શોધખોળ કરો

બોલિવૂડની કઈ અભિનેત્રીએ દુબઈમાં ત્રીજી વાર કરાવ્યો કોરોના ટેસ્ટ? જાણો શું આવ્યા રિપોર્ટ?

અભિનેત્રીનો સતત ત્રીજી વખત કોરોના વાયરસનો રિપોર્ટમાં નેગેટિવ આવ્યો છે. અભિનેત્રી હાલ આઈપીએલ 2020માં સામેલ થવા માટે દુબઈ પહોંચી છે. પ્રિતીએ કહ્યું હતું કે, તેનો હજુ બે વાર કોરોના ટેસ્ટ થવાનો બાકી છે.

અભિનેત્રી પ્રિતી ઝિન્ટાનો સતત ત્રીજી વખત કોરોના વાયરસનો રિપોર્ટમાં નેગેટિવ આવ્યો છે. અભિનેત્રી હાલ આઈપીએલ 2020માં સામેલ થવા માટે દુબઈ પહોંચી છે. પ્રિતીએ કહ્યું હતું કે, તેનો હજુ બે વાર કોરોના ટેસ્ટ થવાનો બાકી છે. પ્રીતિએ એક વીડિયો પોસલ્ટ કર્યો હતો, જેમાં તે સોફા પર બેસેલી જોવા મળી રહી હતી અને પીપીઈ કિટ પહેરીને ડોક્ટર તેનું સેમ્પલ લેતાં હતા. તેણે વીડિયો કેપ્શનમાં લખ્યું હતું કે, ત્રીજી વખત કોરોના ટેસ્ટ થયો જેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. હું બહુ જ ખુશ છું અને તપાસ દરમિયાન હું એક જેંટલ લેડીની જેમ જોવા મળી હતી. આ મારે પહેલો કોરોના ટેસ્ટ અનુભવ છે. અભિનેત્રીએ કહ્યું, હજુ બે વાર કોરોના ટેસટ બાકી છે. પ્રીતિ ઝિન્ટા હાલ દુબઈમાં છે. ત્યાં પ્રિતીને એક હોટલમાં કોરેન્ટાઈન કરવામાં આવી છે. એવામાં પ્રિતીએ કહ્યું હતું કે, તેને કોરેન્ટાઈનમાં કેવું જમવાનું મળી રહ્યું છે. તેણે કોરેન્ટાઈનને ત્રણ દિવસ થઈ ગયા છે જેના કારણે તે થોડી નિરાશ પણ જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા પર પ્રિતીએ કહ્યું હતું કે, દુબઈની હોટલમાં કોરેન્ટાઈન સમયે તેને કેવું જમવાનું મળી રહ્યુ છે. પ્રિતીએ સોશિયલ મીડિયા પર બહુ જ એક્ટિવ રહે છે . તે પોતાના ચાહકો સાથે જોડાયેલી રહેવા મટે પોતાની તસવીરો અને વીડિયો પોસ્ટ કરતી રહે છે. પ્રીતિએપોતાના ઈન્ટસ્ટાગ્રામ પેજ પર પોતાનો એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડયોમં તે પોતાના ચાહકોને કહી રહી છે કે, તેને હોટલમાં જમવામાં શું આપવામાં આવી રહ્યું છે અને કેવી રીતે પેક કરીને આપી રહ્યાં છે.

ટોપ સ્ટોરી

અરુણા ઈરાનીના પતિ અને ફિલ્મમેકર કુકૂ કોહલીનું નિધન, અજય દેગવણ સાથે આપી હતી બ્લોકબસ્ટર ફિલ્મ
અરુણા ઈરાનીના પતિ અને ફિલ્મમેકર કુકૂ કોહલીનું નિધન, અજય દેગવણ સાથે આપી હતી બ્લોકબસ્ટર ફિલ્મ
ઈમરાન હાશમીની ફિલ્મ 'આવારાપન 2'નો બોક્સ ઓફિસ પર તહેલકો,  કલેક્શન 137 કરોડને પાર 
ઈમરાન હાશમીની ફિલ્મ 'આવારાપન 2'નો બોક્સ ઓફિસ પર તહેલકો,  કલેક્શન 137 કરોડને પાર 
છૂટ્ટાછેડાની અફવા વચ્ચે સુનીતા આહૂજા અને ગોવિંદાએ એકબીજાને ઈન્સ્ટાગ્રામ પર કર્યા અનફોલો
છૂટ્ટાછેડાની અફવા વચ્ચે સુનીતા આહૂજા અને ગોવિંદાએ એકબીજાને ઈન્સ્ટાગ્રામ પર કર્યા અનફોલો
ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ
ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ

