શોધખોળ કરો

સુશાંતના મોત પછી કઈ એક્ટ્રેસને લોકો ફોન કરીને કહી રહ્યા છેઃ તુમ્હારા સમય ખરાબ ચલ રહા હૈ, કુછ ઐસાવૈસા મત કર લેના...

કંગનાનુ સ્પષ્ટપણે માનવુ છે કે આ સુસાઇડ નહીં પણ પ્લાન મર્ડર છે. કંગનાએ તે તમામ લોકો પર નિશાન સાધ્યુ છે, જે સુશાંતની આત્મહત્યાને કાયરતાભર્યુ પગલુ ગણાવે છે

મુંબઇઃ બૉલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ અભિનેત્રી કંગના રનૌત બરાબરની ગુસ્સે ભરાઇ છે. સુશાંતના મોતથી કંગની પરેશાન છે, અને તેને ફરી એકવાર ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ઝાટકણી કાઢી છે. કંગનાનુ માનવુ છે કે સુસાઇડ કરતા પહેલા એક્ટરની જે હાલત હતી તે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કરાણે થઇ હતી, આ મુદ્દાને લઇને કંગનાનો એક વીડિયો સોશ્યલ મીડિયા પર જબરદસ્ત વાયરલ થઇ રહ્યો છે. કંગનાનુ સ્પષ્ટપણે માનવુ છે કે આ સુસાઇડ નહીં પણ પ્લાન મર્ડર છે. કંગનાએ તે તમામ લોકો પર નિશાન સાધ્યુ છે, જે સુશાંતની આત્મહત્યાને કાયરતાભર્યુ પગલુ ગણાવે છે. જે લોકોએ સુશાંતની આત્મહત્યાને નશા વગેરે સાથે જોડીને જોઇ, તે લોકો પર કંગના જબરદસ્ત રીતે ગુસ્સો થઇ છે. વાયરલ વીડિયોમાં તમે જોઇ રહ્યાં છો કે કંગનાએ કહ્યું- સુશાંત સિંહ રાજપૂત કેટલાય ઇન્ટરવ્યૂમાં એ કહી ચૂક્યો છે કે તેને ઇન્ડસ્ટ્રી સ્વીકારી નથી રહી. જોકે તે સતત સારી ફિલ્મો કરી રહ્યો હતો. કંગનાએ એ પણ કહ્યું કે સુશાંતની પહેલી ફિલ્મ કાય પો ચે ને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકોએ ઇજ્જત ના આપી. ત્યારબાદ એમએસ ધોનીઃ ધ અનટૉલ્ડ સ્ટરી કે છિછોરેને પણ યોગ્ય સન્માન નથી આપવામાં આવ્યુ. જ્યારે ગલી બૉય જેવી વાહિયાત ફિલ્મોને કેટલાય એવોર્ડ મળી ગયા.
કંગનાએ કહ્યું કે, સુશાંતને આ ઇન્ડસ્ટ્રીના લોકોએ સાત વર્ષોની કેરિયરમાં તે માન્યતા નથી આપી જેનો તે હકદાર હતો. આજે લોકો મને પણ એવા મેસેજ કરી રહ્યાં છે કે, તુમ્હારા સમય ખરાબ ચલ રહા હૈ, કુછ ઐસાવૈસા મત કર લેના. આવા બધા મેસેજનો શું અર્થ છે, કેમ મારા મગજમાં સુસાઇડ કરી લેવા જેવી વાત ઠોકી બેસાડવામાં આવી રહી છે. આ સાથે જ કંગનાએ સંજય દત્તના નશાની લત્તને ગ્લૉરીફાઇ કરવા પર સવાલ ઉઠાવ્યા છે. સુશાંતના મોત પછી કઈ એક્ટ્રેસને લોકો ફોન કરીને કહી રહ્યા છેઃ તુમ્હારા સમય ખરાબ ચલ રહા હૈ, કુછ ઐસાવૈસા મત કર લેના... નોંધનીય છે કે, એક્ટર સુશાંત સિંહ રાજપૂતે પોતાના મુંબઇ સ્થિત ઘરમાં રવિવારે ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી, અને સોમવારે મુંબઇમાં તેની અંતિમ સંસ્કર વિધિ કરવામાં આવી હતી. સુશાંતના મોત પછી કઈ એક્ટ્રેસને લોકો ફોન કરીને કહી રહ્યા છેઃ તુમ્હારા સમય ખરાબ ચલ રહા હૈ, કુછ ઐસાવૈસા મત કર લેના...

ટોપ સ્ટોરી

ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ
ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Embed widget