શોધખોળ કરો

પહેલીવાર CBI સામે આવી મીતૂ સિંહ, સુશાંત-રિયાના સંબંધો અને લેવડદેવડ અંગે કરાઇ પુછપરછ

સીબીઆઇએ સુશાંત સિંહ રાજપૂતની બહેન મીતૂ સિંહને પણ પુછપરછ માટે બોલાવી હતી. સીબીઆઇએ પહેલીવાર સુશાંતના પરિવારના કોઇ સભ્યની પુછપરછ કરી છે

મુંબઇઃ બૉલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસમાં સીબીઆઇ, ઇડી અને એનસીબી ત્રણેય એજન્સીઓ સઘન પુછપરછમાં લાગી છે, આ મામલે સીબીઆઇએ સુશાંતની બહેન મીતૂ સિંહને પહેલીવાર બોલાવી અને સુશાંત અને રિયાના સંબંધો વિશે જાણકારી મેળવી છે. સીબીઆઇએ રિયાને સતત ચોથા દિવસે પુછપરછ માટે બોલાવી હતી, પરંતુ તપાસમાં સહયોગ ન હતી કરી રહી. રિયાની સાથે સાથે તેના ભાઇ શૌવિકની પણ પુછપરછ થઇ રહી છે. સીબીઆઇએ સુશાંત સિંહ રાજપૂતની બહેન મીતૂ સિંહને પણ પુછપરછ માટે બોલાવી હતી. સીબીઆઇએ પહેલીવાર સુશાંતના પરિવારના કોઇ સભ્યની પુછપરછ કરી છે. સીબીઆઇએ મીતૂ સિંહને કોઇ અજાણી જગ્યાએ બોલાવીની પુછપરછ કરી હતી, જ્યાં રિયા અને સુશાંતના સંબંધો વિશે સવાલો કરવામાં આવ્યા હતા. પહેલીવાર CBI સામે આવી મીતૂ સિંહ, સુશાંત-રિયાના સંબંધો અને લેવડદેવડ અંગે કરાઇ પુછપરછ સીબીઆઇએ મીતૂ સિંહને સુશાંત સિંહ રાજપૂત અને રિયા ચક્રવર્તી વચ્ચે સંબંધોને લઇને ઘટના બાદ શું શું જોયુ અને સાંભળ્યુ તેને લગતા સવાલો પુછ્યા હતા. સીબીઆઇ જાણે છે કે સુશાંતની બહેન મીતૂ સિંહ મુંબઇમાં રહે છે, અને સુશાંત સાથે નજીદીકી હતી. એટલુ જ નહીં સુશાંતના મોત બાદ સુશાંતના ઘરે પહોંચનારી તે પહેલી પરિવારની સભ્ય હતી. સીબીઆઇ મીતૂ સિંહ પાસે જાણવા માંગે છે કે તેને સુશાંતના મોત વિશે શું શુ માહિતી છે, સાથે ઘટના પહેલા એવુ શું થયુ કે સુશાંતની હાલત ખરાબ થઇ ગઇ હતી. ખાસ વાત છે સુંશાતના મોતને લઇને સીબીઆઇ મીતૂ સિંહ ઉપરાંત હવે તેના પરિવારના અન્ય સભ્યોની પણ પુછપરછ કરશે. પહેલીવાર CBI સામે આવી મીતૂ સિંહ, સુશાંત-રિયાના સંબંધો અને લેવડદેવડ અંગે કરાઇ પુછપરછ

ટોપ સ્ટોરી

ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ
ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Embed widget