શોધખોળ કરો

Shah Rukh Khan Wedding Night: હેમા માલિનીના કારણે સુહાગરાત નહોતો મનાવી શક્યો શાહરુખ ખાન, ગૌરી સામે આંખમાંથી સરી પડ્યા હતા આંસુ

Shah Rukh Khan Wedding Night: શાહરૂખ ખાન અને ગૌરી ખાન બોલિવૂડનું પાવર કપલ છે. લગ્નના વર્ષો પછી પણ બંને એકબીજાને ખૂબ પ્રેમ કરે છે. પરંતુ આ અહેવાલમાં અમે તમને તેમના હનીમૂનની એક રસપ્રદ વાત જણાવી રહ્યા છીએ.

Shah Rukh Khan Wedding Night: શાહરૂખ ખાન અને ગૌરી ખાન બોલિવૂડનું પાવર કપલ છે. લગ્નના વર્ષો પછી પણ બંને એકબીજાને ખૂબ પ્રેમ કરે છે. પરંતુ આ અહેવાલમાં અમે તમને તેમના હનીમૂનની એક રસપ્રદ વાત જણાવી રહ્યા છીએ. શાહરૂખ ખાન અને ગૌરી બોલિવૂડમાં ફેન્સના સૌથી ફેવરિટ કપલ છે. બંનેની કેમેસ્ટ્રી ચાહકોને ઘણી પસંદ છે. અહીં અમે તમને તેમના હનીમૂન સાથે જોડાયેલી એક કહાની જણાવવા જઈ રહ્યા છીએ.

ત્યારે શાહરૂખ ખાન ગૌરીને ત્યારે મળ્યો. જ્યારે તે ઈન્ડસ્ટ્રીમાં સંઘર્ષ કરી રહ્યો હતો. અભિનેતાની આ સફરમાં ગૌરીએ પણ તેને દરેક પગલે સાથ આપ્યો હતો. જ્યારે બંનેએ લગ્ન કર્યા ત્યારે શાહરૂખ ‘દિલ આશના હૈ’નું શૂટિંગ કરી રહ્યો હતો. આવી સ્થિતિમાં તેણે પોતાના હનીમૂન માટે હોટલમાં રૂમ બુક કરાવ્યો હતો. જ્યારે તેણે આ વાતની ખબર હેમા માલિનીને કરી ત્યારે હેમાએ તેને સેટ પર બોલાવીલીધો. આવી સ્થિતિમાં શાહરૂખ ગૌરીને સેટ પર હેમાજીને મળવા લઈ ગયો.

પરંતુ જ્યારે તે સેટ પર પહોંચ્યો ત્યારે હેમાજી ત્યાં ન હતા. જે બાદ શાહરૂખ ગૌરીને મેક-અપ રૂમમાં બેસાડીને શૂટિંગ કરવા ચાલ્યો ગયો. રાત્રે 2 વાગે શાહરૂખ પાછો આવ્યો ત્યારે તેણે જોયું કે ગૌરી ખુરશી પર જ સૂઈ ગઈ હતી. ગૌરીને આવી હાલતમાં જોઈને શાહરૂખ ખૂબ જ ભાવુક થઈ ગયો અને તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. આ વાતનો ઉલ્લેખ શાહરુખે એક એવોર્ડ શોમાં કર્યો હતો. જ્યારે વિકી કૌશલે તેને તેની અને ગૌરીની લવ લાઈફની તસવીર બતાવી હતી.

જો શાહરુખ ન હોત તો આજે હુ ન હોત

બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ પહેલીવાર 'પઠાણ'માં એક્શન કરતી જોવા મળી હતી. ફિલ્મની કમાણી અને દર્શકોનો પ્રેમ જોઈને અભિનેત્રી ભાવુક થઈ ગઈ હતી. ફિલ્મની સક્સેસ પ્રેસ કોન્ફરન્સમાં દીપિકાએ શાહરૂખ ખાનના જોરદાર વખાણ કર્યા હતા. 2005માં આવેલી ફિલ્મ 'ઓમ શાંતિ ઓમ'થી કિંગ ખાન સાથે બોલિવૂડમાં એન્ટ્રી કરનાર દીપિકાએ તેની હિટ કરિયર માટે SRKનો આભાર માન્યો હતો.  દીપિકા પાદુકોણે ફિલ્મના શૂટિંગથી લઈને એક્શનને મોટા પડદા પર ફિલ્માવવા સુધી શાહરૂખના ખૂબ વખાણ કર્યા. અભિનેત્રીએ જણાવ્યું કે શાહરૂખ સેટ પર તેનું ખૂબ ધ્યાન રાખતો હતો અને પઠાણના શૂટિંગ દરમિયાન કિંગ ખાને તેને પિઝા ખવડાવ્યો હતો.

જો શાહરૂખ ન હોત તો હું  ન હોત

એટલું જ નહીં, દીપિકાએ તેની 15-16 વર્ષની બોલિવૂડ કરિયરમાં શાહરૂખ ખાન સાથે કામ કરવાના અનુભવ પર ખુલીને વાત કરી હતી. તેણે તો એમ પણ કહ્યું કે જો શાહરૂખ ખાન ન હોત તો હું ત્યાં ન હોત. અભિનેત્રીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, 'શાહરુખ સાથે મારી કેમેસ્ટ્રી ખૂબ જ સારી છે. 'ઓમ શાંતિ ઓમ', 'ચેન્નઈ એક્સપ્રેસ', 'હેપ્પી ન્યૂ યર'.. એક સાથે કામ કર્યું. હું માત્ર શાહરૂખનું સન્માન જ નથી કરતી, પરંતુ અમારી વચ્ચે ઘણો વિશ્વાસ છે. જો શાહરૂખ ન હોત તો હું આજે જે છું તે ન હોત."

