શોધખોળ કરો

મનોજ તિવારી બોલ્યા- ડ્રગ્સ લીધા પછી દેશ વિરોધીઓની સાથે ઉભી થઇ જાય છે દીપિકા, બગાડી બૉલીવુડની ઇમેજ

મનોજ તિવારીએ એબીપી ન્યૂઝ સાથે વાત કરતા કહ્યું કે, કેટલાક લોકો ભારતના બૉલીવુડ પર પ્રશ્ન ચિન્હ લગાવવા માંગે છે. આપણે તેમના કાવતરામાં નથી આવવાનુ, જે લોકો આમા લપેટાયેલા છે, તેમની તપાસ થાય અને કડકમાં કડક સજા થાય

મુંબઇઃ ડ્રગ્સ મામલે દીપિકા પાદુકોણનુ નામ સામે આવ્યા બાદ બૉલીવુડ કેટલાય મોટા નેતાઓના નિશાન આવી ચઢ્યૂ છે, છેલ્લા કેટલાક દિવસોથી શિરોમણી અકાલી દળના નેતા મજિન્દર સિંહ સિરસાએ આ મુદ્દે દીપિકા પાદુકોણ, કરણ જૌહર અને મધુ માંટેનાને નસેડી કહ્યાં છે. આ મુદ્દે ટ્વીટ થઇ રહ્યાં છે. હવે બીજેપી નેતા અને સાંસદ મનોજ તિવારીએ આના પર રિએક્શન્સ આપ્યા છે. તેને કહ્યું કે આખુ બૉલીવુડ આનામાં લપેટાયેલુ નથી, એક વર્ગનુ નામ બહાર આવ્યુ છે. મનોજ તિવારીએ એબીપી ન્યૂઝ સાથે વાત કરતા કહ્યું કે, કેટલાક લોકો ભારતના બૉલીવુડ પર પ્રશ્ન ચિન્હ લગાવવા માંગે છે. આપણે તેમના કાવતરામાં નથી આવવાનુ, જે લોકો આમા લપેટાયેલા છે, તેમની તપાસ થાય અને કડકમાં કડક સજા થાય. કેમકે આ લોકો ભારતના શ્રૃગાંર બૉલીવુડ પર એવો ધબ્બો લગાવી દીધો છે. બૉલીવુડમાં કેટલાય મોટા સ્ટાર્સ પણ પરેશાન થઇ ગયા છે, આ લોકોથી જે ડ્રગ્સમાં લપેટાયેલા છે, આવનારી યુવા પેઢીને ખોટો મેસેજ આપી રહ્યું છે. બૉલીવુડની ઇમેજ બગડી રહી છે.... મનોજ તિવારીએ આગળ કહ્યું કે આ ડ્રગ્સના કારણે ખુદની સાથે યુવાઓને પણ દેશ-વિરોધી ગતિવિધિઓમાં સામેલ કરાવી રહ્યા છે.આ જ્યાંથી પણ ડ્રગ્સ આવી રહ્યું છે, તે તેમના મનનો વિચાર થઇ રહ્યો છે. તેમને કહ્યું કે, તેમની વિરુદ્ધ અવાજ ઉઠાવવી જોઇએ. તેમને કહ્યું કે આટલી મોટી ઇમેજ વાળા બૉલીવુડની ઇમેજ ખરાબ થઇ રહી છે. જો મોટા સ્ટાર્સ નહીં આવે તો આનુ પરિણામ બૉલીવુડને ભોગવવુ પડશે. મનોજ તિવારીએ આગળ કહ્યું- દીપિકા પાદુકોણ ડ્રગ્સ લેછે અને ડ્રગ્સ લીધા બાદ અસર એ થાય છે કે તે દેશ વિરોધી લોકો સાથે ઉભી થઇ જાય છે.તેને કટાક્ષ કરતા કહ્યું હવે તે શોધવાનુ રહેશે કે શું ડ્રગ્સ લીધા બાદ વિચાર દેશ વિરોધી થઇ જાય છે.આ ઉપરાંત તેને દીપિકાના જેએનયુના કથિત ટુકડા ટુકડા ગેન્ગ પર નિશાન સાધ્યુ હતુ. કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ

