શોધખોળ કરો

કિયારા અડવાણીનું આ હીરો સાથે ચાલી રહ્યું છે અફેર, અડધી રાતે બંને શું કરતાં હતાં ને કેમેરામાં ઝડપાઈ ગયાં?

થોડાક દિવસો પહેલા કિયારા બ્રાન્દ્રા સિદ્વાર્થ મલ્હોત્રાના ઘરે પણ જોવા મળી હતી, થોડાક સમયમાં જ તેમની તસવીરો સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ ગઇ હતી

નવી દિલ્હીઃ ફિલ્મ અભિનેત્રી કિયારા અડવાણીની અફેરની ચર્ચા ફરી એકવાર શરૂ થઇ ગઇ છે. કેમકે તાજેતરમાં જે કિયારા તેના બૉયફ્રેન્ડ સિદ્વાર્થ મલ્હોત્રા સાથે અડધી રાત્રે સ્પૉટ થઇ હતી. બન્ને અડધી રાત્રે ડ્રાઇવ ડેટ પર જઇ રહ્યાં હતા. તે દરમિયાન શટરબગને બ્રાન્દ્રામાં રુમર્ડ લવબર્ડ્સને એકસાથે કેમેરામાં કેદ કરી લીધા હતા. કિયારા આજકાલ પોતાની આગામી ફિલ્મ ઇન્દુ કી જવાનીના પ્રમૉશનમાં વ્યસ્ત છે. અડધી રાત્રે બન્નેને એકસાથે કારની અંદર બેઠેલા સ્પૉટ કરવામાં આવ્યા હતા, બન્નેએ કેઝ્યૂઅલ આઉટફિટ્સ પહેરેલો હતો અને ફેસ માસ્ક પણ પહેરી રાખ્યો હતો. કિયારાએ વાળને પોનીટેલ બાંધી રાખ્યુ હતુ, સિદ્વાર્થ ગ્રે સ્વેટશર્ટમાં સ્માર્ટ લાગી રહ્યો હતો, સિદ્વાર્થ કાર ચલાવી રહ્યો હતો, જ્યારે કિયારા અડવાણી તેની બાજુમાં બેસેલી હતી.
થોડાક દિવસો પહેલા કિયારાને બ્રાન્દ્રા સિદ્વાર્થ મલ્હોત્રાના ઘરે પણ જોવા મળી હતી, થોડાક સમયમાં જ તેમની તસવીરો સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ ગઇ હતી. આ બધાની કિયારા પોતાની આગામી ફિલ્મની રિલીઝ માટે તૈયાર છે. કિયારા અડવાણી એક શાનદાર અભિનેત્રી છે, જેને 2014માં કૉમેડી ફિલ્મ પગલીથી બૉલીવુડમાં ડેબ્યૂ કર્યુ હતુ. બૉલીવુડ ઉપરાંત તેને તેલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યુ છે.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?

ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી

IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ

PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દમણ પ્રશાસનને સલામ
Hun To Bolish : હું તો બોલીશ : પાણીમાં વાહનનો વીમો ?
Hun To Bolish : હું તો બોલીશ : જળપ્રલયમાં લોકપ્રહરી
Audio Viral: ગુજરાતમાં મોટાપાયે અરાજક્તા ફેલાવવાના ષડયંત્રનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast : આગામી 48 કલાક ઉ.ગુજરાત માટે ભારે, અંબાલાલ પટેલે શું કરી આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’

CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો

26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા

Embed widget