શોધખોળ કરો

બૉલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ કોરોના સામે લડવા પીએમ રાહતફંડમાં આપી આટલી બધી રકમ, જાણો વિગતે

21 લાખ રૂપિયા દાન આપતા કહ્યું કે, સાગરમાં એક એક ટીપાનુ મહત્વ હોય છે. એટલે તમારાથી જેટલી બને તેટલી મદદ કરો. ત્યારેજ આ સમસ્યાનો નિપટારો જલ્દી આવશે

મુંબઇઃ કોરોનાના કારણે લોકોનું જીવન અસ્તવ્યસ્ત થઇ ચૂક્યુ છે. દેશમાં કેટલાય લોકો એવા છે જેમને ખાવા-પીવા માટે રોજેરોજ મજૂરી કરવી પડે છે, અને આવા લોકો હાલ ઘરમાં રહેવા મજબૂર બન્યા છે. આવા લોકોનને સરકાર તરફથી સહાય મળી રહી છે. સરકારે આ માટે રાહત ફંડમાં દાન કરવાની પણ અપીલ કરી છે. આવા જરૂરિયાતમંદ માટે હવે સ્ટાર્સ આગળ આવ્યા છે, અને પીએમ રિલીફ ફંડમાં પૈસા આપીને મદદ કરી રહ્યાં છે. આમાં એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજકુન્દ્રાએ પણ દાન કર્યુ છે. તેમને આ વાતની જાણકારી સોશ્યલ મીડિયા પર આપી છે. શિલ્પા શેટ્ટી કુન્દ્રાએ ટ્વીટર પર લખ્યુ- માનવતા માટે, દેશ માટે, પોતાના એ સાથીઓ માટે તેમને મદદની જરૂર છે, આ યોગ્ય સમય છે કે આપણે તેમના માટે કંઇક કરીએ. શિલ્પાએ 21 લાખ રૂપિયા દાન આપ્યા છે. https://twitter.com/TheShilpaShetty/status/1244264731621220353 21 લાખ રૂપિયા દાન આપતા કહ્યું કે, સાગરમાં એક એક ટીપાનુ મહત્વ હોય છે. એટલે તમારાથી જેટલી બને તેટલી મદદ કરો. ત્યારેજ આ સમસ્યાનો નિપટારો જલ્દી આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દેશના 14 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, કેટલીય જગ્યાએ પૂર અને ભૂસ્ખલનથી હાલ બેહાલ

IND vs SL: શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમની જાહેરાત, આ ગુજરાતી ખેલાડીની વાપસી

Parliament Monsoon Session: આજે સંસદમાં એન્ટી પેપર લીક બિલ પર થશે ચર્ચા, વિપક્ષ સરકારને ઘેરવા તૈયાર

Commonwealth Games 2026: શર્મિલા ધનખડે રચ્યો ઈતિહાસ, પૈરા શૉટ પુટમાં જીત્યો ગોલ્ડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીક સામે કાનૂન મજબૂત
Hun To Bolish : હું તો બોલીશ : ન આપશો આફતને આમંત્રણ
ABVP Allegations: ગુજરાત યુનિવર્સિટીમાં કરવામાં આવેલી ભરતી પર ABVPએ લગાવ્યા ગંભીર આરોપ
Flight emergency landing in Rajkot: દુબઇથી મુંબઇ જતી ફ્લાઈટનું રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
Dholera Rescue Operation: અમદાવાદના ધોલેરાના પીપળીગામમાં રેસ્ક્યૂ ઓપરેશન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દેશના 14 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, કેટલીય જગ્યાએ પૂર અને ભૂસ્ખલનથી હાલ બેહાલ
દેશના 14 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, કેટલીય જગ્યાએ પૂર અને ભૂસ્ખલનથી હાલ બેહાલ
IND vs SL: શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમની જાહેરાત, આ ગુજરાતી ખેલાડીની વાપસી
IND vs SL: શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમની જાહેરાત, આ ગુજરાતી ખેલાડીની વાપસી
Parliament Monsoon Session: આજે સંસદમાં એન્ટી પેપર લીક બિલ પર થશે ચર્ચા, વિપક્ષ સરકારને ઘેરવા તૈયાર
Parliament Monsoon Session: આજે સંસદમાં એન્ટી પેપર લીક બિલ પર થશે ચર્ચા, વિપક્ષ સરકારને ઘેરવા તૈયાર
Commonwealth Games 2026: શર્મિલા ધનખડે રચ્યો ઈતિહાસ, પૈરા શૉટ પુટમાં જીત્યો ગોલ્ડ
Commonwealth Games 2026: શર્મિલા ધનખડે રચ્યો ઈતિહાસ, પૈરા શૉટ પુટમાં જીત્યો ગોલ્ડ
રાજ્યમાં બાળકોને ધોરણ-1 માં પ્રવેશને લઈને શિક્ષણ વિભાગે શું લીધો મોટો નિર્ણય?

Tatkal Ticket New Rule: તત્કાલ ટિકિટને લઈને મોટો નિર્ણય, એક ઓગસ્ટથી થશે લાગુ

Plastic Currency: દેશમાં હવે ચલણમાં આવશે પ્લાસ્ટિકની નોટ, સરકારે આપી RBIને મંજૂરી

LICની જૂની પોલિસીના પ્રીમિયમની ચૂકવણી ઓનલાઈન કેવી રીતે કરશો, જાણો સરળ રીત

Embed widget