શોધખોળ કરો
Advertisement
આ હૉટ એક્ટ્રેસની માંએ 76 વર્ષની ઉંમરે બિકીની પહેરીને કરાવ્યુ ફોટોશૂટ, તસવીરો વાયરલ
કાજોલ અને તનીષાની મા તનુજા મુખર્જીએ 76 વર્ષની ઉંમરે બિકીની લૂક અપનાવ્યો, તેને બિકીની પહેરીને બર્થડે પાર્ટીમાં ફૂલ એન્જૉય કર્યુ અને ફોટોશૂટ કરાવ્યુ હતુ
મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ તનીષા મુખર્જી 42 વર્ષની થઇ ગઇ છે. સોમાવારે કાજોલની નાની બહેન તનીષાએ પોતાનો 42મો જન્મદિવસ મનાવ્યો. આ પ્રસંગે એક પાર્ટી રાખેલી હતી જેમાં ફૂલ ફેમિલીની સાથે કેટલાક ફ્રેન્ડ્સ પણ સામેલ થયા હતા. જોકે, આ બધામાં સૌની નજર તનુજા મુખર્જી ટકી હતી.
ખાસ વાત છે કે, તનીષા મુખર્જીની બર્થડે પાર્ટીમાં તેના ફ્રેન્ડ્સ તો સામેલ થયા જ હતા, પણ સાથે સાથે તેની માં તનુજા મુખર્જી પણ દેખાઇ હતી. પાર્ટીમાં 76 વર્ષની તનુજા મુખર્જી એક અલગ અંદાજમાં જ દેખાઇ.
કાજોલ અને તનીષાની મા તનુજા મુખર્જીએ 76 વર્ષની ઉંમરે બિકીની લૂક અપનાવ્યો, તેને બિકીની પહેરીને બર્થડે પાર્ટીમાં ફૂલ એન્જૉય કર્યુ અને ફોટોશૂટ કરાવ્યુ હતુ. તેની કેટલીક તસવીરો હાલ સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. તનુજાએ પાર્ટીમાં બ્લૂ કલરની બિકીની પહેરીને મિત્રો અને ફેમિલી સાથે મસ્તી કરી હતી.
તનીષા મુખર્જીની બહેન કાજોલે પણ તેને સોશ્યલ મીડિયા પર જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. કાજોલે તનીષા સાથેની એક થ્રૉબેક તસવીર શેર કરી હતી. સાથે એક શાનદાર મેસેજ પણ લખ્યો હતો.
View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement