શોધખોળ કરો

એકવાર ફરીથી દર્શકો પર ચાલ્યો રવિના ટંડનનો જાદુ, KGF-2માં મસ્ત મસ્ત ગર્લનો સીન જોઇને ફેન્સે સ્ક્રીન પર ફેંક્યા સિક્કા

સૌથી ખાસ વાત છે કે આ ફિલ્મમાં માત્ર એક્ટર યશને જ નહીં પરંતુ બાકીના અન્ય કલાકારોને પણ સારો રિસ્પૉન્સ મળી રહ્યો છે.

મુંબઇઃ સાઉથ સુપરસ્ટાર એક્ટરની ફિલ્મ કેજીએફ ચેપ્ટર 2 તાજેતરમાં જ રિલીઝ થઇ છે. ચારેય બાજુ ફિલ્મની ધમાલ જોવા મળી રહી છે. કેજીએફ ચેપ્ટર 2 માત્ર ક્રિટિક્સ દ્વારા જ નહીં પરંતુ દર્શકો દ્વારા પણ સારો રિસ્પૉન્સ મળી રહ્યો છે. 

સૌથી ખાસ વાત છે કે આ ફિલ્મમાં માત્ર એક્ટર યશને જ નહીં પરંતુ બાકીના અન્ય કલાકારોને પણ સારો રિસ્પૉન્સ મળી રહ્યો છે. હવે આ બધાની વચ્ચે બૉલીવુડ એક્ટ્રેસ રવિના ટંડને એક વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. જેમાં લોકો સ્ક્રીન પર સિક્કા ફેંકતા દેખાઇ રહ્યાં છે. રવિના ટંડને આ વીડિયોને શેર કરતા પોતાની ખુશી વ્યક્ત કરી છે. 

ફેન્સને આ વીડિયો ખુબ પસંદ આવી રહ્યો છે. એક્ટ્રેસે જે વીડિયો શેર કર્યો છે, તેમાં મોટા પડદા પર રવિના ટંડન દેખાઇ રહી છે. તે બુક ઓપન કરતી દેખાઇ રહી છે, જેના પર લખ્યું છે કેજીએફ ચેપ્ટર 2. આ પછી ઓડિયન્સ સ્ક્રીન પર સિક્કા ફેંકતા દેખાઇ રહ્યાં છે. આ વીડિયોને શેર કરતા રવિના ટંડને લખ્યું- સ્ક્રીન પર આટલા સમય બાદ લોકોને સિક્કા ફેંકતા દેખ્યા છે. તે ક્લિપમાં રવિના ટંડને આગળના શૂટિંગના સીનને પણ શેર કર્યો છે. સાથે જ રવિનાએ ફિલ્મને આટલો બધા પ્રેમ આપવા માટે દર્શકોને થેન્ક્યૂ કહ્યું છે. 
 
વીડિયોના અંતમાં રવિના ટંડનનો એક ડાયલૉગ પણ સાંભળવા મળી રહ્યો છે. આમાં તે કહે છે કે સંભળાઇ રહ્યું છે ઘૂસીને મારીશું. રવિનાના આ વીડિયો પર ફેન્સ જબરદસ્ત પ્રેમ વરસાવી રહ્યાં છે. 

આ પણ વાંચો..... 

ભરઉનાળે માવઠાની આગાહી, જાણો ક્યા વિસ્તારમાં વરસાદ પડવાની હવામાન વિભાગે કરી આગાહી

દીકરીના લગ્નમાં આ રાજ્ય સરકાર આપશે 1 લાખ રૂપિયાની આર્થિક મદદ! જાણો કોને મળશે આ યોજનાનો લાભ

Covid-19 Vaccine: કોરોનાના મિક્સ બૂસ્ટર ડોઝને જલદી મળી શકે છે મંજૂરી, જાણો વિગતે

Health Tips: ઉનાળામાં લૂથી બચવા માટે ગરમીમાં આ 4 ફૂડને રૂટીન ડાયટમાં કરો સામેલ, કાળઝાળ ગરમીમાં રહી શકશો સ્વસ્થ

કોંગ્રેસનું મિશન 2024: P.K ના સૂચનો પર કામ કરવા સોનિયાએ પેનલ બનાવી, જાણો કયા નેતાઓનો સમાવેશ થયો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 

Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ

8th Pay Commission: 69,000 બેઝિક પગાર અને OPS ની માંગ, શું ખરેખર બદલાઈ જશે સરકારી કર્મચારીઓની કિસ્મત?

TRAIમાં ફ્રેશર્સ માટે નોકરીની તક, 80,000 રૂપિયા સુધીનો મળશે પગાર

વિડિઓઝ

Chandipura Virus : ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, અત્યાર સુધીમાં 23 બાળકોના મોત
Gujarat Rain : આગાહી વચ્ચે ક્યાં શરૂ થયો વરસાદ?
Surat Ragging Case : સુરતમાં રેગિંગે લીધો ડોક્ટરનો જીવ
Ahmedabad Police : દુષ્કર્મનો આરોપી ભાગવા જતા પોલીસે પગમાં મારી દીધી ગોળી
Gujarat Rain Forecast : 4 વરસાદી સિસ્ટમ સક્રીય, 11 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
8th Pay Commission: 69,000 બેઝિક પગાર અને OPS ની માંગ, શું ખરેખર બદલાઈ જશે સરકારી કર્મચારીઓની કિસ્મત?
8th Pay Commission: 69,000 બેઝિક પગાર અને OPS ની માંગ, શું ખરેખર બદલાઈ જશે સરકારી કર્મચારીઓની કિસ્મત?
TRAIમાં ફ્રેશર્સ માટે નોકરીની તક, 80,000 રૂપિયા સુધીનો મળશે પગાર
TRAIમાં ફ્રેશર્સ માટે નોકરીની તક, 80,000 રૂપિયા સુધીનો મળશે પગાર
ગ્લાસગોમાં ભારતના ખોટા નકશાનો કર્યો હતો વિરોધ, PM મોદીએ બોક્સર લવલીનાની કરી પ્રશંસા

Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?

ઓક્ટોબરમાં ભારતમાં Apple Pay થશે લોન્ચ, પરંતુ નહીં મળે UPI સર્વિસ, જાણો શું હશે ખાસ?

આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર

Embed widget