ટોપ સ્ટોરી

તો શું આમિર ખાનની હત્યા કરવા માંગતા હતા શૂટર્સ? ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસમાં પોલીસના મોટા ખુલાસા
તો શું આમિર ખાનની હત્યા કરવા માંગતા હતા શૂટર્સ? ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસમાં પોલીસના મોટા ખુલાસા
ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસ: શૂટર્સે સુરતના રસ્તે દિલ્હી ભાગવાનો બનાવ્યો હતો પ્લાન, પરંતુ છૂટી ગઈ હતી બસ
ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસ: શૂટર્સે સુરતના રસ્તે દિલ્હી ભાગવાનો બનાવ્યો હતો પ્લાન, પરંતુ છૂટી ગઈ હતી બસ
અજય દેવગનની ફિલ્મ'દ્રશ્યમ 3' એ તોડ્યો'બોર્ડર 2' નો રેકોર્ડ,  2026ની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ 
અજય દેવગનની ફિલ્મ'દ્રશ્યમ 3' એ તોડ્યો'બોર્ડર 2' નો રેકોર્ડ,  2026ની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ 
થિયેટર બાદ કયા OTT પ્લેટફોર્મ પર જોઈ શકાશે રામાયણ: પાર્ટ 1? રણબીરની ફિલ્મને મોટી માહિતી આવી સામે
થિયેટર બાદ કયા OTT પ્લેટફોર્મ પર જોઈ શકાશે રામાયણ: પાર્ટ 1? રણબીરની ફિલ્મને મોટી માહિતી આવી સામે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વ્યાજ માફિયા
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને કેટલી રાહત ?
BJP Protest Against Mallikarjun Kharge: ખડગેના નિવેદનથી ભાજપમાં આક્રોશ! ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન
Amit Chavda Statement: માત્ર 4 જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરાતાં અમિત ચાવડાના સરકાર પર પ્રહાર
CM Bhupendra Patel: વરસાદની ઘટ વચ્ચે CM ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વધુ શક્તિશાળી બન્યું ચક્રવાતી વાવાઝોડું અર્નબ, અલોર્ટ પર 4 રાજ્યો, 53 ટ્રેનો રદ, 12 કલાક ભારે
વધુ શક્તિશાળી બન્યું ચક્રવાતી વાવાઝોડું અર્નબ, અલોર્ટ પર 4 રાજ્યો, 53 ટ્રેનો રદ, 12 કલાક ભારે
Tamilnadu: રાતના અંધારામાં તામિલનાડુની થેની જેલમાંથી 17 કેદી ફરાર, સ્ટાફ પર કર્યો હુમલો
Tamilnadu: રાતના અંધારામાં તામિલનાડુની થેની જેલમાંથી 17 કેદી ફરાર, સ્ટાફ પર કર્યો હુમલો
Cyclone Arnab Alert: ચક્રવાતી વાવાઝોડું 'અર્નબ' વધુ ખતરનાક બન્યું, આંધ્રપ્રદેશ-ઓડિશામાં હાઈએલર્ટ જાહેર
Cyclone Arnab Alert: ચક્રવાતી વાવાઝોડું 'અર્નબ' વધુ ખતરનાક બન્યું, આંધ્રપ્રદેશ-ઓડિશામાં હાઈએલર્ટ જાહેર
Gandhinagar: ગાંધીનગર મનપામાં દિવાળી પહેલા નવા શાસકોની વરણી, 3 નવેમ્બરે સામાન્ય સભા બોલાવાઈ
Gandhinagar: ગાંધીનગર મનપામાં દિવાળી પહેલા નવા શાસકોની વરણી, 3 નવેમ્બરે સામાન્ય સભા બોલાવાઈ
ચક્રવાત 'અર્નબ' નું મોટું સંકટ: 140 km ઝડપે ફૂંકાશે પવન! 28 ઓક્ટોબરે ક્યાં ત્રાટકશે વાવાઝોડું?
ચક્રવાત 'અર્નબ' નું મોટું સંકટ: 140 km ઝડપે ફૂંકાશે પવન! 28 ઓક્ટોબરે ક્યાં ત્રાટકશે વાવાઝોડું?
ગુવાહાટીમાં અંધાધૂંધ ફાયરિંગ: હોટેલ રિસેપ્શન પર જ ગોળીઓનો વરસાદ, 4 લોકોના મોત, જુઓ વિગત
ગુવાહાટીમાં અંધાધૂંધ ફાયરિંગ: હોટેલ રિસેપ્શન પર જ ગોળીઓનો વરસાદ, 4 લોકોના મોત, જુઓ વિગત
સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચનું મોટું સોગંદનામું: CEC પરના આરોપો ફગાવ્યા, જાણો શું કર્યો ખુલાસો
સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચનું મોટું સોગંદનામું: CEC પરના આરોપો ફગાવ્યા, જાણો શું કર્યો ખુલાસો
દુષ્કાળગ્રસ્ત 4 જિલ્લામાં ખેડૂતો અને પશુપાલકોને કેટલી સહાય મળશે? ગુજરાત સરકારે જાહેર કર્યું મોટું પેકેજ
દુષ્કાળગ્રસ્ત 4 જિલ્લામાં ખેડૂતો અને પશુપાલકોને કેટલી સહાય મળશે? ગુજરાત સરકારે જાહેર કર્યું મોટું પેકેજ
Embed widget