શોધખોળ કરો

Ganapath Teaser: યોદ્ધા બન્યો ટાઈગર શ્રોફ, કૃતિ સેનનની એક્શને ઉડાવ્યા હોશ, અમિતાભ બચ્ચનનો પણ નવો અંદાજ 

ટાઈગર શ્રોફ અને કૃતિ સેનન સ્ટારર ફિલ્મ 'ગણપતઃ અ હીરો ઈઝ બોર્ન'નું અદભૂત ટીઝર આખરે આજે રિલીઝ થઈ ગયું છે.

Ganpath Teaser Out:  ટાઈગર શ્રોફ અને કૃતિ સેનન સ્ટારર ફિલ્મ 'ગણપતઃ અ હીરો ઈઝ બોર્ન'નું અદભૂત ટીઝર આખરે આજે રિલીઝ થઈ ગયું છે. ટીઝર આપણને ડાયસ્ટોપિન દુનિયાની ઝલક બતાવે છે જે અંધારામાં ડૂબી ગઈ છે. તે તાકાત જે વિશ્વને બદલી શકે છે અને પછી  ટાઇગર શ્રોફ, કૃતિ સેનન અને અમિતાભ બચ્ચન દુષ્ટ શક્તિઓ સામે લડવા માટે ટીમ બનાવે છે. 

'ગણપતઃ અ હીરો ઈઝ બોર્ન'નું ટીઝર તમારા રુંવાડા ઉભા કરી દેશે

ટીઝર વિડિયો ટાઇગર શ્રોફની પાવર પેક્ડ એક્શનથી શરૂ થાય છે કારણ કે સ્ક્રીન પર "2070 AD" ટેક્સ્ટ ફ્લેશ થાય છે અને અમિતાભ બચ્ચનના અવાજમાં સંભળાય છે, " આ લડાઈ ત્યાં સુધી શરૂ કરશો નહીં જ્યાં સુધી અમારો યોદ્ધા ન આવી જાય"

ત્યારબાદ ટાઇગર શ્રોફના જબરદસ્ત ફ્લાઇંગ કિક્સ, પાર્કૌર  સાથે અને કૃતિ સેનન તેના હાઇ-ઓક્ટેન એક્શન મૂવ્સ સાથે ધમાલ મચાવતા જોવા મળે છે.
જ્યારે સફેદ પોશાકમાં અમિતાભ બચ્ચનની એક ઝલક મન મોહી લે તેવી છે. આ પછી ટાઈગર શ્રોફ કહે છે, ' જબ અપનો પર બાત આતી હૈ તો અપન કી હટ જાતી હૈ'
ટીઝર જોઈને જ સ્પષ્ટ થાય છે કે ફિલ્મ કેટલી ધમાકેદાર બનવાની છે.

ઈન્ટરનેશનલ સ્ટાન્ડર્ડને ટક્કર આપી રહ્યું છે 'ગણપત'નું ટીઝર 

'બાગી' અને 'હીરોપંતી' પછી ટાઈગર શ્રોફના ફેન્સ આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આ એક મિનિટ 40 સેકન્ડનું ટીઝર એટલું જોરદાર છે કે ચાહકોની ઉત્તેજના વધી ગઈ છે. જે આ ટીઝરને ખરેખર અલગ બનાવે છે તે તેનું અદ્ભુત VFX વર્ક છે જેણે ફિલ્મને ઇન્ટરનેશનલ લેવલ પર  પહોંચાડી દિધી છે.

'ગણપત'માં પાવર-પેક્ડ સ્ટાર્સ જોવા મળશે 

વિકાસ બહલ દ્વારા નિર્દેશિત આ ફ્યૂચરિસ્ટિક  એક્શન શોમાં ટાઇગર શ્રોફ, કૃતિ સેનન અને મેગાસ્ટાર અમિતાભ બચ્ચન સહિત પાવર-પેક્ડ કલાકારો સામેલ છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચનનો અલગ અંદાજ જોવા મળ્યો છે. 

આ ફિલ્મના ટીઝરની ઘણા સમયથી રાહ જોવાઈ રહી હતી અને આજે તેને જોયા બાદ સોશિયલ મીડિયા પર તેના ખૂબ વખાણ થઈ રહ્યા છે. પૂજા એન્ટરટેઈનમેન્ટે ફરી એકવાર સાબિત કર્યું છે કે તેઓ તેમના પ્રેક્ષકોને પ્રેમ કરે છે અને તેઓને શ્રેષ્ઠ કન્ટેન્ટ આપવાનું ક્યારેય બંધ કરશે નહીં પછી ભલે તેની લગામ અનુભવી વાશુ ભગનાની પાસે હોય કે યુવા તેજ તર્રાર  જેકી ભગનાની પાસે હોય. ફિલ્મ વિશે જેકી ભગનાનીએ પણ વચન આપ્યું છે કે તેમાં દર્શકોને ઘણા સરપ્રાઈઝ મળશે. જેકી ભગનાનીએ કહ્યું કે, "અમે ફિલ્મ 'ગણપતઃ અ હીરો ઈઝ બોર્ન'  શાનદાર જુનૂનઅને અનોખા વિઝન સાથે બનાવી છે. આ ફિલ્મ દર્શકોને ઘણા સરપ્રાઈઝ આપશે." 

