શોધખોળ કરો

Bigg Boss 16 Winner: ‘બિગ બોસ’ ની આ જાણીતી સ્પર્ધકે જણાવી દિધુ- કોણ છે BB 16 નુ વિનર! 

ટીવી પરના સૌથી લોકપ્રિય રિયાલિટી શોમાંથી એક  'બિગ બોસ 16' આ દિવસોમાં ખૂબ જ  ચર્ચામાં છે.  આવતીકાલે ફિનાલે થવા જઈ રહ્યો છે.

Bigg Boss 16 Winner: ટીવી પરના સૌથી લોકપ્રિય રિયાલિટી શોમાંથી એક  'બિગ બોસ 16' આ દિવસોમાં ખૂબ જ  ચર્ચામાં છે.  આવતીકાલે ફિનાલે થવા જઈ રહ્યો છે અને ટોપ 5માં શાલિન ભનોટ (Shalin Bhanot), અર્ચના ગૌતમ (Archana Gautam), એમસી સ્ટેન (MC Stan), શિવ ઠાકરે (Shiv Thakarey) અને પ્રિયંકા ચહર ચૌધરી(Priyanka Chahar Choudhary)   છે. માત્ર એક દિવસમાં ખબર પડી જશે કે કોણ વિજેતા છે. દરેક જણ વિજેતા વિશે પોતાનો અભિપ્રાય આપી રહ્યા છે.

'બિગ બોસ 16'નો વિજેતા કોણ છે ?

રાખી સાવંતે (Rakhi Sawant)જણાવ્યું છે કે તેના મતે કોણ વિજેતા બની શકે છે. રાખી 'બિગ બોસ'ની ઘણી સીઝનમાં જોવા મળી છે. તે 'બિગ બોસ સિઝન 1', સિઝન 14 અને સિઝન 15માં પણ જોવા મળી હતી અને ફાઇનલિસ્ટ બની હતી. ભલે તેને વિજેતાની ટ્રોફી ન મળી, પરંતુ તેને લોકોનો ઘણો પ્રેમ મળ્યો. તે હંમેશા ટ્રોફી કરતા પૈસાને વધુ મહત્વ આપતી હતી અને તેથી જ તેણે વિજેતા બનવા કરતાં વધુ પૈસા લઈને બહાર જવું યોગ્ય માન્યું હતું. તે 'બિગ બોસ'ની દરેક સીઝનમાં આવું જ કરે છે.

રાખી સાવંતે ત્રણ સ્પર્ધકોના નામ આપ્યા

હાલમાં જ રાખી સાવંત મુંબઈમાં જોવા મળી હતી. પાપારાઝીએ અભિનેત્રીને ઘેરી લીધી અને તેને 'બિગ બોસ 16' (Bigg Boss 16 Winner)ના વિજેતા વિશે સવાલ કર્યો. રાખીએ જણાવ્યું કે તેના અનુસાર 'બિગ બોસ 16'ના ત્રણ વિનર છે. તેણે પ્રિયંકા, શિવ અને શાલીનના નામ લીધા. રાખીએ કહ્યું કે તેના માટે આ ત્રણ વિજેતા છે. અભિનેત્રીએ એમ પણ કહ્યું કે એમસી સ્ટેને 40 લાખ રૂપિયાની બેગ લઈને બહાર જવું જોઈએ.અભિનેત્રીએ કહ્યું કે તે ક્યારેય બિગ બોસની વિજેતા બની શકી નથી.

તમે 'બિગ બોસ 16'નો ગ્રાન્ડ ફિનાલે ક્યારે અને ક્યાં જોઈ શકશો?

'બિગ બોસ 16'નો ગ્રાન્ડ ફિનાલે  (Bigg Boss 16 Grand Finale)12 ફેબ્રુઆરી 2023ના રોજ યોજાશે. બિગ બોસના ઈતિહાસમાં આ પહેલીવાર બનશે જ્યારે શોનો ગ્રાન્ડ ફિનાલે 5 કલાક ચાલશે. કલર્સ ચેનલ પર સાંજે 7 વાગ્યાથી ફિનાલે શરૂ થશે. તમે OTT પ્લેટફોર્મ Voot પર ફિનાલે પણ માણી શકો છો. માત્ર એક દિવસમાં ખબર પડી જશે કે કોણ વિજેતા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ

Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત

Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો

Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ

ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વેને ભારતે આપ્યો 235 રનનો ટાર્ગેટ, અભિષેક અને ગાયકવાડની તોફાની બેટિંગ

Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર

જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ

Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ

Embed widget