શોધખોળ કરો

રીયા ચક્રવર્તીનો ધડાકોઃ બોલીવુડની આ બે હોટ એક્ટ્રેસ પણ તેની સાથે લેતી હતી ડ્રગ્સ, જાણો વિગત

સુશાત સિંહ કેસમાં અનેક મોટા મોટા ખુલાસા થઈ રહ્યા છે. તાજેતરની જાણકારી અનુસાર, રિયાએ બી ટાઉનના 25 મોટા નામોનો ખુલાસો કર્યો છે. જે ડ્રગ્સનું સેવન કરે છે અથવા ડ્રગ્સ પાર્ટીઓમાં સામેલ થતા હતા.

મુંબઈ: સુશાત સિંહ રાજપુત કેસમાં નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો એનસીબી દ્વારા તપાસ ચાલું છે. રિયા ચક્રવર્તીની ધરપકડ બાદ તેને 14 દિવસના રિમાન્ડ પર મોકલી દેવામાં આવી છે. સુશાત સિંહ કેસમાં અનેક મોટા મોટા ખુલાસા થઈ રહ્યા છે. તાજેતરની જાણકારી અનુસાર, રિયાએ બી ટાઉનના 25 મોટા નામોનો ખુલાસો કર્યો છે. જે ડ્રગ્સનું સેવન કરે છે અથવા ડ્રગ્સ પાર્ટીઓમાં સામેલ થતા હતા. રિપોર્ટ અનુસાર, જે 25ના નામોનો ઉલ્લેખ કર્યો છે, આ નામો બોલિવૂડ એક્ટ્રેસ સૈફ અલી ખાનની પુત્રી સારા અલી ખાન અને રકુલ પ્રીત સિંહ સહિત કેટલાક સ્ટાર્સ સામેલ છે. એવામાં બોલિવૂડ એન્ગલથી ડ્રગ્સ મામલાની તપાસ કરી રહેલી એનસીબીની ટીમ જલ્દી જ બોલિવૂડ એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહ અને સારા અલી ખાનને સમન્સ પાઠવી પૂછપરછ માટે બોલાવી શકે છે. તે સિવાય ફેશન ડિઝાઈનર સિમોનને પણ સમન્સ આપશે. રીયા ચક્રવર્તીનો ધડાકોઃ બોલીવુડની આ બે હોટ એક્ટ્રેસ પણ તેની સાથે લેતી હતી ડ્રગ્સ, જાણો વિગત સૂત્રો અનુસાર, રકુલ પ્રીત સિંહ, સિમોન આ બે વર્ષથી રિયાના મિત્ર છે. આ બન્ને રિયા સાથે ડ્રગ્સ લેતા હતા. તે સિવાય સારા અલી ખાન, રિયા અને સુશાંત બન્ને સાથે ડ્રગ્સ લેતા હતા. આ તમામ ખુલાસા રિયાએ પોતાના નિવેદનમાં કર્યા છે. આ સમગ્ર મામલે અનુજ કેશવાનીના નિસાંનદેહી પર રેડ ચાલી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે, મુંબઈ અને ગોવામાં કુલ 6 જગ્યા પર ડ્રગ્સ પેડલરોને ત્યાં રેડ પાડવામાં આવી રહી છે. રિપોર્ટ્સ અનુસાર મુંબઈથી 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ બન્ને ડ્રગ્સ પેડલર છે તેઓ કોને કોને ડ્રગ્સ સપ્લાય કરતા હતા તેની પૂછપરછ ચાલી રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
FDAની કાર્યવાહી વચ્ચે Blinkitના આઈસ્ક્રીમ ફ્રિઝરમાંથી મળ્યો જીવતો ઉંદર
FDAની કાર્યવાહી વચ્ચે Blinkitના આઈસ્ક્રીમ ફ્રિઝરમાંથી મળ્યો જીવતો ઉંદર
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
Embed widget