શોધખોળ કરો

Huma Qureshi Video: શું પ્રેગ્નન્ટ છે હુમા કુરેશી? એક વીડિયો સામે આવ્યા બાદ ફેન્સ કરી રહ્યા છે સવાલ

Huma Qureshi Body shaming: જો આપણે હિન્દી સિનેમાની મજબૂત અભિનેત્રીઓની વાત કરીએ તો તેમાં હુમા કુરેશીનું નામ ચોક્કસપણે આવે છે. હુમા કુરેશી તેના અદભૂત અભિનય માટે જાણીતી છે.

Huma Qureshi Body shaming: જો આપણે હિન્દી સિનેમાની મજબૂત અભિનેત્રીઓની વાત કરીએ તો તેમાં હુમા કુરેશીનું નામ ચોક્કસપણે આવે છે. હુમા કુરેશી તેના અદભૂત અભિનય માટે જાણીતી છે. પરંતુ ઘણીવાર હુમા કુરેશીને તેની સ્થૂળતાના કારણે બોડી શેમિંગનો સામનો કરવો પડે છે. હાલમાં જ કંઈક એવું પણ બન્યું છે, જેના કારણે હુમા કુરેશી ફરી એકવાર બોડી શેમિંગનો શિકાર બની છે અને નેટીઝન્સ તેના વધતા વજનને કારણે તેને જોરદાર ટ્રોલ કરી રહ્યા છે. હુમા તેની ફિલ્મોની સાથે સાથે તેના લુકને કારણે પણ હંમેશા ચર્ચામાં રહે છે. તે અવાર નવાર પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.

View this post on Instagram
 
A post shared by Instant Bollywood (@instantbollywood)

હુમા કુરેશી સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ છે

ઇન્સ્ટેન્ટ બોલિવુડે રવિવારે તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર હુમા કુરેશીનો એક લેટેસ્ટ વીડિયો શેર કર્યો છે. હુમા કુરેશીનો આ વીડિયો એક એવોર્ડ નાઈટના રેડ કાર્પેટ દરમિયાનનો છે. આ વિડીયો જોઈને તમને ખ્યાલ આવશે કે હુમા કુરેશી કેટલી જાડી દેખાઈ રહી છે. થાઈ-હાઈ સ્લિટ ડ્રેસમાં હુમાનો આ વીડિયો જોયા પછી તમે પણ એક ક્ષણ માટે કન્ફ્યુઝ થઈ જશો. હુમા કુરેશીનો આ વીડિયો જોઈને નેટીઝન્સે એક્ટ્રેસ પર નિશાન સાધ્યું છે. જેના કારણે તેને જોરદાર ટ્રોલ કરવામાં આવી રહ્યો છે અને લોકો તેને અલગ-અલગ સવાલો પૂછી રહ્યા છે.

Huma Qureshi Video: શું પ્રેગ્નન્ટ છે હુમા કુરેશી? એક વીડિયો સામે આવ્યા બાદ ફેન્સ કરી રહ્યા છે સવાલ

Huma Qureshi Video: શું પ્રેગ્નન્ટ છે હુમા કુરેશી? એક વીડિયો સામે આવ્યા બાદ ફેન્સ કરી રહ્યા છે સવાલ

નેટીઝન્સે હુમા કુરેશીને આવા સવાલો કર્યા

હુમા કુરેશીના આ વીડિયો પર કોમેન્ટ કરતાં એક ઈન્સ્ટાગ્રામ યુઝરે સવાલ પૂછ્યો છે કે શું અભિનેત્રી પ્રેગ્નન્ટ છે. આ પછી બીજા યુઝરે લખ્યું છે કે- પેટ કેટલું બહાર છે, ડ્રેસ કેટલો વિચિત્ર લાગી રહ્યો છે. અન્ય યુઝરે લખ્યું છે - તે ગર્ભવતી દેખાઈ રહી છે. આ રીતે ઘણા યુઝર્સે હુમા કુરેશીને પ્રેગ્નેન્સી વિશે સવાલો પૂછ્યા છે. આ પહેલીવાર નથી જ્યારે હુમા કુરેશી મેદસ્વિતાના કારણે નેટીઝન્સના નિશાના પર આવી હોય, આ પહેલા પણ હુમા આ કારણોસર ઘણી વખત ટ્રોલ થઈ ચૂકી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ

દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી

સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ

આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા

પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર

ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક

Embed widget