'ગણપત એ હીરો ઈઝ બોર્ન' ક્યારે રિલીઝ થશે ? 

'ગણપત એ હીરો ઈઝ બોર્ન'નું નિર્માણ વાશુ ભગનાની, જેકી ભગનાની, દીપશિખા દેશમુખ અને વિકાસ બહલ દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મ વિશ્વભરમાં 20 ઓક્ટોબર, 2023ના રોજ હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડમાં રિલીઝ થશે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

WPL 2026: મેગા ઓક્શનમાં માલામાલ થઈ આ ખેલાડી, અહીં જુઓ તમામ ટીમોની સ્ક્વોડ
WPL 2026: મેગા ઓક્શનમાં માલામાલ થઈ આ ખેલાડી, અહીં જુઓ તમામ ટીમોની સ્ક્વોડ
દિલ્હીથી અમદાવાદ આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, સામે આવ્યું આ કારણ 
દિલ્હીથી અમદાવાદ આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, સામે આવ્યું આ કારણ 
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર કેંદ્રીય મંત્રી નિતિન ગડકરીએ આપ્યું લેટેસ્ટ અપડેટ,જાણો શું કહ્યું ?
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર કેંદ્રીય મંત્રી નિતિન ગડકરીએ આપ્યું લેટેસ્ટ અપડેટ,જાણો શું કહ્યું ?
Cyclone Ditwah: વધુ એક ચક્રવાતી વાવાઝોડું, મોટી તબાહીનો ખતરો, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?
Cyclone Ditwah: વધુ એક ચક્રવાતી વાવાઝોડું, મોટી તબાહીનો ખતરો, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?
Advertisement

વિડિઓઝ

Jayesh Radadiya : પાટીદાર યુવક-યુવતીઓને જયેશ રાદડિયાએ શું કરી અપીલ?
Junagadh Farmers : વન્ય પ્રાણીઓની દહેશત વચ્ચે ખેડૂતો રાતે ઉજાગરા કરવા મજબૂર
Hun To Bolish : હું તો બોલીશ : કોપી પેસ્ટ યુનિવર્સિટી પાર્ટ-3
Hun To Bolish : હું તો બોલીશ : 'ખાડા'નું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોના નામે અધિકારી અને ઉદ્યોગપતિઓનો ખેલ ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
WPL 2026: મેગા ઓક્શનમાં માલામાલ થઈ આ ખેલાડી, અહીં જુઓ તમામ ટીમોની સ્ક્વોડ
WPL 2026: મેગા ઓક્શનમાં માલામાલ થઈ આ ખેલાડી, અહીં જુઓ તમામ ટીમોની સ્ક્વોડ
દિલ્હીથી અમદાવાદ આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, સામે આવ્યું આ કારણ 
દિલ્હીથી અમદાવાદ આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, સામે આવ્યું આ કારણ 
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર કેંદ્રીય મંત્રી નિતિન ગડકરીએ આપ્યું લેટેસ્ટ અપડેટ,જાણો શું કહ્યું ?
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર કેંદ્રીય મંત્રી નિતિન ગડકરીએ આપ્યું લેટેસ્ટ અપડેટ,જાણો શું કહ્યું ?
Cyclone Ditwah: વધુ એક ચક્રવાતી વાવાઝોડું, મોટી તબાહીનો ખતરો, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?
Cyclone Ditwah: વધુ એક ચક્રવાતી વાવાઝોડું, મોટી તબાહીનો ખતરો, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?
Gold Silver Price : ચાંદીમાં અચાનક 5,100 રુપિયા વધી ગયા, સોનું થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત  
Gold Silver Price : ચાંદીમાં અચાનક 5,100 રુપિયા વધી ગયા, સોનું થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત  
પંજાબ નેશનલ બેંકમાં 750 પદો પર ભરતીની વધુ એક તક,  1 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી રજીસ્ટ્રેશન ડેટ
પંજાબ નેશનલ બેંકમાં 750 પદો પર ભરતીની વધુ એક તક, 1 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી રજીસ્ટ્રેશન ડેટ
વૈશ્વિક લેવલે ફરી પાકિસ્તાનનું નાક કપાયું, આ દેશે Pak નાગરિકોને વિઝા આપવા પર લગાવ્યો પ્રતિબંધ
વૈશ્વિક લેવલે ફરી પાકિસ્તાનનું નાક કપાયું, આ દેશે Pak નાગરિકોને વિઝા આપવા પર લગાવ્યો પ્રતિબંધ
Supreme Court: 'દિવ્યાંગોની ગરિમાનું રક્ષણ કરવા કડક કાયદા બનાવો', સુપ્રીમ કોર્ટની કેન્દ્રને સલાહ
Supreme Court: 'દિવ્યાંગોની ગરિમાનું રક્ષણ કરવા કડક કાયદા બનાવો', સુપ્રીમ કોર્ટની કેન્દ્રને સલાહ
Embed widget