શોધખોળ કરો

Janhvi Kapoor Birthday:રુમર્ડ બોયફ્રેન્ડ શિખર પહાડિયાએ જાહ્નવી કપૂરને જન્મદિવસની પાઠવી શુભેચ્છા, વાયરલ થઈ પોસ્ટ

બોલિવૂડની જાણીતી અભિનેત્રી જાહ્નવી કપૂર આજે 6 માર્ચે પોતાનો જન્મદિવસ ઉજવી રહી છે.

Shikhar Pahariya On Janhvi Kapoor Birthday: બોલિવૂડની જાણીતી અભિનેત્રી જાહ્નવી કપૂર આજે 6 માર્ચે પોતાનો જન્મદિવસ ઉજવી રહી છે. જાહ્નવી કપૂરના જન્મદિવસના ખાસ અવસર પર તમામ સેલેબ્સ તેને અભિનંદન આપી રહ્યા છે. આવી સ્થિતિમાં, જાહ્નવી કપૂરના જન્મદિવસના અવસર પર  તેના રુમર્ડ બોયફ્રેન્ડ શિખર પહાડિયાની એક રોમેન્ટિક પોસ્ટ સામે આવી છે, જેમાં તે જાહ્નવીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યો છે. બોલિવૂડની જાણીતી અભિનેત્રી જાહ્નવી કપૂર આજે 6 માર્ચે પોતાનો જન્મદિવસ ઉજવી રહી છે.  શિખર પહાડિયાની આ રોમેન્ટિક પોસ્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

શિખરે જાહ્નવી કપૂરને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી

જાહ્નવી કપૂરના જન્મદિવસના અવસર પર  તેના રુમર્ડ બોયફ્રેન્ડ શિખર પહાડિયાએ તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર સ્ટોરીમાં એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં જાહ્નવી કપૂર અને શિખર પહાડિયા રાત્રે બીચ પર ઉભા જોવા મળે છે. શિખરે આ ફોટો પર હાર્ટ ઇમોજી સાથે લખ્યું છે કે- હેપ્પી બર્થ ડે જાહ્નવી.  આ રીતે શિખર પહાડિયાએ તેની કથિત ગર્લફ્રેન્ડને તેના જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. જાહ્નવી કપૂરના જન્મદિવસના અવસર પર શિખર પહાડિયાની આ રોમેન્ટિક પોસ્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

Janhvi Kapoor Birthday:રુમર્ડ બોયફ્રેન્ડ શિખર પહાડિયાએ જાહ્નવી કપૂરને જન્મદિવસની પાઠવી શુભેચ્છા, વાયરલ થઈ પોસ્ટ

આ સાથે જ જાહ્નવી કપૂર અને શિખર પહાડિયા રિલેશનશિપમાં હોવાની અટકળોએ પણ જોર પકડ્યું છે. જો કે હજુ સુધી બંનેએ તેમના સંબંધો અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરી નથી. નોંધનીય છે કે આ પહેલા પણ શિખર પહાડિયા જાહ્નવી કપૂરના એક્સ બોયફ્રેન્ડ તરીકે જાણીતો હતો.

આ ફિલ્મોમાં જાહ્નવી કપૂર જોવા મળશે

જાહ્નવી કપૂરના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, જાહ્નવી આવનારા સમયમાં ઘણી ફિલ્મોમાં જોવા મળવાની છે. આમાં  બબાલ, બડે મિયાં છોટે મિયાં અને જુનિયર NTR 30 (NTR30) ફિલ્મોમાં જોવા મળશે. બર્થ ડેના અવસર પર, સાઉથ સિનેમાની જુનિયર NTR 30 નું જ્હાન્વી કપૂરનું ફર્સ્ટ લૂક પોસ્ટર સામે આવ્યું છે. 

શિખર પહાડિયાની પોસ્ટને જાહ્નવી કપૂરે પણ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં રિપોસ્ટ કરી છે. માનવામાં આવે છે કે આ તસવીર માલદીવની છે. તમને જણાવી દઈએ કે ગયા મહિને જાહ્નવી તેના પિતા બોની કપૂર અને બહેન ખુશી સાથે ફેમિલી વેકેશન પર જતી જોવા મળી હતી. આ દરમિયાન તેની સાથે રુમર્ડ બોયફ્રેન્ડ શિખર પણ જોવા મળ્યો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad weather: અમદાવાદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી કાર્નિવલના રંગમાં ભંગ

ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો

'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન

Manmohan Singh Death: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન, 92 વર્ષની વયે દિલ્હી AIIMS માં અંતિમ શ્વાસ લીધા
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન, 92 વર્ષની વયે દિલ્હી AIIMS માં અંતિમ શ્વાસ લીધા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Dr Manmohan Singh Passes Away: પૂર્વ PM મનમોહન સિંહનું નિધન, દિલ્હી AIIMSમાં લીધા અંતિમ શ્વાસHun To Bolish : હું તો બોલીશ : ભમતું મોતHun To Bolish : હું તો બોલીશ : લાલ પાણી કોનું પાપ?Sabar Dairy Incident : સાબર ડેરીમાં મોટી દુર્ઘટના! બોઈલરની સફાઈ દરમિયાન ગૂંગળામણથી એકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad weather: અમદાવાદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી કાર્નિવલના રંગમાં ભંગ
Ahmedabad weather: અમદાવાદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી કાર્નિવલના રંગમાં ભંગ
ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો
ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો
'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન
'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન
Manmohan Singh Death: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન, 92 વર્ષની વયે દિલ્હી AIIMS માં અંતિમ શ્વાસ લીધા
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન, 92 વર્ષની વયે દિલ્હી AIIMS માં અંતિમ શ્વાસ લીધા
PM મોદીએ મનમોહન સિંહના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું, કહ્યું- તેમણે આર્થિક નીતિ પર મજબૂત છાપ છોડી

Manmohan Singh Death: પૂર્વ પીએમ ડૉ. મનમોહન સિંહના આ મોટા નિર્ણયોએ બદલી ભારતની તસવીર

Congress: આ તારીખથી કોંગ્રેસ શરુ કરશે 'સંવિધાન બચાવો પદ યાત્રા', એક વર્ષ સુધી ચાલશે કાર્યક્રમ

General Knowledge: અવકાશયાત્રીઓ અવકાશમાં બીમાર પડે ત્યારે તેમની સાથે કેવી રીતે કરવામાં આવે છે સારવાર, જાણીલો પદ્ધતિ

Embed widget