શોધખોળ કરો

Kubbra Sait Abortion: આ એક્ટ્રેસ 'વન નાઇટ સ્ટેન્ડ'ના કારણે થઇ હતી પ્રેગનન્ટ

વેબ સીરિઝ સેક્રેડ ગેમ્સની કુબ્રા સૈત હાલમાં પોતાની અંગત લાઇફના કારણે ચર્ચામાં છે

Kubbra Sait On Pregnancy: વેબ સીરિઝ સેક્રેડ ગેમ્સની કુબ્રા સૈત હાલમાં પોતાની અંગત લાઇફના કારણે ચર્ચામાં છે. એક્ટ્રેસે  તાજેતરમાં જ તેની બુક 'ઓપન બુકઃ નોટ ક્વિટ અ મેમોયર' (Open Book: Not Quite a Memoir)સાથે લેખક બની ચૂકી છે. આ પુસ્તકમાં કુબ્રાએ તેની લાઇફ સાથે જોડાયેલી અનેક ચોંકાવનારા ખુલાસાઓ પણ કર્યા છે. જેમાં તેની પ્રેગનન્સી સાથે જોડાયેલો એક કિસ્સો પણ વર્ણવ્યો છે. અભિનેત્રીએ તેના પુસ્તકમાં ખુલાસો કર્યો છે કે, તેણે એકવાર 'વન નાઈટ સ્ટેન્ડ' કર્યું હતું અને તે પછી તે માતા બની હતી. તે સમયે તે માત્ર 30 વર્ષની હતી.

કુબ્રા 30 વર્ષની ઉંમરે ગર્ભવતી બની હતી

કુબ્રા સૈતે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે જ્યારે તેનો પ્રેગ્નેન્સી ટેસ્ટ પોઝિટિવ આવ્યો, ત્યારે તેણે શું વિચાર્યું અને તેને કેવી રીતે લીધું. 'E-Times' સાથેની વાતચીતમાં કુબ્રાએ કહ્યું કે એક અઠવાડિયા પછી મેં ગર્ભપાત કરવાનો નિર્ણય કર્યો હતો. હું તેના (બાળક) માટે તૈયાર નહોતી. હું તે સમયે તેના માટે તૈયાર ન હતી અને મને લાગે છે કે હું હજી પણ તેના માટે તૈયાર નથી. હું 23 વર્ષની ઉંમરે લગ્ન કરવા અને 30 વર્ષની વયે સંતાન પ્રાપ્ત કરવા માટે મહિલાઓ પરના દબાણને સમજું છું.

એબોર્શન કરાવ્યા પછી કુબ્રાને શું લાગ્યું તેના પર તેણીએ કહ્યું હતું કે વાસ્તવમાં હું એક ભયંકર વ્યક્તિ જેવી લાગતી હતી, પરંતુ હું એટલા માટે ખરાબ અનુભવ કરી રહી નહોતી કે મે આવું શા માટે કર્યુ પરંતુ મને એ વાતનો ડર હતો કે લોકો આને કેવી રીતે સમજશે.  મારી પસંદગી મારા વિશે હતી. કેટલીકવાર તમારી જાતને મદદ કરવી મુશ્કેલ બની શકે છે. પરંતુ તે ઠીક છે. તમારે તે કરવું પડશે.

કુબ્રા 17 વર્ષની હતી ત્યારે તેના એક કાકા દ્વારા તેની છેડતી કરવામાં આવી હતી. આ વિશે વાત કરતાં તેણે 'ઝૂમ'ને જણાવ્યું હતું કે તેને આ વાત જાહેર એટલા માટે નહોતી કરી કારણ કે જેણે તેની સાથે આવું કર્યું છે તે આવીને માફી માંગે. તે માત્ર આ ઘટના શેર કરી રહી હતી. તેણી તેના ભૂતકાળમાંથી બહાર આવી ચૂકી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો "eNagar" પ્રોજેક્ટમાં સમાવેશ, નાગરિકોને મળશે આ લાભ
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Love Jihad : સુરતમાં હિન્દુ નામ ધારણ કરી યુવતીને પ્રેમમાં ફસાવી, કરી દીધી પ્રેગ્નન્ટAhmedabad Ambedkar Statue Damage : આંબેડકરની પ્રતિમા ખંડિત | લોકોના ટોળેટોળા ઉમટ્યા, લોકોમાં રોષPMJAY New SOP : ખ્યાતિ હોસ્પિટલકાંડ બાદ સરકારે જાહેર કરી PMJAY માટે નવી SOPRajkot Accident : રાજકોટમાં સિટી બસે માતા-પુત્રને લીધા અડફેટે, બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો "eNagar" પ્રોજેક્ટમાં સમાવેશ, નાગરિકોને મળશે આ લાભ
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
Thar Roxx થી લઇને Hyundai Creta સુધી, આ વર્ષે આ મોસ્ટ પોપ્યુલર SUVsએ મારી એન્ટ્રી
Thar Roxx થી લઇને Hyundai Creta સુધી, આ વર્ષે આ મોસ્ટ પોપ્યુલર SUVsએ મારી એન્ટ્રી
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Embed widget