શોધખોળ કરો
Advertisement
ડ્રગ્સ કેસમાં દીપિકા પાદુકોણનુ નામ આવતા જ કંગનાએ શું કહ્યું, જાણો વિગતે
એનસીબી સુત્રો અનુસાર, D નો મતલબ છે દીપિકા પાદુકોણ અને K નો મતબલ છે કરિશ્મા (જયાની એસોસિએટ) છે. દીપિકાના નામ પર ચર્ચા થયા બાદ બૉલીવુડ ક્વિન કંગના રનૌતે પણ પ્રતિક્રિયા આપી છે
મુંબઇઃ સુશાંત સિંહ રાજપૂત મોત મામલા સાથે જોડાયેલા ડ્રગ્સ કેસમાં કેટલીય જાણીતી હસ્તીઓ અને ફિલ્મ સ્ટાર્સના નામ જોડાઇ રહ્યાં છે સુશાંત સિંહ રાજપૂતની ટેલેન્ટ મેનેજર જયા શાહની એક કથિત ચેટમાં D અને K નામનો ઉલ્લેખ છે. એનસીબી સુત્રો અનુસાર, D નો મતલબ છે દીપિકા પાદુકોણ અને K નો મતબલ છે કરિશ્મા (જયાની એસોસિએટ) છે. દીપિકાના નામ પર ચર્ચા થયા બાદ બૉલીવુડ ક્વિન કંગના રનૌતે પણ પ્રતિક્રિયા આપી છે.
કંગનાએ ટ્વીટ કર્યુ- મારા પછી દોહરાવો, અવસાદ નશીલી દવાઓના દુરપયોગનુ પરિણામ છે. તો જે ઉચ્ચ સમાજામાં અમીર સ્ટાર બાળકોના ઉત્તમ દરજ્જાના હોવાનો દાવો કરવામાં આવે છે, અને તેની સારી પરવરીશ થાય છે, તે પોતાના મેનેજરને પુછે છે - માલ ક્યાં હૈ....
શું વાત થઇ હતી ચેટમાં....
D' to K: શું તમારી પાસે માલ છે?
K' reply: છે પરંતુ ઘરે છે. હું બાંદ્રામાં છું.
K writes: જો તમારે જોઈએ તો અમિતને કહી દઉં છું.
D writes: હા, પ્લીઝ
K writes: અમિતની પાસે છે તે રાખે છે.
D writes: Hash ના?
D writes: ગાંજો નથી
K writes: કોકોની પાસે તું ક્યારે આવે છે
D writes: સાડા 11થી 12ની વચ્ચે
તપાસ એજન્સીના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, એનસીબી માદક પર્દાર્થ સાથે જોડાયેલ મામલાની તપાસ કરી રહી છે તેને લઈને અભિનેત્રી સારા અલી ખાન, રકુલ પ્રીત સિંહ અને ફેશન ડિઝાઈનર સિમોન ખંબાટાની પૂછપરછ માટે સમન્સ મોકલવામાં આવશે.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
બોલિવૂડ
દેશ
Advertisement