શોધખોળ કરો

સલમાન ખાને એકાએક કબ્રસ્તાનની તસવીર શેર કરીને આ લખ્યો આ ખાસ મેસેજ, ફેન્સ પણ ચોંક્યા

સલમાન ખાને જે તસવીર શેર કરી છે તેમાં એક તસવીર કબ્રસ્તાનના બહારની છે. જેમાં કોઇપણ વ્યક્તિ નથી દેખાઇ રહ્યું. બીજી તસવીર એક રસ્તાંની છે જે એકદમ ખાલીખમ છે

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસનો ખતરો સતત વધી રહ્યો છે, લૉકડાઉનમાં સેલેબ્સ અને બૉલીવુડ સેલિબ્રિટીઓ લોકોને ઘરમાં રહેવા, સુરક્ષિત રહેવા અપીલ કરી રહ્યાં છે. હવે સલમાન ખાને આ મામલે એક ખાસ તસવીર શેર કરીને મોટો મેસેજ પોતાના ફેન્સને આપ્યો છે. સલમાન ખાને પોતાના ઇન્ટા એકાઉન્ટ પર તસવીર શેરો કરી છે, આ તસવીરોમાં ખાલી રસ્તાંઓ દેખાઇ રહ્યાં છે, લોકો પોતાના ઘરોથી બહાર નથી નીકળી રહ્યાં. સલમાન ખાને એકાએક કબ્રસ્તાનની તસવીર શેર કરીને આ લખ્યો આ ખાસ મેસેજ, ફેન્સ પણ ચોંક્યા સલમાન ખાને જે તસવીર શેર કરી છે તેમાં એક તસવીર કબ્રસ્તાનના બહારની છે. જેમાં કોઇપણ વ્યક્તિ નથી દેખાઇ રહ્યું. બીજી તસવીર એક રસ્તાંની છે જે એકદમ ખાલીખમ છે.
આ તસવીરોને શેર કરતાં સલમાન ખાને કેપ્શનમાં લખ્યુ- વાહ દેશને આ પરિસ્થિતિ સમજવા અને વાત માનવા માટે આભાર, ભગવાન તમને સ્વસ્થ રાખે, ભારત કોરોના સામે લડશે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા સલમાન ખાને પોતાના ફેન્સને ઘરમાં રહેવા અને સુરક્ષિત રહેવા અપીલ કરી હતી, તેને પોતાના ફાર્મ હાઉસ પરથી એક વીડિયો શેર કર્યો હતો.

ટોપ સ્ટોરી

‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર

કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત

IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે

ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ઉતરી જાય છે ગુજરાતી ફિલ્મના પાટીયા ?
Hun To Bolish : હું તો બોલીશ : હવે ક્યારે વરસાવશે મેઘરાજા હેત ?
Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત
Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી

અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ

મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન

Embed widget