Bhavnagar Murder Case : ભાવનગર હત્યાકાંડમાં સૌથી મોટો ખુલાસો, ફોરેસ્ટ અધિકારીના અન્ય મહિલા સાથે સંબંધ
Bhavnagar Murder Case : ભાવનગર હત્યાકાંડમાં સૌથી મોટો ખુલાસો, ફોરેસ્ટ અધિકારીના અન્ય મહિલા સાથે સંબંધ
ભાવનગરમાં પત્ની, પુત્ર-પુત્રીની ACFએ કરેલી હત્યાનો કેસ. પરિવારના ત્રણ લોકોની હત્યા કેસમાં નવો વળાંક. પત્ની અને બે સંતાનોની હત્યા પાછળ પ્રેમ પ્રકરણનો ખુલાસો. ત્રણેય લોકોની હત્યા પાછળ પ્રેમ પ્રકરણ જવાબદાર હોવાનો ખુલાસો. ACF શૈલેષ ખાંભલાને અન્ય મહિલા સાથે પ્રેમ સંબંધ હોવાનો ખુલાસો.
નોંધનીય છે કે, પત્ની અને બે સંતાનોની હત્યા મામલે શૈલેષ ખાંભલાને ગઈ કાલે કોર્ટમાં રજૂ કરાયો હતો અને પોલીસ દ્વારા 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જોકે, કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ત્યારે આજે પોલીસ પૂછરપછ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં તેના અન્ય મહિલા સાથે આડાસંબંધ હોવાની કબૂલાત કરી છે.





















