શોધખોળ કરો

Bigg Boss OTT 2: Salman Khan ફરી એકવાર મચાવશે ધમાલ, નવા એન્થમમાં શોકિંગ ખુલાસા

BB OTT 2: ચાહકો બિગ બોસ OTT 2 વિશે ખૂબ જ ઉત્સાહિત છે. નિર્માતાઓએ હવે સલમાન ખાન અને રફ્તાર સ્ટારર શોનું ગીત રિલીઝ કર્યું છે. જે ખૂબ જ મજેદાર લાગી રહ્યું છે.

BB OTT 2: Bigg Boss OTT 2 વિશે ઘણી ચર્ચા થઈ રહી છે. ડિજિટલ પ્લેટફોર્મ પર બિગ બોસની બીજી સિઝનના પ્રીમિયરની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ગત સિઝનની જેમ બીજી સિઝન પણ ખૂબ જ મજેદાર બનવાની છે. બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાને બિગ બોસ OTT 2 હોસ્ટ કરવાની બાગડોર સંભાળી લીધી છે. સુપરસ્ટાર સલમાન ખાન સાથે બિગ બોસ OTT 2 ડિજિટલ પ્લેટફોર્મ પર 24x7 નોન-સ્ટોપ મનોરંજન અને મલ્ટિ-કેમ એક્શન રજૂ કરશે. બિગ બોસ OTT 2 ના ટીઝર અને પ્રોમોઝ રિલીઝ કરીને નિર્માતાઓએ આ મોસ્ટ અવેટેડ શો માટે ઘણો બઝ બનાવ્યો છે. ત્યારે બિગ બોસ ઓટીટી 2 એન્થમ પણ રિલીઝ કરવામાં આવ્યું છે. જેમાં સલમાન ખાન અને રફ્તાર ધમાલ મચાવી રહ્યા છે.

બિગ બોસ ઓટીટી 2 એન્થમ રિલીઝ

રફ્તારે બિગ બોસ ઓટીટી 2 એન્થમ બનાવ્યું છે. સલમાન ખાન અને રેપરે એન્થમનું હૂક સ્ટેપ કર્યું છે. આ રેપ બિગ બોસ OTT 2 ના નવા અને દિલચસ્પ એલિમેન્ટ વિશે જણાવે છે. સલમાન ખાન અને રફ્તાર સ્ટારર એન્થમનું શીર્ષક  'લગી બગી' છે અને ટેગ લાઇન "ઇસ બાર ઇતની લગેગી તે આપકી મદદ લગેગી છે". વીડિયોમાં સલમાન ખાન અને રફ્તાર પણ ખૂબ ડાન્સ કરતા જોવા મળે છે.

બિગ બોસ OTT 2માં ઘણી નવી વસ્તુઓનો સમાવેશ

પ્રોમો વીડિયો સલમાન ખાન દ્વારા આ સિઝનની થીમ રજૂ કરવા સાથે થાય છે. જેમાં સલમાન ખાન કહે છે કે આ સિઝનમાં ઘણી નવી વસ્તુઓ સામેલ કરવામાં આવી છે અને ઓડિયન્સ પાસે ગેમ માટે  અલ્ટિમેટ પાવર મળશે. આ સિઝનમાં લાઇવ ઇન્ટરેક્ટિવિટી હશે જેનો અર્થ છે કે દર્શકો તમામ કાર્યોને કંટ્રોલ કરી શકશે. મલ્ટિકેમેરા સ્ટ્રીમિંગ પણ રજૂ કરવામાં આવ્યું છે જેથી દર્શકો ઘરના દરેક ખૂણે બનતું બધું જોઈ શકે. લાઈવ ચેટિંગ સહિત અન્ય ઘણી બાબતો આ સિઝનને ખાસ બનાવશે.

આ મોસ્ટ અવેટેડ રિયાલિટી શોના નિર્માતાઓએ તેના પ્રીમિયરની તારીખની જાહેરાત કરી હતી. શોમાં, સ્પર્ધકો ચોવીસ કલાક કેમેરાની દેખરેખ હેઠળ રહેશે અને તેમની દરેક પ્રવૃત્તિ પર બારીકાઈથી નજર રાખવામાં આવશે. આ શોમાં એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીના ઘણા લોકપ્રિય ચહેરાઓ સ્પર્ધક તરીકે જોવા મળશે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
કોણ છે 'વિમલ પાન મસાલા' કંપનીના માલિક, કેટલી છે કમાણી?
કોણ છે 'વિમલ પાન મસાલા' કંપનીના માલિક, કેટલી છે કમાણી?
Embed widget