શોધખોળ કરો

સુશાંત કેસઃ વકીલ માનશિંદેએ કઇ વાત આગળ ધરીને રિયા પોતાની ધરપકડ માટે તૈયાર થઇ હોવાની વાત કહી, જાણો વિગતે

સુશાંત સિંહ રાજપૂત કેસમાં નાર્કોટિક્સ કન્ટ્રૉલ બ્યૂરો એટલે કે એનસીબીએ રિયા ચક્રવર્તીને આજે સવારે સમન્સ આપી દીધુ હતુ. સમન્સ આપવા દરમિયાન એનસીબીએ રિયાને બે વિકલ્પ આપ્યા હતા

મુંબઇઃ સુશાંત સિંહ રાજપૂત કેસમાં નાર્કોટિક્સ કન્ટ્રૉલ બ્યૂરો એટલે કે એનસીબીએ રિયા ચક્રવર્તીને આજે સવારે સમન્સ આપી દીધુ હતુ. સમન્સ આપવા દરમિયાન એનસીબીએ રિયાને બે વિકલ્પ આપ્યા હતા. પહેલુ હતુ- તરતજ એનસીબીની ટીમ સાથે જવાનુ, અને બીજુ એકલી આવવાનુ. રિયાએ બીજા વિકલ્પને પસંદ કર્યુ હતુ, જેથી તે પોતાના વકીલ સતિશ માનશિંદેને સમન બતાવી શકે છે અને તેની પાસે કંઇક સલાહ લઇ શકે. થોડીવાર પહેલા જ રિયા એનસીબીની ઓફિસે પહોંચી છે. એનસીબીની ઓફિસમાં રિયા સાથે સુશાંત સિંહ રાજપૂત કેસમાં ડ્રગ એન્ગલ પર પુછપરછ થવાની છે. પરંતુ તેના પહેલા તેના વકીલ સતિશ માનશિંદેએ કહી દીધુ કે રિયા ધરપકડ માટે તૈયાર છે. તેમને આ ને વિચ હન્ટ ગણાવ્યુ છે. વકીલ માનશિંદેએ થોડુ ઇમૉશનલ કાર્ડ રમતા કહ્યું- ધરપકડથી બચવા માટે રિયાએ સીબીઆઇ, ઇડી અને એનસીબીના કોઇપણ કેસમાં આગોતરા જામીન માટે કોર્ટ નથી ગઇ. સતિશ માનશિંદેએ એક નિવેદનમાં કહ્યું- રિયા પોતાની ધરપકડ માટે તૈયાર છે, કેમકે તે વિચ હન્ટ છે. જો કોઇને પ્રેમ કરવો ગુનો છે, તો તેને પોતાના પ્રેમનુ પરિણામ ભોગવવુ પડશે. વકીલે રિયાની ધરપકડ માટે પ્રેમની વાતને આગળ ધરી દીધી હતી. વકીલે કહ્યું કે રિયાએ નિર્દોશ હોવાના કારણે કોઇપણ કોર્ટનો દરવાજો નથી ખખડાવ્યો. સુશાંત કેસઃ વકીલ માનશિંદેએ કઇ વાત આગળ ધરીને રિયા પોતાની ધરપકડ માટે તૈયાર થઇ હોવાની વાત કહી, જાણો વિગતે

ટોપ સ્ટોરી

ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ
ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Embed widget