Elena Fernandes : એલિના ફર્નાન્ડિસે બિકિનીમાં આપ્યા હોટ પોઝ, બોલ્ડનેસ જોઈ ચાહકો પણ દંગ
બોલ્ડ મોડલ અને અભિનેત્રી એલિના ફર્નાન્ડિસ તેના સિઝલિંગ અવતારથી સોશિયલ મીડિયાનું તાપમાન વધારતી રહે છે. પરંતુ આ વખતે આ બોલ્ડ મોડલે તમામ હદ વટાવી દીધી છે.
બોલ્ડ મોડલ અને અભિનેત્રી એલિના ફર્નાન્ડિસ તેના સિઝલિંગ અવતારથી સોશિયલ મીડિયાનું તાપમાન વધારતી રહે છે. પરંતુ આ વખતે આ બોલ્ડ મોડલે તમામ હદ વટાવી દીધી છે. એલિનાએ ઈન્સ્ટાગ્રામ પર હોટ બિકિની તસવીર શેર કરી છે. આ તસવીરમાં એક્ટ્રેસ બિકિનીમાં હોટ પોઝ આપતી જોવા મળી રહી છે. એલિના ફર્નાન્ડિસ તેના બોલ્ડ અને હોટ અંદાજ માટે જાણીતી છે. અભિનેત્રીના ચાહકો તેની હોટ તસવીરો જોવા માટે બેતાબ રહે છે. એક્ટ્રેસ દરરોજ નવા બિકિની લૂકમાં જોવા મળે છે.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
એલિનાએ બિકિનીમાં ખૂબ જ શાનદાર પોઝ આપ્યા છે. ચાહકો આ બોલ્ડ તસવીરોને લાઈક કરી રહ્યા છે. એલિનાના ચાહકો તેની આ તસવીરો જોઈને કોમેન્ટ બોક્સ પર ફાયર ઈમોજીનો વરસાદ કરી રહ્યા છે. એલિના ફર્નાન્ડીસના ચાહકોની સંખ્યા ઘણી વધારે છે. તેનો પુરાવો પણ તેનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે. ફેન્સ તેને સતત ફોલો કરે છે. મોડલ અને એક્ટ્રેસ એલિના ફર્નાન્ડિઝના ઈન્સ્ટાગ્રામ પર લાખો ફોલોઅર્સ છે.
View this post on Instagram
View this post on Instagram
એલિના તેના હોટ લુકને કારણે ઈન્સ્ટાગ્રામ ટ્રેન્ડમાં રહે છે અને તેની તસવીરો પણ સતત શેર કરવામાં આવે છે. એલિના પોતાને ભારતીય કહે છે કારણ કે તેની માતા ગોવાની હતી જ્યારે તેના પિતા અમેરિકન હતા. તેણે ઘણી જગ્યાએ બોલિવૂડ પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે. તે રણબીર કપૂર સાથે એક કોમર્શિયલમાં પણ જોવા મળી હતી.
View this post on Instagram
View this post on Instagram
એલિના ફર્નાન્ડીઝ પણ પોતાની ફિટનેસ પર સંપૂર્ણ ધ્યાન આપે છે. આ સિવાય તે અન્ય લોકોને પણ ફિટ રહેવા માટે પ્રેરિત કરે છે. એલેના ફર્નાન્ડિઝે દરિયાકિનારે વધુ પડતી જોવા મળે છે. એક્ટ્રેસ પોતાની ફિટનેસને લઈ પણ સતત ચર્ચામાં રહે છે. એક્ટ્રેસ પોતાના ઈન્સ્ટાગ્રામ પર વર્કઆઉટ કરતી તસવીરો શેર કરતી રહે છે.