શોધખોળ કરો

સરકારે લૉકડાઉન વધાર્યુ તો ખુશ થઇ ગઇ આ હીરોઇન, પછી શેર કર્યો આ વીડિયો

વીડિયો દ્વારા કરીનાએ ફેન્સને ઘરમાં રહેવા માટે કહ્યું છે, તેના દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં તમે ઘરમાં રહો અને એકજૂથતા વિશે વાત કરી છે

મુંબઇઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 21 દિવસનુ ભારતભરમાં લૉકડાઉનની જાહેરાત કરી હતી. હવે તેને દેશના કેટલાક રાજ્યોમાં વધુ બે અઠવાડિયા સુધી વધારવામાં આવ્યુ છે. મહારાષ્ટ્ર ઉદ્ધવ સરકારે લૉકડાઉન વધારવાના નિર્ણયને બૉલીવુડ એક્ટ્રેસ કરિના કપૂર ખાને વધાવ્યો છે. કરિનાએ લૉકડાઉનના સપોર્ટમાં એક ખાસ વીડિયો સંદેશ શેર કર્યો છે. મહારાષ્ટ્રમાં વધુ બે અઠવાડિયા સુધી લૉકડાઉન વધારવાની જાહેરાત સાથે જ હવે લૉકડાઉનની સમયમર્યાદા 30 એપ્રિલ સુધી લંબાઇ ગઇ છે. આ વાતને કરિનાએ પોતાનો સપોર્ટ આપ્યો છે. સરકારે લૉકડાઉન વધાર્યુ તો ખુશ થઇ ગઇ આ હીરોઇન, પછી શેર કર્યો આ વીડિયો વીડિયો દ્વારા કરીનાએ ફેન્સને ઘરમાં રહેવા માટે કહ્યું છે, તેના દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં તમે ઘરમાં રહો અને એકજૂથતા વિશે વાત કરી છે. સરકારે લૉકડાઉન વધાર્યુ તો ખુશ થઇ ગઇ આ હીરોઇન, પછી શેર કર્યો આ વીડિયો કરિનાએ વીડિયોના કેપ્શનમાં લખ્યું- હવે જ્યારે લૉકડાઉનને વધારી દેવામાં આવ્યુ છે, આપણે બધાએ ઘરે રહીને આનાથી છુટકારો મેળવવા મદદ કરવી જોઇએ. આપણે બધાએ હાલ શક્તિશાળી બનવાની જરૂર છે. આપણે એટલા બધા દુર નીકળી ગયા છીએ કે હવે રોકાવવુ નથી. હું તમને ઘરમાં રહેવાની અપીલ કરુ છુ.
ઉલ્લેખનીય છે કે, કોરોનાના સંક્રમિતોની સંખ્યા વધીને 7529 પર પહોંચી છે, સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર અત્યાર સુધી 242 લોકોના મોત થઇ ચૂક્યા છે, જ્યારે 642 લોકો સાજા થઇને ઘરે પહોંચ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

5 જુલાઇએ ગૌરી સ્પૈટ સાથે લગ્નના બંધનમાં બંધાશે આમિર ખાન, જાણો વેન્યુથી લઇ ગેસ્ટ સુધીની તમામ ડિટેલ્સ
5 જુલાઇએ ગૌરી સ્પૈટ સાથે લગ્નના બંધનમાં બંધાશે આમિર ખાન, જાણો વેન્યુથી લઇ ગેસ્ટ સુધીની તમામ ડિટેલ્સ
શું તમારું બાળક પણ આખો દિવસ Reels જુએ છે? હોઈ શકે છે મોટું જોખમ, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
શું તમારું બાળક પણ આખો દિવસ Reels જુએ છે? હોઈ શકે છે મોટું જોખમ, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
નક્કી થઈ ગયા કાવ્યા મારનના લગ્ન! જાણો કોણ છે વરરાજા, શાહરુખ ખાન સાથે છે ખાસ કનેક્શન
નક્કી થઈ ગયા કાવ્યા મારનના લગ્ન! જાણો કોણ છે વરરાજા, શાહરુખ ખાન સાથે છે ખાસ કનેક્શન
"કપડાં ઉતારો...સાથે સૂવું પડશે", જ્યારે આ બોલિવૂડની આ અભિનેત્રીઓ પાસે કામના બદલામાં કરવામાં આવી ગંદી માંગણી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદે ભુક્કા કાઢ્યા
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોનું દર્દ સરકારે સાંભળ્યું
Gujarat Road Closed: રાજ્યમાં ભારે વરસાદના કારણે 186 માર્ગો બંધ
Gujarat Government: રાજ્યના ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય
Ambalal Patel Rain Prediction: ગુજરાતમાં આવતીકાલથી વધશે વરસાદનું જોર: અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: ગુજરાત સહિત આ રાજ્યોમાં કાલે વાવાઝોડા સાથે ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં વરસશે
Weather Update: ગુજરાત સહિત આ રાજ્યોમાં કાલે વાવાઝોડા સાથે ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં વરસશે
IND vs ENG: ભારત-ઈંગ્લેન્ડ બીજી ટી20 મેચમાં પણ વરસાદનું વિઘ્ન, જાણો કેવું રહેશે હવામાન
IND vs ENG: ભારત-ઈંગ્લેન્ડ બીજી ટી20 મેચમાં પણ વરસાદનું વિઘ્ન, જાણો કેવું રહેશે હવામાન
Gujarat: ખેડૂત આંદોલનને લઈ મોટા સમાચાર, રાજ્ય સરકારે કરી મોટી જાહેરાત, જાણો વિગતો
Gujarat: ખેડૂત આંદોલનને લઈ મોટા સમાચાર, રાજ્ય સરકારે કરી મોટી જાહેરાત, જાણો વિગતો
Shukra Transit: કાલથી આ રાશિઓનું વધશે ટેન્શન! શુક્ર ગોચરથી આવશે મુશ્કેલીઓ 
Shukra Transit: કાલથી આ રાશિઓનું વધશે ટેન્શન! શુક્ર ગોચરથી આવશે મુશ્કેલીઓ 
બેંક FD કરતા વધુ ફાયદો! પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં ₹3 લાખના બની જશે ₹3,70,551
બેંક FD કરતા વધુ ફાયદો! પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં ₹3 લાખના બની જશે ₹3,70,551
Gujarat Rain Update: રાજ્યમાં મેઘરાજાની તોફાની બેટિંગ, વરસાદના કારણે 186 રસ્તાઓ બંધ
Gujarat Rain Update: રાજ્યમાં મેઘરાજાની તોફાની બેટિંગ, વરસાદના કારણે 186 રસ્તાઓ બંધ
Junagadh Rain: કેશોદ તાલુકામાં ભારે વરસાદ, પાણી ફરી વળતા મઘરવાડા ગામ સંપર્ક વિહોણું
Junagadh Rain: કેશોદ તાલુકામાં ભારે વરસાદ, પાણી ફરી વળતા મઘરવાડા ગામ સંપર્ક વિહોણું
₹4.53 લાખમાં લોન્ચ થઈ નવી Renault Kwid, દમદાર ફીચર્સથી વધશે મારુતિ અને ટાટાનું ટેન્શન! 
₹4.53 લાખમાં લોન્ચ થઈ નવી Renault Kwid, દમદાર ફીચર્સથી વધશે મારુતિ અને ટાટાનું ટેન્શન! 
Embed widget