શોધખોળ કરો

આ એકટ્રેસના વીડિયો બહાર પાડવાની ધમકી આપીને માગી જંગી રકમની ખંડણી, જાણો પછી શું થયું?

જાણકારી અનુસાર, એક શખ્સે એક્ટ્રેસના પિતાને ફોન કર્યો અને લગ્નનો પ્રસ્તાવ મુક્યો. ફોન કરનારા શખ્સે કહ્યું કે છોકરો દુબઇમાં બિઝનેસ કરે છે, અને તેનો પરિવાર કેરાલાથી સંબંધ રાખે છે

નવી દિલ્હીઃ કેરાલા પોલીસે બુધવારે ચાર લોકોની ધરપકડ કરી, આ ચારેય પર એક્સર્ટોર્શન- ખંડણી માંગવાનો આરોપ લાગ્યો છે. પોલીસ અનુસાર આ ચારેય આરોપી સાઉથ ઇન્ડિયન એક્ટ્રેસ શામના કાસિમને ધમકાવી રહ્યાં હતા અને તેની પાસે જંગી રકમની માંગ કરી રહ્યાં હતા. આ વાતને લઇને શામના કાસિમના પિતાએ પોલીસને ધમકી અને ખંડણી માંગવાને લઇને ફરિયાદ નોંધાવી હતી. જાણકારી અનુસાર, એક શખ્સે એક્ટ્રેસના પિતાને ફોન કર્યો અને લગ્નનો પ્રસ્તાવ મુક્યો. ફોન કરનારા શખ્સે કહ્યું કે છોકરો દુબઇમાં બિઝનેસ કરે છે, અને તેનો પરિવાર કેરાલાથી સંબંધ રાખે છે. આ એકટ્રેસના વીડિયો બહાર પાડવાની ધમકી આપીને માગી જંગી રકમની ખંડણી, જાણો પછી શું થયું? બાદમાં છ લોકો એક્ટ્રે્સના કોચ્ચિ વાળા ઘરે ગયા અને સંબંધીઓને બતાવવા માટે વીડિયો બનાવી. આ પછી તેને પૈસા માંગવાના શરૂ કરી દીધા અને પૈસા આપવાના ના પાડવા પર તેને ધમકીભર્યા ફોન આવવા લાગ્યા હતા. એટલુ જ નહીં પોલીસે જાણાકારી આપી કે ફોન કરનારાઓએ પોતાનુ જે એડ્રેસ એક્ટ્રેસના પિતાને બતાવ્યુ હતુ તે પણ નકલી નીકળ્યુ હતુ. આ એકટ્રેસના વીડિયો બહાર પાડવાની ધમકી આપીને માગી જંગી રકમની ખંડણી, જાણો પછી શું થયું? ફરિયાદ મળ્યા બાદ પોલીસે ધમકી આપનારાના ફોનને ટ્રેક કર્યા અને બાદમાં તેમની ધરપકડ કરી હતી. આરોપીઓની ધરપકડ બાદ પોલીસે જણાવ્યુ કે આ ખંડણી માંગનારાઓનુ એક આખુ રેકેટ છે. આ ઘટના બાદ શામના કાસિમએ એક મલયાલમ ન્યૂઝ ચેનલ સાથે વાતચીત કરતાં કહ્યું કે કોઇપણ આ પ્રકારના ટ્રેપમાં ના આવવુ જોઇએ. મે આના વિશે મારા પિતાને વાત કરી અને અમે પોલીસમાં ફરિયાદ કરી હતી. તે કોઇ ગેન્ગના લોકો હતા. ઉલ્લેખનીય છે કે શામના કાસિમ વર્ષ 2007માં પોતાની એક્ટિંગ કેરિયરની શરૂઆત કરી હતી. બાદમાં અત્યાર સુધી 40થી વધુ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. આ એકટ્રેસના વીડિયો બહાર પાડવાની ધમકી આપીને માગી જંગી રકમની ખંડણી, જાણો પછી શું થયું?

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી

પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો

સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ

ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું

100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?

Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 

Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?

Embed widget