શોધખોળ કરો
Ashram season 3 Release: 3 જૂને રિલીઝ થઇ રહ્યો છે આશ્રમ વેબ સિરીઝનો ત્રીજો ભાગ, જાણો ક્યાં જોઈ શકશો
Ashram season 3 Release
1/6

એક સમયે બોબી દેઓલે પોતાની ફિલ્મોથી પડદા પર ઘણી ધૂમ મચાવી હતી. જોકે, તે જોતાની સાથે જ સ્ક્રીન પરથી ગાયબ થઈ ગયો હતો. પરંતુ વર્ષ 2020માં તેણે OTTની દુનિયામાંથી એવી વાપસી કરી કે લોકો તેના દિવાના બની ગયા.
2/6

વર્ષ 2020માં બોલિવૂડના જાણીતા ફિલ્મમેકર પ્રકાશ ઝા 'આશ્રમ' નામની વેબ સિરીઝ લઈને આવ્યા હતા, જેમાં બોબી દેઓલ લીડ રોલમાં જોવા મળ્યો હતો. આ વેબ સિરીઝ દ્વારા પ્રકાશ ઝાએ ધર્મના નામે ચાલતા ગોરખ ધંધાને બતાવવાનો પ્રયાસ કર્યો હતો.
Published at : 02 Jun 2022 05:29 PM (IST)
આગળ જુઓ



















