શોધખોળ કરો
Advertisement
બાલ્કનીમાં આરામ કરતો હતો એક્ટર, ગર્લફ્રેન્ડે અચાનક આવીને કરી દીધી તેની શેવિંગ, જોઇ લો Video......
અરબાઝ અને જ્યોર્જિયા એન્ડ્રિયાનીના આ વીડિયોને અત્યાર સુધી 40 હજારથી પણ વધુ લોકો જોઇ ચૂક્યા છે. કેટલાક કલાકારોએ બન્નેને કેમેસ્ટ્રી પર કૉમેન્ટ પણ કરી છે
મુંબઇઃ કૉવિડ-19ના કારણે હાલ દેશભરમાં લૉકડાઉન ચાલી રહ્યું છે, આવામાં બૉલીવુડ કલાકારો પોતાના ઘરમાંથી અવનવા મસ્તીભર્યા વીડિયો બનાવીને શેર કરી રહ્યાં છે. આવામાં અરબાઝ ખાન અને તેની ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા એન્ડ્રિયાનીનો એક જબરદસ્ત વીડિયો વાયરલ થયો છે. આમાં તે શેવિંગ કરતી દેખાઇ રહી છે.
અરબાઝની ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા એન્ડ્રિયાનીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર આ વીડિયો શેર કર્યો છે, વીડિયોમાં દેખાઇ રહ્યું છે, અરબાઝ ખાન પોતાની બાલ્કનીમાં સુઇ રહ્યો છે, અને અચાનક તેની ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા એન્ડ્રિયાની આવીને અરબાઝ ખાનની દાઢી શેવિંગ કરી દે છે.
અરબાઝ અને જ્યોર્જિયા એન્ડ્રિયાનીના આ વીડિયોને અત્યાર સુધી 40 હજારથી પણ વધુ લોકો જોઇ ચૂક્યા છે. કેટલાક કલાકારોએ બન્નેને કેમેસ્ટ્રી પર કૉમેન્ટ પણ કરી છે.
ઉલ્લેખનીય છે કે, અરબાઝ ખાન છેલ્લી વાર સલમાન ખાનની દબંગ 3માં જોવા મળ્યો હતો. પણ કોરોના વાયરસના કારણે હાલ ફિલ્મ શૂટિંગ બંધ છે, એટલે આગામી ફિલ્મ વિશે માહીતી સામે નથી આવી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion