શોધખોળ કરો

Kareena Kapoor Corona Positive: કોરોના પોઝિટિવ થયા બાદ કરીના કપૂરનું સામે આવ્યું નિવેદન, સોશિયલ મીડિયા પર કહી આ વાત

Kareena Kapoor Corona Positive:  બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર (Kareena Kapoor) અને અમૃતા અરોરા (Amrita Arora) કોવિડ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે.

Kareena Kapoor Corona Positive:  બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર (Kareena Kapoor) અને અમૃતા અરોરા (Amrita Arora) કોવિડ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. જે બાદ ફરી એકવાર કોરોનાને લઈને ગભરાટ ફેલાઈ ગયો છે. અમૃતા કરીનાની નજીકની મિત્ર છે, બંનેએ ભૂતકાળમાં ઘણી પાર્ટીઓમાં પણ હાજરી આપી હતી. આ દરમિયાન BMCએ સાવચેતીના ભાગરૂપે બંનેના ઘરને સીલ કરી દીધું છે. 7 દિવસ પછી ફરી એકવાર તેમનો RTPCR ટેસ્ટ કરવામાં આવશે. આ દરમિયાન કરીના કપૂરની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. કોવિડ પોઝિટિવ આવ્યા પછી, કરીનાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ માહિતી આપી અને તેના સંપર્કમાં આવેલા તમામ લોકોને ટેસ્ટ કરાવવા કહ્યું.

કોરોના પોઝિટિવ આવ્યા બાદ કરીનાની પહેલી પ્રતિક્રિયા

કરીના કપૂરે લખ્યું, "હું કોવિડ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. તે પછી તરત જ મેં મારી જાતને આઈસોલેટ કરી  છે અને તમામ મેડિકલ પ્રોટોકોલનું પાલન કરી રહી છું. હું મારા સંપર્કમાં આવેલા તમામ લોકોને વિનંતી કરું છું કે તેઓ તેમના કોવિડ ટેસ્ટ કરાવે. પરિવાર અને મારા સ્ટાફને કોરોના રસીના બંને ડોઝ મળી ચૂક્યા છે. હાલમાં તેમાંથી કોઈને પણ કોઈ લક્ષણો નથી. સદનસીબે હું સારું અનુભવું છું અને જલ્દીથી સાજો થઈ જઈશ."

Kareena Kapoor Corona Positive: કોરોના પોઝિટિવ થયા બાદ કરીના કપૂરનું સામે આવ્યું નિવેદન, સોશિયલ મીડિયા પર કહી આ વાત

સૂત્રોએ જણાવ્યું કે, ‘શનિવારે તેની તપાસ કરવામાં આવી હતી. ગઈકાલે, તે પુષ્ટિ થઈ હતી કે કરીના કપૂર ખાન અને અમૃતા અરોરા કોવિડથી સંક્રમિત છે, હાલ બંને હોમ ક્વોરેન્ટાઈન હેઠળ છે. 

આ પહેલા મુંબઈ BMCએ કરીના કપૂર અને અમૃતા અરોરાને કોરોના પોઝિટિવ હોવાની જાણ કરી હતી. BMC અનુસાર, બંનેએ કોવિડ પ્રોટોકોલનું ઉલ્લંઘન કરીને ઘણી પાર્ટીઓ પણ કરી, જેના કારણે સુપર સ્પ્રેડર બનવાનું જોખમ પણ મંડરાઈ રહ્યું છે. BMCએ બંને અભિનેત્રીઓના સંપર્કમાં આવેલા તમામ લોકોને તેમનો કોરોના ટેસ્ટ કરાવવાનો આદેશ આપ્યો છે. બીએમસીના જણાવ્યા અનુસાર તેની ટ્રાવેલ હિસ્ટ્રી ચેક કરવામાં આવી છે. જીનોમ સેમ્પલ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવી શકે છે જેથી ખબર પડી શકે છે કે કોરોનાનો ક્યો વેરિઅન્ટ છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું

Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી

Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી

Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર

ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા

Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ

નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર

Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત

Embed widget