શોધખોળ કરો

ડ્રગ્સ કેસઃ રિયા-શૌવિક જામીન અરજી પર સુનાવણી ટળી, ભારે વરસાદના કારણે બૉમ્બે હાઇકોર્ટ બંધ

સેશન્સ કોર્ટમાં અરજી ફગાવી દીધા બાદ બૉમ્બે હાઇકોર્ટમાં જામીન અરજી દાખલ કરવામાં આવી હતી, જેના પર આજે સુનાવણી ન હતી થઇ શકી. પરંતુ મુંબઇમાં પડી રહેલા ભારે વરસાદ કારણે આજે સુનાવણી ના થઇ શકી

મુંબઇઃ સુશાંત સિંહ રાજપૂત કેસમાં આવેલા ડ્રગ્સ મામલામાં રિયા ચક્રવર્તી અને તેના ભાઇ શૌવિક ચક્રવર્તીની 8 સપ્ટેમ્બરે ધરપકડ કરાઇ હતી, અને એનડીપીએસ કોર્ટે તેમને 14 દિવસ સુધીની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા હતા. આ 14 દિવસની ન્યાયિક કસ્ટડી 22 સપ્ટેમ્બરે ખતમ થવાની હતી. પરંતુ તેની ન્યાયિક કસ્ટડીને 6 ઓક્ટોબર સુધી લંબાવી દેવામાં આવી છે. આ દરમિયાન રિયાએ પહેલા સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી, જેને ફગાવી દેવામાં આવી હતી. સેશન્સ કોર્ટમાં અરજી ફગાવી દીધા બાદ બૉમ્બે હાઇકોર્ટમાં જામીન અરજી દાખલ કરવામાં આવી હતી, જેના પર આજે સુનાવણી ન હતી થઇ શકી. પરંતુ મુંબઇમાં પડી રહેલા ભારે વરસાદ કારણે આજે સુનાવણી ના થઇ શકી. ગઇ રાતથી મુંબઇમાં ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે આજે બૉમ્બે હાઇકોર્ટ બંધ છે, પ્રાપ્ત માહિતી અનુસાર જો બધુ ઠીકઠાક રહ્યું તો આના પર કાલે એટલે ગુરુવારે સુનાવણી થશે. ઉલ્લેખનીય છે કે રિયા ચક્રવર્તી અને તેના ભાઇ શૌવિક ચક્રવર્તીને ડ્રગ્સનો ઉપયોગ અને તસ્કરી કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. રિયા પર એનડીપીએસ એક્ટર 16/20 અંતર્ગત પણ કેસ નોંધવામાં આવી છે. આ બન્ને ઉપરાંત એનસીબીએ સુશાંત સિંહ રાજપૂતના હાઉસ મેનેજર રહેલા સેમ્યૂઅલ મિરાંડા અને ઘરમાં કામ કરનારના દીપેસ સાવંતની ધરપકડ કરવામાં આવી છે. ડ્રગ્સ મામલામાં એનસીબીએ અત્યાર સુધી 18 લોકોની ધરપકડ કરવામાં આવી છે. કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ

અમદાવાદમાં ઘેરાયા કાળા ડિબાંગ વાદળો: પશ્ચિમ સહિત સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ શરૂ, હવામાન વિભાગનું રેડ એલર્ટ

Gujarat Rain Live Update: રાજ્યભરમાં મેઘતાંડવ, વાહન વ્યવહાર ખોરવાયો, શાળા કોલેજોમાં રજા જાહેર

ગુજરાતમાં આગામી 2 કલાક ભારે: 13 જિલ્લામાં અતિભારે વરસાદનું 'રેડ એલર્ટ'

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો ? કેટલો વરસશે ?
Gujarat Rain Forecast: ગુજરાત પર એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય, વિન્ડીની મદદથી સમજો ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ?
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં આપાયું ભારે વરસાદનું રેડ એલર્ટ? સાંબેલાધાર વરસાદની આગાહી
Ahmedabad Rain: અમદાવાદમાં બપોર બાદ શરૂ થયો ધોધમાર વરસાદ
Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ
ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ
અમદાવાદમાં ઘેરાયા કાળા ડિબાંગ વાદળો: પશ્ચિમ સહિત સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ શરૂ, હવામાન વિભાગનું રેડ એલર્ટ
અમદાવાદમાં ઘેરાયા કાળા ડિબાંગ વાદળો: પશ્ચિમ સહિત સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ શરૂ, હવામાન વિભાગનું રેડ એલર્ટ
Gujarat Rain Live Update: રાજ્યભરમાં મેઘતાંડવ, વાહન વ્યવહાર ખોરવાયો, શાળા કોલેજોમાં રજા જાહેર
Gujarat Rain Live Update: રાજ્યભરમાં મેઘતાંડવ, વાહન વ્યવહાર ખોરવાયો, શાળા કોલેજોમાં રજા જાહેર
ગુજરાતમાં આગામી 2 કલાક ભારે: 13 જિલ્લામાં અતિભારે વરસાદનું 'રેડ એલર્ટ'
ગુજરાતમાં આગામી 2 કલાક ભારે: 13 જિલ્લામાં અતિભારે વરસાદનું 'રેડ એલર્ટ'
ગુજરાતમાં આ સિઝનનો કુલ 64.67% વરસાદ નોંધાયો, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 91%થી વધુ મેઘમહેર

Gujarat Rain Forecast: રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર

LPG price reduction: LPG સિલિન્ડર 200 રૂપિયા થયો સસ્તો, જાણો ક્યાં શહેરમાં કિંમતમાં થયો ઘટાડો

રાજકોટમાં ભારે વરસાદનું રેડ એલર્ટ: સવારથી જ સાર્વત્રિક મેઘમહેર, શાળા-કોલેજોમાં રજા જાહેર, અધિકારીઓની રજાઓ રદ

Embed widget