શોધખોળ કરો

Drishyam 2 Box Office Collection: 'Golmaal Again'થી આગળ નીકળી દ્રશ્યમ-2, જાણો અત્યાર સુધી કેટલી કરી કમાણી?

સુપરસ્ટાર અજય દેવગણની 'દ્રશ્યમ 2'એ શનિવારે બોક્સ ઓફિસ પર 200 કરોડનો આંકડો પાર કરી લીધો છે.

Drishyam 2-Golmaal Again: હિન્દી સિનેમાના પ્રખ્યાત નિર્દેશક અભિષેક પાઠક દ્વારા નિર્દેશિત સસ્પેન્સ થ્રિલર ફિલ્મ 'દ્રશ્યમ 2'નો જાદુ લોકો પર છવાયો છે. સુપરસ્ટાર અજય દેવગણની 'દ્રશ્યમ 2'એ શનિવારે બોક્સ ઓફિસ પર 200 કરોડનો આંકડો પાર કરી લીધો છે. રવિવારે આ ફિલ્મે કમાણીના મામલામાં ડિરેક્ટર રોહિત શેટ્ટીની કોમેડી ફિલ્મ ' Golmaal Again 'ને પાછળ છોડી દીધી છે. ચાલો જાણીએ કે 'દ્રશ્યમ 2' એ બોક્સ ઓફિસ પર અત્યાર સુધીમાં કેટલા કરોડની કમાણી કરી છે.

'દ્રશ્યમ 2' એ 'ગોલમાલ અગેન'ને પાછળ છોડી દીધી

રિલીઝના 24 દિવસ બાદ પણ અભિનેતા અજય દેવગણની 'દ્રશ્યમ 2' પોતાના શાનદાર અભિનયથી બધાને પ્રભાવિત કરી રહી છે. આ ફિલ્મને દર્શકોની સાથે ક્રિટિક્સે પણ પસંદ કરી છે. આ જ કારણ છે કે 'દ્રશ્યમ 2' હજુ પણ બોક્સ ઓફિસ પર તેની મજબૂત પકડ જાળવી રહી છે. 'દ્રશ્યમ 2' જે આ વર્ષની સૌથી હિટ હિન્દી ફિલ્મોમાંની એક છે. ફિલ્મ રવિવારે કમાણીના મામલામાં 'ગોલમાલ અગેન' કરતાં ઘણી આગળ નીકળી ગઈ છે.

હકીકતમાં અજય દેવગણની 2017ની હોરર કોમેડી ફિલ્મ 'ગોલમાલ અગેન'એ બોક્સ ઓફિસ પર 205 કરોડનો બિઝનેસ કર્યો હતો. આવી સ્થિતિમાં હવે 'દ્રશ્યમ 2'નું કુલ બોક્સ ઓફિસ કલેક્શન 209.04 કરોડને પાર કરી ગયું છે. Sacnilkના રિપોર્ટ અનુસાર 'દ્રશ્યમ 2' એ ગોલમાલ અગેન કરતા ચાર કરોડ રૂપિયા વધુ કમાણી કરી છે.

'દ્રશ્યમ 2'એ રવિવારે આટલા કરોડની કમાણી કરી હતી

'દ્રશ્યમ 2' હવે તેના ચોથા સપ્તાહમાં પ્રવેશી ચૂકી છે. આવી સ્થિતિમાં 'દ્રશ્યમ 2'ની રિલીઝના ચોથા વીકએન્ડ પરનું પ્રદર્શન પ્રશંસનીય રહ્યું છે. અજય દેવગનની આ ફિલ્મે ચોથા રવિવારે બોક્સ ઓફિસ પર 5.47 કરોડની બમ્પર કમાણી કરી છે. આ ચોથા વિકેન્ડ પર 'દ્રશ્યમ 2'નું કુલ કલેક્શન 12.79 કરોડ રહ્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત

CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન

CJP Protest Delhi: સુરક્ષાકર્મીઓ પર હુમલો, તોડફોડ.... દિલ્હી પોલીસે દાખલ કરી FIR

યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
CJP Protest Delhi: સુરક્ષાકર્મીઓ પર હુમલો, તોડફોડ.... દિલ્હી પોલીસે દાખલ કરી FIR
CJP Protest Delhi: સુરક્ષાકર્મીઓ પર હુમલો, તોડફોડ.... દિલ્હી પોલીસે દાખલ કરી FIR
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી

આજે પણ સંસદ કૂચ કરશે CJP, અભિજીત દીપકેની જાહેરાત-'આંદોલન સમાપ્ત થશે નહીં'

દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’

યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન

Embed widget