શોધખોળ કરો

અભિનેત્રી દીપિકા પાદૂકોણના પિતા અને પૂર્વ બેડમિન્ટન ચેમ્પિયન પ્રકાશ પાદુકોણ કોરોના સંક્રમિત, હોસ્પિટલમાં દાખલ

વિશ્વ વિખ્યાત બેડમિન્ટન ખેલાડી રહેલા અને જાણીતી એક્ટ્રેસ દીપિકા પાદુકોણના પિતા પ્રકાશ પાદુકોણ કોરોના વાયરસથી સંક્રમિત થયા બાદ તેમને બેંગ્લોરની ભગવાન મહાવીર જૈન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 

એક નજીકના સૂત્રએ એબીપી ન્યૂઝને આ સમાચારની પુષ્ટી કરતા જણાવ્યું કે તેમને થોડા દિવસો પહેલા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા અને હાલ તેમની તબીયત પહેલા કરતા સારી છે. સૂત્રોનું કહેવું છે કે તેમની તબીયત સારી હોવાના કારણે આ સપ્તાહમાં હોસ્પિટલાંથી ડિસ્ચાર્જ મળવાની શક્યતા છે.

એબીપી ન્યૂઝને એ વાતની પણ જાણકારી મળી છે કે દીપિકા પાદૂકોણના પિતા પ્રકાશ પાદુકોણ સિવાય તેના માતા ઉજ્જવલા પાદુકોણ અને બહેન અનીષ પાદુકોણ પણ કોરોનાના લક્ષણ જોવા મળ્યા છે, પરંતુ તે બંને હાલ સ્વસ્થ છે અને ઘર પર જ છે.

ઉલ્લેખનીય છે કે પ્રકાશ પાદૂકોણે હાલમાં જ કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો હતો અને બીજા ડોઝ માટે રાહ જોઈ રહ્યા હતા. પરંતુ તે પહેલા જ તેઓ કોરોના વાયરસથી સંક્રમિત થઈ ગયા છે અને બાદમાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે 65 વર્ષના પૂર્વ બેડમિન્ટન ખેલાડી પ્રકાશ પાદુકોણને 1980માં વિશ્વની પ્રથમ રેન્કિંગ હાંસિલ કરી હતી. એજ વર્ષે તેમણે ઓલ ઈંગ્લેન્ડ ઓપન બેડમિન્ટન ચેમ્પિયનશિપનો ખિતાબ પણ જીત્યો હતો. આ ખિતાબ જીતનારા તેઓ પ્રથમ ભારતીય ખેલાડી હતા. એટલું જ નહી 1978માં કેનેડામાં થયેલી કોમન વેલ્થ ગેમ્સમાં પ્રકાશ પાદુકોણે બેડમિન્ટ સિંગલ્સ મુકાબલામાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. વિશ્વ બેડમિન્ટનના ક્ષેત્રમાં પ્રકાશ પાદૂકોણની ઉપલબ્ધિઓ ઘણી વધારે છે. 

એક્ટિવ કેસ 34 લાખને પાર

 દેશમાં એક્ટિવ કેસનો આંકડો 34 લાખને પાર થઈ ગયો છે.  છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે અને તેની સરખામણીએ કોવિડ-19 (COVID-19)ના દર્દીઓના સાજા થવાનો દર ઘટી રહ્યો છે. 

દેશમાં શું છે કોરોનાની સ્થિતિ

સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,57,299 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3449 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,20,289 લોકો ઠીક પણ થયા છે. 

1972માં તેમને પ્રતિષ્ઠિત ખેલ પુરસ્કાર અર્જુન એવોર્ડથી નવાઝવામાં આવ્યા હતા. આ સિવાય ભારત સરકાર તરફથી તેમને 1982માં  પદ્મશ્રી પુરસ્કારથી પણ સન્માનિત કરાયા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ambalal Patel: ગુજરાતમાં આ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ! અંબાલાલ પટેલની મોટી આગાહી

Gujarat Rain: એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ

COVID-19 Cases: સાવધાન, કોરોનાની રિએન્ટ્રી, આંધ્રપ્રદેશમાં નોંધાયા 12 નવા કેસ, 4 દર્દીના મૃત્યુ

સોનમ વાંગચુકનો નવો વીડિયો આવ્યો સામે- 'હું 20 જુલાઈ સુધી જીવતો રહીશ, ત્યારબાદ ભૂત બનીને...'

વિડિઓઝ

યુરોપના ફ્રાન્સના વાતાવરણમાં પલટો, કરાના વરસાદથી હેરાન-પરેશાન
અમેરિકાના ટેક્સાસમાં મુશળધાર વરસાદ બાદ જળબંબાકાર, ઘરો અને વાહનો પાણીમાં ડૂબ્યા
અમેરિકાએ ઈરાનના 10થી વધુ ઠેકાણા પર કર્યો હુમલો, બેના મોત
Navsari | બીલીમોરામાં યુવકે કરી આત્મહત્યા, વોટ્સએપ ગ્રુપમાં વીડિયો કર્યો શેર
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશંસનીય પ્રથા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: ગુજરાતમાં આ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ! અંબાલાલ પટેલની મોટી આગાહી
Ambalal Patel: ગુજરાતમાં આ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ! અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain: એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
COVID-19 Cases: સાવધાન, કોરોનાની રિએન્ટ્રી, આંધ્રપ્રદેશમાં નોંધાયા 12 નવા કેસ, 4 દર્દીના મૃત્યુ
COVID-19 Cases: સાવધાન, કોરોનાની રિએન્ટ્રી, આંધ્રપ્રદેશમાં નોંધાયા 12 નવા કેસ, 4 દર્દીના મૃત્યુ
સોનમ વાંગચુકનો નવો વીડિયો આવ્યો સામે- 'હું 20 જુલાઈ સુધી જીવતો રહીશ, ત્યારબાદ ભૂત બનીને...'
સોનમ વાંગચુકનો નવો વીડિયો આવ્યો સામે- 'હું 20 જુલાઈ સુધી જીવતો રહીશ, ત્યારબાદ ભૂત બનીને...'
ભારતને નહીં રહે સ્ટારલિંકની જરૂર! સેટેલાઇટ ઇન્ટરનેટ નેટવર્ક બનાવવા માટે Jio ને મળી મંજૂરી

India vs England: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND vs ENG ત્રીજી વનડેમાંથી બહાર થયો આ ખેલાડી

ભારતમાં પ્લાસ્ટિકની નોટો લાવવાનું કાઉન્ટડાઉન શરુ, જાણો RBI એ શું આપ્યું અપડેટ

ગુજરાત ATSને મળી મોટી સફળતા, ટાઈમ બોમ્બ બનાવવાની તાલીમ લેતાં 5 શખ્સની ધરપકડ

Embed widget