથે શેર કરતી રહે છે, જેને જોઇને લોકો કહે છે કે તેનો પૉલ ડાન્સ કોઇ યોગાથી કમ નથી લાગતો, ફેન્સ તેના ડાન્સને બિલકુલ સ્મૂથ બતાવી રહ્યાં છે.
નોંધનીય છે કે એક્ટ્રેસ નેહા પોન્ડ્સે બિગ બૉસ સિઝન 12માં દેખાઇ હતી, તે પછી તેને મે આઇ કમ ઇન મેડમ શૉમાં કામ કર્યુ હતુ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
દુનિયા
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion