શોધખોળ કરો

કઇ અભિનેત્રીએ કરણ જૌહર પર મૂવી માફિયા હોવાનો આરોપ લગાવીને કાર્યવાહી કરવાની માંગ કરી, જાણો વિગતે

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ કંગના રનૌતે બૉલીવુડ પર નેપૉટિઝ્મનો આરોપ લગાવ્યો, તેને કહ્યું કે, બૉલીવુડમાં માત્ર સ્ટાર કિડ્સને જ આગળ ધપાવાય છે

મુંબઇઃ સુશાંતના મોત બાદ બૉલીવુડમાં બે ભાગ પડી ગયા છે, જેમાં એક ભાગના લોકો સુશાંત કેસમાં તપાસને યોગ્ય રીતે કરવાની અને બૉલીવુડના મૂવી માફિયાઓને સજા અપાવવાની વાત કરી રહ્યો છે. આ કડીમાં અભિનેત્રી કંગના રનૌત મોખરે છે. કંગના સુશાંત કેસને બૉલીવુડ માફિયાના કાવતરા સાથે સરખાવી રહી છે. કંગના રનૌતે ખુલ્લેઆમ ફિલ્મ નિર્માતા કરણ જૌહર પર મૂવી માફિયા હોવાનો આરોપ લગાવ્યો છે. અભિનેત્રી કંગના રનૌતે પોતાના ટ્વીટર હેન્ડલ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટેગ કરીને ટ્વીટ કર્યુ- કરણ જૌહર મૂવી માફિયાનો દોષી છે, એટલે સુધી કે કેટલાયની જિંદગી બરબાદ કર્યા પછી પણ આઝાદીથી ફરી રહ્યો છે, તેના પર કોઇ કાર્યવાહી નથી કરવામાં આવતી. શું આપણા બધા માટે કોઇ આશા છે? બધુ પુરુ થયા બાદ તે અને તેની લકડબગ્ઘાની ગેન્ગ મારી તરફ આવશે... અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ કંગના રનૌતે બૉલીવુડ પર નેપૉટિઝ્મનો આરોપ લગાવ્યો, તેને કહ્યું કે, બૉલીવુડમાં માત્ર સ્ટાર કિડ્સને જ આગળ ધપાવાય છે.
નોંધનીય છે કે, કંગના રનૌતે બૉલીવુડમાં ડ્રગ્સ પાર્ટી અને અભિનેતા દ્વારા ડ્રગ્સના સેવન પર સવાલો ઉઠાવ્યા હતા. તેને એક્ટર રણવીર સિંહ, રણબીર કપૂર, નિર્દેશક અયાન મુખર્જી, અને વિક્કી કૌશલ પર કોકીનનુ સેવન કરવાનો આરોપ લગાવ્યો છે. કંગનાએ ટ્વીટમાં લખ્યું- હું રણવીર સિંહ, રણબીર કપૂર, અયાન મુખર્જી, વિક્કી કૌશલ પાસે ડ્રગ્સ ટેસ્ટ માટે પોતાના લોહીનુ નમૂના આપવાનો અનુરોધ કરુ છુ, એવી અફવા છે કે તે કોકીનનુ સેવન કરે છે, હું ઇચ્છુ છુ કે તે આ અફવાઓને ફગાવે, તે ડ્રગ્સ સેમ્પલ આપીને લાખો લોકોને પ્રેરિત કરી શકે છે. સુશાંત સિંહ રાજપૂત કેસમાં સીબીઆઇ, ઇડી અને એનસીબી ડ્રગ્સ મામલે રિયા અને તેના સાગરિતોની તપાસ અને પુછપરછ કરી રહી છે, કંગના અવારનવાર સુશાંત કેસમાં પોતાના બેબાક નિવેદનો આપી રહી છે. કઇ અભિનેત્રીએ કરણ જૌહર પર મૂવી માફિયા હોવાનો આરોપ લગાવીને કાર્યવાહી કરવાની માંગ કરી, જાણો વિગતે
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?

શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ

બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો

અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે

'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન

એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ

કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 

Embed widget