શોધખોળ કરો

બોલિવૂડ અભિનેતા અમિતાભ બચ્ચનની અચાનક તબિયત લથડી, મુંબઇ કોકિલાબેન હોસ્પિટલમાં સારવાર હેઠળ

Amitabh Bachchan Health:અમિતાભ બચ્ચનની તબિયત લથડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Amitabh Bachchan Health: બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન સાથે જોડાયેલા મોટા સમાચાર આવી રહ્યા છે. ખરેખર, બિગ બીની તબિયત લથડી હોવાથી મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે અમિતાભ બચ્ચન પર એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી રહી છે.

બિગ બીએ એક્સ એકાઉન્ટ પર પોસ્ટ કર્યું

ભાસ્કર.કોમના અહેવાલ મુજબ બિગ બીને કડક સુરક્ષા વચ્ચે આજે વહેલી સવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. "હંમેશા કૃતજ્ઞતા", તેણે એક્સ પર  પોસ્ટ કરીને ફેન્સને માહિતી આપી હતી.બાદ  સર્જરી પછી, અમિતાભે તેમની સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા તેમના ચાહકોનો આભાર વ્યક્ત કર્યો છે.

ઉલ્લેખનિય છે કે અમિતાભ બચ્ચનનો ઘણો મોટો ફેન ફોલોઈંગ છે અને તેમના ચાહકો તેમની એક ઝલક મેળવવા માટે ઉત્સુક રહે છે. બિગ બીના ઘરની બહાર તેમને મળવા માટે ચાહકોની ભીડ જામી છે. અમિતાભ બચ્ચન પણ દર રવિવારે તેમના ઘર જલસાની બહાર ચાહકોને મળે છે. ગઈ કાલે, અમિતાભ બચ્ચને તેમના એક્સ એકાઉન્ટ પર ચાહકોને મળવાની આ તસવીરો શેર કરી હતી. આ સાથે બિગ બીએ લખ્યું હતું 'હમ્બલ્ડ બિયોન્ડ.'

બિગ બીએ અભિષેક સાથે પોતાની ટીમની જીતની ઉજવણી કરી હતી

તે જ સમયે, બિગ બીએ તાજેતરમાં જ પુત્ર અભિષેક બચ્ચન સાથે ISPLમાં તેમની ટીમની ઉજવણી કરી હતી., ઈન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ (ISPL)  ઓપનિંગ સિઝન ચાલી રહી છે.  ગુરુવારે, 14 માર્ચે, અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનની ટીમે મુંબઈએ ચેન્નાઈ સિંઘમ્સને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી. આ પછી બંને કલાકારોએ પોતાની ટીમ સાથે જીતની ઉજવણી કરી.

અમિતાભ બચ્ચનની આગામી ફિલ્મો

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અમિતાભ બચ્ચન પાસે હાલ પર  ઘણા પ્રોજેક્ટ છે. તે ટૂંક સમયમાં પ્રભાસ અને દીપિકા પાદુકોણ અભિનીત 'કલ્કી 2898 એડી'માં મહત્વની ભૂમિકા ભજવતો જોવા મળશે. બિગ બીની છેલ્લી રિલીઝ ટાઈગર શ્રોફ અને કૃતિ સેનન સાથેની 'ગણપત' હતી.                                                                                   

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ

Upcoming IPO: પૈસા રાખજો તૈયાર, આગામી સપ્તાહ આ કંપનીના આવી રહ્યાં છે  IPO, જુઓ યાદી

Pushpa 2 OTT Release: ઓટીટી પર ક્યારે રિલીઝ થશે 'પુષ્પા 2' ? મેકર્સે કરી દીધો ખુલાસો

3700 લોકોનું વિસ્થાપન... 4 વર્ષનો સંઘર્ષ, અમિત શાહ આજે જાણશે બ્રૂ રિયાંગ વિસ્તારની સ્થિતિ

ABP Premium

વિડિઓઝ

Gujarat Cold News: રાજ્યભરમાં કાતિલ ઠંડીનું જોર વધ્યું, કયો વિસ્તાર સૌથી વધુ ઠુંઠવાયોGujarat Unseasonal Rain: આ બે દિવસોમાં 15 જિલ્લામાં તૂટી પડશે વરસાદ!, જુઓ આગાહીFog In Gujarat : રાજ્યભરમાં ગાઢ ધુમ્મસ, વિઝીબિલીટી ડાઉન થતા વાહનચાલકોને ભારે હાલાકીHun To Bolish : હું તો બોલીશ : પાર્સલ લેતા સાવધાન !

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ
Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ
Upcoming IPO: પૈસા રાખજો તૈયાર, આગામી સપ્તાહ આ કંપનીના આવી રહ્યાં છે  IPO, જુઓ યાદી
Upcoming IPO: પૈસા રાખજો તૈયાર, આગામી સપ્તાહ આ કંપનીના આવી રહ્યાં છે IPO, જુઓ યાદી
Pushpa 2 OTT Release: ઓટીટી પર ક્યારે રિલીઝ થશે 'પુષ્પા 2' ? મેકર્સે કરી દીધો ખુલાસો
Pushpa 2 OTT Release: ઓટીટી પર ક્યારે રિલીઝ થશે 'પુષ્પા 2' ? મેકર્સે કરી દીધો ખુલાસો
3700 લોકોનું વિસ્થાપન... 4 વર્ષનો સંઘર્ષ, અમિત શાહ આજે જાણશે બ્રૂ રિયાંગ વિસ્તારની સ્થિતિ
3700 લોકોનું વિસ્થાપન... 4 વર્ષનો સંઘર્ષ, અમિત શાહ આજે જાણશે બ્રૂ રિયાંગ વિસ્તારની સ્થિતિ
Stock Market: શેરબજાર સતત ડાઉન બાદ હવે આગામી સપ્તાહ કેવું રહેશે, જાણો શું કહે છે એક્સ્પર્ટ

Ahmedabad News:  જુહાપુરા  વિસ્તારમાં મોડી રાત્રે  જુથ અથડામણ, એક વ્યક્તિનું મૃત્યુ, ત્રણ ઇજાગ્રસ્ત

Rapido Decision : યુઝર્સ અને ડ્રાઈવર્સના ડેટા ઓનલાઈન લીક થયા બાદ રેપિડોએ લીધો આ મોટો નિર્ણય

બ્રાઝિલમાં મોટી દુર્ઘટના, બસ અને ટ્રક  અને કાર  વચ્ચે ભયંકર ટક્કરમાં 22 લોકોના કમકમાટીભર્યો મૃત્યુ

Embed widget