વિડિઓઝ

Surat | સુરત નજીક વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ ટ્રેનમાં સવાર હતા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટીમાં લૂંટ ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતાની અધિકારીઓને ધમકી
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના માથાફોડ નેતા
Kutch Fake Liquor Network Busted : ભાવનગર લઠ્ઠાકાંડ બાદ હવે કચ્છમાં નકલી દારૂની ફેક્ટરીનો પર્દાફાશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઇસ્લામાબાદમાં ભયંકર દુર્ઘટના, હોસ્પિટલમાં ભીષણ આગ લાગતા, 15 શિશુના કરૂણ મોત
ઇસ્લામાબાદમાં ભયંકર દુર્ઘટના, હોસ્પિટલમાં ભીષણ આગ લાગતા, 15 શિશુના કરૂણ મોત
DRDO નો ઐતિહાસિક નિર્ણય: હવે ખાનગી કંપનીઓ બનાવશે આકાશ અને અસ્ત્ર જેવી મિસાઇલો! સરકારે આપી મંજૂરી
DRDO નો ઐતિહાસિક નિર્ણય: હવે ખાનગી કંપનીઓ બનાવશે આકાશ અને અસ્ત્ર જેવી મિસાઇલો! સરકારે આપી મંજૂરી
જેવા સાથે તેવા: આ દેશે અમેરિકા પર ઝીંક્યો $20 બિલિયનનો ટેરિફ! જાણો કેમ લીધો મોટો નિર્ણય
જેવા સાથે તેવા: આ દેશે અમેરિકા પર ઝીંક્યો $20 બિલિયનનો ટેરિફ! જાણો કેમ લીધો મોટો નિર્ણય
જૂનાગઢ કોર્ટનો મોટો ચુકાદો: રાજુ સોલંકી મારપીટ કેસમાં ગણેશ જાડેજા સહિત તમામ 11 આરોપીઓ નિર્દોષ જાહેર
જૂનાગઢ કોર્ટનો મોટો ચુકાદો: રાજુ સોલંકી મારપીટ કેસમાં ગણેશ જાડેજા સહિત તમામ 11 આરોપીઓ નિર્દોષ જાહેર
છોકરામાંથી છોકરી બનેલી અનાયા બાંગરને ક્રિકેટ રમવાની મંજૂરી મળી! જાણો કઈ શરતે મળી છૂટ?
છોકરામાંથી છોકરી બનેલી અનાયા બાંગરને ક્રિકેટ રમવાની મંજૂરી મળી! જાણો કઈ શરતે મળી છૂટ?
આવતીકાલનું હવામાનઃ 23 રાજ્યોમાં ભારે વરસાદ ખાબકશે, 80km/h પવન ફૂંકાવાની આગાહી!
આવતીકાલનું હવામાનઃ 23 રાજ્યોમાં ભારે વરસાદ ખાબકશે, 80km/h પવન ફૂંકાવાની આગાહી!
‘પત્ની ઘરકામ કે સાસુ-સસરાની સેવા કરવા બંધાયેલી નથી’: કર્ણાટક હાઈકોર્ટનું અવલોકન
‘પત્ની ઘરકામ કે સાસુ-સસરાની સેવા કરવા બંધાયેલી નથી’: કર્ણાટક હાઈકોર્ટનું અવલોકન
ગુજરાતમાં ક્યારે વરસશે સાર્વત્રિક સારો વરસાદ? આગામી 7 દિવસ રાજ્યમાં કેવું રહેશે હવામાન
ગુજરાતમાં ક્યારે વરસશે સાર્વત્રિક સારો વરસાદ? આગામી 7 દિવસ રાજ્યમાં કેવું રહેશે હવામાન
Embed widget