શોધખોળ કરો

14 દિવસના ક્વૉરન્ટાઇન બાદ પણ કનિકા કપૂર ફસાઇ, હવે પોલીસ કરશે આ મોટી કાર્યવાહી

હૉસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવાયા બાદ કનિકા કપૂરને 14 દિવસ સુધી ક્વૉરન્ટાઇનમાં રહેવાનુ કહેવાયુ છે. આવામાં ક્વૉરન્ટાઇન પુરુ થયા બાદ યુપી પોલીસ કનિકા સાથે પુછપરછ કરશે

નવી દિલ્હીઃ બૉલીવુડની જાણીતી સિંગર કનિકા કપૂરનો હાલનો કોરોના વાયરસનો રિપોર્ટ ભલે નેગિટીવ આવ્યો હતો, પણ તેની મુશ્કેલીઓ વધતી જ જાય છે. કનિકા કપૂર કોરોના મામલે હૉસ્પીટલમાંથી ડિસ્ચાર્જ થઇ ગઇ છે. જોકે, હવે યુપી પોલીસે કનિકા પર શિકંજો કસ્યો છે અને કેટલીક પુછપરછ કરવાની છે. હૉસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવાયા બાદ કનિકા કપૂરને 14 દિવસ સુધી ક્વૉરન્ટાઇનમાં રહેવાનુ કહેવાયુ છે. આવામાં ક્વૉરન્ટાઇન પુરુ થયા બાદ યુપી પોલીસ કનિકા સાથે પુછપરછ કરશે. આ મામલો કનિકાની બેદરકારીને લઇને છે. 14 દિવસના ક્વૉરન્ટાઇન બાદ પણ કનિકા કપૂર ફસાઇ, હવે પોલીસ કરશે આ મોટી કાર્યવાહી ઉલ્લેખનીય છે કે, સિંગર કનિકા કપૂરને કોરોના પૉઝિટીવ હોવા છતા કેટલીક જગ્યાએ પાર્ટીઓ કરી હતી, આ પાર્ટી યોજવામાં કનિકાની બેદરકારી સામે આવી હતી. બેદરકારીને લઇને કનિકા ઉપર ત્રણ કેસ દાખલ થયા હતા, હવે આ મામલે યુપી પોલીસ પુછપરછ કરી શકે છે. 14 દિવસના ક્વૉરન્ટાઇન બાદ પણ કનિકા કપૂર ફસાઇ, હવે પોલીસ કરશે આ મોટી કાર્યવાહી બેદરકારીને લઇને યુપી પોલીસે કનિકા કપૂર પર ત્રણ એફઆઇઆર દાખલ કરી હતી. કનિકા વિરુદ્ધ સરોજિની નગરમાં આઇપીસી કલમ 188, 269, 270 અંતર્ગત ગુનો દાખલ થયો છે. પોલીસ કમિશનરે એક નિવેદનમાં કહ્યું છે કે તે કનિકા કપૂરના 14 દિવસના ક્વૉરન્ટાઇન પુરો થયા બાદ તેની સાથે પુછપરછ કરશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ

આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ

6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર

ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક

દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી

Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા

Embed widget