શોધખોળ કરો

Katrina Kaif Vicky Kaushal: કેટરીના અને વિક્કીને લઈ આવ્યા સારા સમાચાર, ફેન્સ ખુશ થઈ જશે

કેટરીના કૈફ અને વિક્કી કૌશલ બોલીવુડના પાવર કપલની યાદીમાં આવે છે. લગ્નના બંધનમાં બંધાયા બાદ ફેન્સ તરફથી તેમને વધારે પ્રેમ મળી રહ્યો છે.

Katrina Kaif Vicky Kaushal Work Together: કેટરીના કૈફ અને વિક્કી કૌશલ બોલીવુડના પાવર કપલની યાદીમાં આવે છે. લગ્નના બંધનમાં બંધાયા બાદ ફેન્સ તરફથી તેમને વધારે પ્રેમ મળી રહ્યો છે. એવામાં જો એવા સમાચાર આવે કે આ ઓફસ્ક્રીન હિટ જોડી જલ્દી જ ઓન સ્ક્રીન એક સાથે જોવા મળશે તો ફેન્સની ખુશી સાતમા આસમાને પહોંચી જશે. જો કે આ વાત જલ્દી જ હકીકતમાં બદલાઈ શકે છે. 

જી હાં, બોલીવુડ લાઈફના રિપોર્ટ પ્રમાણે કેટરીના અને વિક્કી જલ્દી જ એક એડસાથે કામ કરતા જોવા મળશે. સૂત્રોના હવાલાથી રિપોર્ટમાં જણાવાયું છે કે, બંને 'ડીડેકોર એડ'માં સાથે કામ કરી શકે છે. અહીં એ જણાવી દઈએ કે, આ એડ માટે વિક્કી અને કેટરીના શાહરુખ અને ગૌરી ખાનને રિપ્લેસ નહી કરે પણ બંનેનું એક નવું સેગમેન્ટ હશે જેને કેટરીના અને વિક્કી એન્ડોર્સ કરશે.

સૂત્રો પ્રમાણે બ્રાન્ડ દ્વારા કેટરીના અને વિક્કીને કોલેબરેશન માટે એપ્રોચ કરવામાં આવ્યા છે સંભવતઃ કપલે પોતાની સંમતિ આપી દીધી છે. સૂત્રોએ આગળ જણાવ્યું કે, કેટરીના અને વિક્કી બોલીવુડના યંગ અને વાઈબ્રન્ટ કપલ છે અને ફેન્સ તેમને સાથે જોવા માટે ઉત્સુક છે. આ સાથે વિક્કી-કેટને પણ લાગે છે કે એક સાથે ડેબ્યુ કરવા માટે આ બિલકુલ યોગ્ય સમય છે. આમ તો કેટરીના અને વિક્કીને ઘણી ફિલ્મો અને વેબ સીરીઝમાં કામ કરવા માટે ઓફર મળી છે પરંતુ તેમને કોઈ પ્લોટ પસંગ નથી આવ્યો અને તેઓ કંઈક સારું કરવા માટે પ્લાનિંગ કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ

Samrat Prithviraj: લોકોને ઈતિહાસ ભણાવી રહેલો અક્ષય કુમાર, દસમા સુધી ત્રણ વખત ફેલ, જુઓ વીડિયો

Ashram season 3 Release: 3 જૂને રિલીઝ થઇ રહ્યો છે આશ્રમ વેબ સિરીઝનો ત્રીજો ભાગ, જાણો ક્યાં જોઈ શકશો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ

લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું

અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે

સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO

એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ

BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ

Embed widget