શોધખોળ કરો
Bigg Boss 16 Grand Finale Live : બિગ બોસ 16ના વિજેતાની જાહેરાત ટૂંક સમયમાં થશે
આજે બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનના સૌથી લોકપ્રિય ટીવી શો 'બિગ બોસ 16'ની ફિનાલે છે. 'સાંજે સાત વાગ્યે ફિનાલે શરૂ થયો છે. મોડી રાત્રે વિજેતાની જાહેરાત કરવામાં આવશે.
Key Events
બિગ બોસ 16
Background
Bigg Boss 16 Grand Finale Live Streaming: આજે બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનના સૌથી લોકપ્રિય ટીવી શો 'બિગ બોસ 16'ની ફિનાલે છે. 'બિગ બોસ 16'નો ગ્રાન્ડ ફિનાલે 12 ફેબ્રુઆરી રવિવારના રોજ યોજાનાર છે. સાંજે સાત વાગ્યે ...
23:42 PM (IST) • 12 Feb 2023
સોશિયલ મીડિયા પર શિવ માટે જોરદાર બઝ
બિગ બોસના વિજેતાની જાહેરાત ટૂંક સમયમાં થવા જઈ રહી છે. એસસી સ્ટેન, શિવ ઠાકરે અને પ્રિયંકા ચૌધરી શોમાં ટોચના ત્રણ સ્પર્ધકોમાંથી બચ્યા છે. પરંતુ સોશિયલ મીડિયા પર શિવ ઠાકરે વિશે એવી મોટી ચર્ચા છે કે તેઓ આ શોના વિજેતા બનવાના છે.
22:28 PM (IST) • 12 Feb 2023
અર્ચના ગૌતમ વિનરની રેસમાંથી બહાર
બિગ બોસની ટોચની સ્પર્ધક અર્ચના ગૌતમ પણ શોમાંથી બહાર થઈ છે. સની દેઓલ શોમાં પહોંચ્યો અને હેન્ડપમ્પ ટાસ્ક આપ્યો, જે દરમિયાન અર્ચના ગૌતમ માટે લખવામાં આવ્યું કે તે બહાર થઈ ગઈ છે.
Load More
Tags :
Bigg Boss 16 Bigg Boss 16 Live Bigg Boss 16 Winner Bigg Boss 16 Grand Finale Live Bigg Boss 16 Grand Finale Bigg Boss 16 Finale Liveગુજરાતીમાં એબીપી અસ્મિતા પર સૌથી પહેલા વાંચો તમામ બ્રેકિંગ ન્યૂઝ . બોલિવૂડ, રમતગમત, રાજકારણ સહિતના તમામ મોટા સમાચાર માટે સૌથી વિશ્વસનીય ગુજરાતી સમાચાર વેબસાઇટ એટલે એબીપી અસ્મિતા. વધુ સંબંધિત સ્ટોરી માટે ફોલો કરો એબીપી અસ્મિતા.
New Update
Advertisement





