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ઉત્તરકાશીમાં 'ઓપરેશન જિંદગી'ને મોટી સફળતા,  ગુજરાતના 131 પ્રવાસીઓના કરાયા રેસ્ક્યુ, જાણો અપડેટસ
ઉત્તરકાશીમાં 'ઓપરેશન જિંદગી'ને મોટી સફળતા, ગુજરાતના 131 પ્રવાસીઓના કરાયા રેસ્ક્યુ, જાણો અપડેટસ
Accident: મોરબીના માળિયા નજીક 2 ટ્રક અને કારનો ભયંકર અકસ્માત,  4 લોકો આગમાં ભૂંજાયા, 7 લોકોનું રેસ્ક્યુ
Accident: મોરબીના માળિયા નજીક 2 ટ્રક અને કારનો ભયંકર અકસ્માત, 4 લોકો આગમાં ભૂંજાયા, 7 લોકોનું રેસ્ક્યુ
Weather Updates: યુપી સહિત દેશના આ રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, જાણો વેધર અપડેટ્સ
Weather Updates: યુપી સહિત દેશના આ રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, જાણો વેધર અપડેટ્સ
NSA અજીત ડોભાલે મોસ્કોમાં પુતિન સાથે કરી મુલાકાત, રશિયાના રાષ્ટ્રપતિએ આ મુદ્દાઓ પર કરી ચર્ચા 
NSA અજીત ડોભાલે મોસ્કોમાં પુતિન સાથે કરી મુલાકાત, રશિયાના રાષ્ટ્રપતિએ આ મુદ્દાઓ પર કરી ચર્ચા 
Advertisement

વિડિઓઝ

Surat Accident : સુરતમાં બેફામ કારે સાયકલને ટક્કર મારતા 2ના ઘટનાસ્થળે જ મોત, જુઓ અહેવાલ
Banaskantha Farmers Protest :  પાલનપુરમાં ખેડૂતોનું વિરોધ પ્રદર્શન, જમીનનું પૂરતું વળતર આપવા માંગ
Morbi Accident : મોરબીમાં ભયંકર અકસ્માત , ચાર લોકો જીવતા ભૂંજાયા, 7 લોકોનું કરાયું રેસ્ક્યૂ
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને ખેતીબેંકનો ટેકો
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રમ્પનું ટેરિફ તિકડ્મ!
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઉત્તરકાશીમાં 'ઓપરેશન જિંદગી'ને મોટી સફળતા,  ગુજરાતના 131 પ્રવાસીઓના કરાયા રેસ્ક્યુ, જાણો અપડેટસ
ઉત્તરકાશીમાં 'ઓપરેશન જિંદગી'ને મોટી સફળતા, ગુજરાતના 131 પ્રવાસીઓના કરાયા રેસ્ક્યુ, જાણો અપડેટસ
Accident: મોરબીના માળિયા નજીક 2 ટ્રક અને કારનો ભયંકર અકસ્માત,  4 લોકો આગમાં ભૂંજાયા, 7 લોકોનું રેસ્ક્યુ
Accident: મોરબીના માળિયા નજીક 2 ટ્રક અને કારનો ભયંકર અકસ્માત, 4 લોકો આગમાં ભૂંજાયા, 7 લોકોનું રેસ્ક્યુ
Weather Updates: યુપી સહિત દેશના આ રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, જાણો વેધર અપડેટ્સ
Weather Updates: યુપી સહિત દેશના આ રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, જાણો વેધર અપડેટ્સ
NSA અજીત ડોભાલે મોસ્કોમાં પુતિન સાથે કરી મુલાકાત, રશિયાના રાષ્ટ્રપતિએ આ મુદ્દાઓ પર કરી ચર્ચા 
NSA અજીત ડોભાલે મોસ્કોમાં પુતિન સાથે કરી મુલાકાત, રશિયાના રાષ્ટ્રપતિએ આ મુદ્દાઓ પર કરી ચર્ચા 
રાહુલ ગાંધીએ ઇન્ડિયા ગઠબંધનના નેતાઓને ચૂંટણી પંચ વિરુદ્ધ 'પુરાવા' બતાવ્યા, ડિનર પોલિટિક્સથી આ મુદ્દાઓ પર બની સહમતિ
રાહુલ ગાંધીએ ઇન્ડિયા ગઠબંધનના નેતાઓને ચૂંટણી પંચ વિરુદ્ધ 'પુરાવા' બતાવ્યા, ડિનર પોલિટિક્સથી આ મુદ્દાઓ પર બની સહમતિ
વધારે કોફીનું સેવન સ્વાસ્થ્ય માટે ખતરનાક, થઈ શકે છે આ 4 મોટા નુકસાન
વધારે કોફીનું સેવન સ્વાસ્થ્ય માટે ખતરનાક, થઈ શકે છે આ 4 મોટા નુકસાન
કેનેડામાં કપિલ શર્માના કાફે પર ફરી ફાયરિંગ, આ ગેંગસ્ટરે લીધી જવાબદારી
કેનેડામાં કપિલ શર્માના કાફે પર ફરી ફાયરિંગ, આ ગેંગસ્ટરે લીધી જવાબદારી
ડૉનાલ્ડ ટ્રમ્પના ટેરિફ એક્શન વચ્ચે મોટા સમાચાર, આ મહિનાના અંતમાં પુતિન ભારત આવશે
ડૉનાલ્ડ ટ્રમ્પના ટેરિફ એક્શન વચ્ચે મોટા સમાચાર, આ મહિનાના અંતમાં પુતિન ભારત આવશે
Embed widget